SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ २३८ •आनुगामिकावधिज्ञानस्वरूपस्थापनम् तत्त्वार्थाधिगमसूत्रम् १/२३ __भा० आनुगामिकं यत्र क्वचिदुत्पन्नं क्षेत्रान्तरगतस्यापि न प्रतिपतति, भास्करप्रकाशवत् घटरक्तभाववच्च ।। हीयमानकम्, असङ्ख्येयेषु द्वीपेषु समुद्रेषु पृथिवीषु विमानेषु तिर्यगूर्ध्वमधो वा यदुत्पन्नं क्रमश: संक्षिप्यमाणं प्रतिपतति आ अमुलासङ्ख्येयभागात्, प्रतिपतत्येव वा परिच्छिन्नेन्धनोपादानसन्तत्यग्निशिखावत् ।। णस्तस्य ज्ञानं तद्वदिति। का पुनर्भावना? यथा नैमित्तिकः कश्चिदादिशन् कस्मिंश्चिदेव स्थाने शक्नोति संवादयितुं न सर्वत्र पृच्छ्यमानमर्थम्, एवं तदप्यवधिज्ञानं यत्र स्थितस्योपजातं तत्रस्थ एवोपलभते तेन नान्यत्रेति ।। आनुगामिकमेतद् विपरीतमिति। यत्र क्वचिदाश्रयादावुत्पन्नं तस्मात् क्षेत्रान्तरगतस्यापि न प्रच्यवते, भास्करप्रकाशवत्, यथाऽऽदित्यमण्डलभवः प्रकाशः प्राच्यां दिशि प्रकाशनीयं प्राचीकशत् तथा प्रतीचीमुखचुम्बिनोऽपि सवितुस्तावत् तमवकाशमुद्द्योतयति प्रकाशो, मनागपि न क्षीयते, कुम्भरक्ततावद् वा भावनीयम्, नहि घटस्यापाकादुद्धृतस्य तडाकादिना तस्य रक्तता भ्रंशमश्नुते तद्वदानुगामिकमवधिज्ञानमिति । पूर्वदृष्टान्ते च परोक्षः प्रकाशस्तावत्त्वेन क्षेत्रान्तरप्राप्तस्य सवितुः संदिग्धः अतः प्रत्यक्षं घटरक्तता दृष्टान्तमुपादिताचार्यः ।। - હેમગિરા ભાષ્યાર્થ :- ૨. આનુગામિક અવધિ - જ્યાં ક્યાંય પણ ઉત્પન્ન થયેલું હોય, પણ બીજા ક્ષેત્રોમાં જવા છતાં તે નાશ ન પામે. સૂર્યના પ્રકાશના જેવું, અથવા ઘડાના લાલ રંગ જેવું આ અવધિ સમજવું. ૩. હીયમાનક અવધિજ્ઞાન + અસંખ્યાતા દ્વીપ, સમુદ્ર, પૃથ્વી, વિમાનોમાં અથવા તિર્યમ્ દિશામાં ઉર્ધ્વ દિશામાં, અથવા અધોદિશામાં ઉત્પન્ન થનારું અવધિ ક્રમશઃ સંક્ષિપ્ત થતું અંગુલના અસંખ્યાતમા ભાગ સુધી રહે અથવા તો અત્યંત નાશ પામી જાય. જેમ અગ્નિશિખામાં સતત નંખાતા કાષ્ટોને અટકાવી દેવામાં આવે તો તે અગ્નિ ધીમે ધીમે ઓલવાઈ જાય તેમ આ અવધિજ્ઞાન અંગે સમજવું. જવાબોની ક્ષેત્રાનુસારી મર્યાદા હોય છે. એવી રીતે અનાનુગામિક અવધિજ્ઞાન પણ જે સ્થાનમાં પ્રાપ્ત થયું તે સ્થાનમાં જ તે સાધકમાં રહે અન્યથા (બીજા સ્થાને જતાં) જતું રહે. અનાનુગામિથી વિપરીત તે આનુગામિક જેમ પૂર્વ દિશામાં રહેલ સૂર્ય મંડળમાંથી પ્રગટતો પ્રકાશ પૂર્વ દિશાની વસ્તુઓને પ્રકાશમાન કરે છે અને આ જ સૂર્ય પશ્ચિમ દિશાએ વર્તે ત્યારે ત્યાંના અવકાશને પ્રકાશિત કરે. બન્ને બાજુનો પ્રકાશ થોડો પણ ક્ષીણ થતો નથી. એ જ રીતે જ્યાં ક્યાંય પણ ઉત્પન્ન થતું અવધિજ્ઞાન ક્ષેત્રાન્તરમાં જાય તો પણ અવિનાશી રહે છે.) અથવા ઘડાની લાલાશ જેમ ઘટ સાથે જ રહે તેમ આ અવધિજ્ઞાન જીવ સાથે જ રહે. એકદમ પાકી ગયેલ ઘટને સરોવર, તળાવાદિના પાણી લાગે તો પણ તેની લાલાશ જતી નથી તે રીતે આ આનુગામિક અવધિજ્ઞાનમાં સમજવું. સૂર્યના દૃષ્ટાંત પછી બીજું “ઘટ-રક્તતાનું દૃષ્ટાંત લેવાનું
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy