________________
२५२
• pi નારિ રે સર્વ જ્ઞાતિ तत्त्वार्थाधिगमसूत्रम् १/२६ भा० अत्राह- उक्तं मनःपर्यायज्ञानम् । अथ केवलज्ञानं किमिति ? अत्रोच्यते- केवलज्ञानं दशमेऽध्याये वक्ष्यते-मोहक्षयात् ज्ञान-दर्शनावरणान्तरायक्षयाच्च केवलमिति (१०-१)।।२६।। पर्यायान् जानाति कदाचित् सङ्ख्येयान्, जघन्येन चतुरो रूप-रस-गन्ध-स्पर्शानिति, न पुनरेकैकस्य परमाणोरनन्तान् ज्ञातुं प्रत्यर्लः स्यात् पर्यायानिति, यदि च सर्वानव जानीयात् केवल्येवासौ स्यात् ।। “ને જ નાપતિ તે સā નાપતિ” (ને સબ્ય નાગતિ સે જ નાતિ) રૂતિ (લીવાર .રૂ, उद्दे.४, सू.१२२) आगमात् ।। अतोऽसर्वपर्यायेषु अवधेः-अवधिज्ञानस्य विषयनिबन्धः-विषयगोचर इति । मनःपर्यायज्ञानस्य तु रूपिद्रव्याणि न सर्वाणि विषयः, यतस्तेषामवधिज्ञानिज्ञातानां द्रव्याणामनन्तभागीकृतानां य एकोऽनन्तभागस्तस्मिन् मनःपर्यायज्ञानस्य विषयनिबन्धः तस्मादतीन्द्रियत्वे तुल्येऽपि विशुद्ध्यादेर्भेदोऽवधि-मनःपर्याययोरिति ।।
__ अत्रावकाशे ब्रवीति-प्रतिपादितं मनःपर्यायज्ञानं, तदनन्तरं केवलज्ञानमुद्दिष्टं, तत् किंस्वरूपंमिति प्रश्नयति- केवलज्ञानं किंस्वरूपमिति । उच्यते-क्रमागतमपीह न भण्यते, यस्मात् केवलज्ञानस्योत्पत्तिः ज्ञानावरणीयादीनां घातिकर्मणामात्यन्तिकक्षयात्, स चात्यन्तिकक्षयः संवरेण प्राप्यते, संवरश्च नवमे
– હેમગિરા - ભાષ્યાર્થ - પ્રશ્ન –- મન:પર્યાયજ્ઞાન તો કહેવાયું. હવે એ કહો કે કેવળજ્ઞાન શું છે? જવાબ - કેવળજ્ઞાનને દશમા અધ્યાયમાં વિશેષથી કહીશું અ.૧૦ સૂ.૧માં મોહનીયના ક્ષયથી અને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાયકર્મના ક્ષયથી કેવળજ્ઞાન થાય છે એ વાત કરી છે. ર૬ll જાય, આ વાત આચારાંગ (સૂત્ર ૩/૪/૧૨૨)માં કહી છે. તે આ પ્રમાણે કે “જે એક વસ્તુને તેના અનંત (સમસ્ત) પર્યાયપૂર્વક જાણે તે સર્વને જાણે છે.” આ કેવલીના માટે જ શક્ય બને, છદ્મસ્થ માટે નહીં તેથી અવધિજ્ઞાનના વિષય અસર્વપર્યાય છે. મન:પર્યાયજ્ઞાનીને તો રૂપી દ્રવ્યો પણ સર્વ નથી જણાતાં. અર્થાત્ સર્વ દ્રવ્યો તેમના જ્ઞાનના વિષય ન બને કારણ કે અવધિજ્ઞાનીને જણાતા દ્રવ્યોના અનંતા ભાગમાંથી એક અનંત ભાગ જેટલા વિષયને જ આ મન:પર્યાયજ્ઞાની જાણી શકે.
તેથી પૂર્વપક્ષી એ કહ્યા પ્રમાણે અતિન્દ્રિયતા તુલ્ય હોવા છતાં વિશુદ્ધિ આદિ થકી અવધિ અને મન:પર્યાયજ્ઞાનમાં ભેદ છે. આ અવસરે કોઇ પૂછે છે કે - મન:પર્યાયજ્ઞાનનું સ્વરૂપ કહ્યું. તેના પછીના ક્રમે આવતું કેવળજ્ઞાન શું છે? તે કહો ?
જવાબ :- મન:પર્યાય પછી કેવળજ્ઞાનનો ક્રમ છે. છતાંય આ કેવળને અહીં નથી વર્ણવતાં કારણ કે આ કેવળજ્ઞાન જ્ઞાનાવરણીયાદિ ઘાતકર્મના આત્યંતિક ક્ષયથી થાય છે. અને તેનો આત્યંતિક ક્ષય સંવરથી પ્રાપ્ત થાય છે. આ સંવરનું વિવેચન નવમા અધ્યાયમાં કરાશે. ત્યાર છે. પ્રત્યતં મુ.(મ) | ૨. “ધિજ્ઞાનાનાં મ... રૂ. વરાીિનાં માં ઉં. ૪. “ત્તિવાત ક્ષયાત માં ઉં. .