________________
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
તિવૃતયોર્નસર્વપર્યાયવિષયત્વે સૂત્રમ- મતિ-બુતયર્નિવન્ય: સર્વદ્રવ્યષ્યસર્વપર્યાપુના-૨૭/. .. भा० अत्राह- एषां मतिज्ञानादीनां ज्ञानानां कः कस्य विषयनिबन्ध इति ?। ऽध्याये वक्ष्यते, तत्समनन्तरं केवलज्ञानं दशमेऽध्यायेऽभिधास्यते, दशमाध्यायादिसूत्रं च तस्य प्रदेशकं पठति- मोहक्षयादित्यादि । मोहनं मोहः मोहनीयं दर्शनमोहादिभेदमष्टाविंशतिविधं तस्य क्षयो=नाशस्तस्मात् मोहक्षयादात्यन्तिकात् ज्ञानं मत्यादि, दर्शनं चक्षुर्दर्शनादि, तयोर्ज्ञान-दर्शनयोरावरणीयं =आच्छादकं, अन्तरायं-दानलब्ध्यादिविघाति, अत एषां च ज्ञान-दर्शनावरणीयान्तरायाणां क्षयात् = शाटादात्यन्तिकात् केवलज्ञानं सकलज्ञानं प्रादुरस्ति सकलद्रव्यभेदसंग्राहीति ।।२६ ।। ___ एवं मतिज्ञानादीनां पञ्चानामपि ज्ञानानां स्वरूपेऽवधृते तस्य मत्यादेर्यो विषयस्तमजानन् पृच्छति-एषां पूर्वोदितानां मतिज्ञानादीनां को विषयनिबन्धः कस्य ज्ञानेस्येति । उच्यते- मति-श्रुतयोर्निबन्ध इत्यादि । प्रकृतेन ज्ञानेन मंति-श्रुते विशेषयन्नेवमुक्तवान् मतिज्ञान-श्रुतज्ञानयोर्विषयनिबन्ध इति । विषयव्यापारो विषयगोचरो भवतीति, सर्वद्रव्येषु सर्वाणि च तानि द्रव्याणि च सर्वद्रव्याणि तेषु धर्मा
- હેમગિરા - સુત્રાર્થ :- મતિશ્રુતનો વિષય વ્યાપાર સર્વ દ્રવ્યોમાં અને કેટલાક પર્યાયો હોય છે. ll૧૭ ||
ભાષ્યાર્થ :- પ્રશ્ન :- આ મતિજ્ઞાનાદિ જ્ઞાનોમાં કોનો કેટલો વિષય વ્યાપાર છે ? પછી દશમા અધ્યાયમાં કેવળજ્ઞાનનું વિવેચન કરશું, તે જ દશમા અધ્યાયના પ્રથમ સૂત્રના એકદેશનો સામાન્ય અર્થ ભાષ્યકારે અહીં ‘મોદક્ષા' ઇત્યાદિ પદોથી દર્શાવેલ છે. તે આ પ્રમાણે - મોહાવે, મુંઝાવે તે મોહ. આ મોહનીય કર્મના દર્શનમોહ આદિ અઠ્ઠાવીશ ભેદો છે. આ મોહનો આત્યંતિક નાશ થઈ જવાથી તથા મતિ આદિ જ્ઞાન તેમજ ચક્ષુદર્શનાદિ દર્શન, આ બન્નેના આવરણીય કર્મોના તથા દાન, લબ્ધિ, ભોગ, ઉપભોગ, વીર્ય આદિ ગુણના ઘાતક અંતરાય કર્મોના આત્યંતિક ક્ષયથી સર્વ દ્રવ્યપર્યાયનું ગ્રાહક એવું કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. //ર૬ // ( આ પ્રમાણે મતિ આદિ પાંચ જ્ઞાનોના સ્વરૂપને જાણ્યા પછી મતિ આદિના વિષયનો અજાણ પ્રશ્ન કરે છે કે પૂર્વે કહેવાયેલા મતિજ્ઞાનાદિમાં કયા જ્ઞાનનો કેવા પ્રકારનો વિષય નિબંધન (રૂપીઅરૂપીવિષય વ્યાપારની મર્યાદા) હોય છે ? આ પ્રશ્નનો જવાબ આપતા ર૭મું સૂત્ર કહ્યું છે.
મતિશ્રુતજ્ઞાનના વિષયને જાણીએ 8 પ્રસ્તુત પાંચ જ્ઞાન પૈકી વિષયનિબંધન જણાવવાની ભાવનાથી સર્વપ્રથમ અહીં ભાષ્યમાં મતિ-શ્રુતના વિષયને જણાવતાં કહે છે કે- આ મતિ-શ્રુતનો વિષય વ્યાપાર ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, પુદ્ગલ અને જીવાસ્તિકાય નામના સર્વ દ્રવ્યોમાં હોય છે. પણ દ્રવ્યમાં રહેતા ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય આદિ નિરવશેષ પર્યાયો અંગે ન હોય કારણ કે આ બે જ્ઞાનો થકી ૬. વર્ષ ૨TA. ૨. તેvi રાત.. રૂ. માં..