________________
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
• षड्विधभेदानांनामोत्कीर्तनम् •
२३७
મા નથયા- જ્ઞનાનુ ામિ, જ્ઞાનુમિ ઢીયમાન, વર્ધમાન, પ્રનર્વાસ્થત, સ્થિતિ तत्रानानुगामिकं यत्र क्षेत्रे स्थितस्योत्पन्नं ततः प्रच्युतस्य प्रतिपतति, प्रश्नादेशपुरुषज्ञानवत् ।। अनानुगामिकमित्यादिना। उपन्यस्य चार्थं कथयति - तत्र तेषु पट्सु अनानुगामिकं अनुगच्छत्यवश्यमनुगामि तदेवानुगामिकमाङ्पूर्वम्, अनुगमप्रयोजनं वा आनुगामिकं तस्य प्रतिषेधोऽनानुगामिकमिति । अर्थमस्य भावयति यत्रेत्यादिना ।
यत्र क्षेत्रे प्रतिश्रयस्थानादौ स्थितस्येति कायोत्सर्गक्रियादिपरिणतस्य उत्पन्नम् = उद्भूतं भवति तेन चोत्पन्नेन यावत् तस्मात् स्थानान्न निर्याति तावज्जानातीत्यर्थः । ततोऽपक्रान्तस्य स्थानान्तरवर्तिनः प्रतिपतति- नश्यति। कथमिव ? उच्यते - प्रश्नादेशपुरुषज्ञानवत् । प्रश्नः = पृच्छनं जीवधातुमूलानां तं प्रश्नमादिशतीति प्रश्नादेशः, प्रश्नादेशश्चासौ पुरुषश्चेति प्रश्नादेशपुरुषः तस्य ज्ञानं तेन तुल्यमेतद् दृश्यम्, पुरुपप्रश्नादेशज्ञानवदित्येवं गमकत्वम्, अथवा प्रश्नादेशः प्रधानपुरुषस्तन्निष्ठः=तत्पराय→ હેમગિરા
ભાષ્યાર્થ :- તે આ પ્રમાણે → ૧. અનાનુગામિક, ૨. આનુગામિક, ૩. હીયમાનક, ૪. વર્ધમાનક, ૫. અનવસ્થિત અને ૬. અવસ્થિત. અવધિજ્ઞાનના આ ૬ પ્રકાર છે.
૧. અનાનુગામિક એઢલે જેને જે ક્ષેત્રમાં રહેતા અવધિજ્ઞાન ઉત્પન્ન થયું તે જીવને તે ક્ષેત્રને તજી દેતા અવધિજ્ઞાન પતન પામે. જેમ નૈમિત્તિકપુરુષ પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર અમુક મર્યાદિત સ્થાનમાં જ આપી શકે, તેથી આગળના ક્ષેત્રે ન આપી શકે તેવા પ્રશ્નાદેશ (જ્યોતિષ) પુરુષના જ્ઞાનની જેવું અનાનુગામિક અવધિ હોય છે.
અવધિનો ૬ ભેદનો ઉપન્યાસ કરી તેના સ્વરૂપને જણાવતા કહે છે કે જે અવશ્ય પાછળ જાય તે અનુગામિ. ‘નુમિ’ પદને મર્યાદા અર્થમાં ‘બા’ પ્રત્યય લાગતા ‘જ્ઞાનુમિ’ પદ બને અથવા અનુગમન કરવાના (= અનુસરણ કરવાના) પ્રયોજનવાળું અવિધ તે ‘આનુગામક.’ ‘આનુગામિક’નો પ્રતિષેધ (અભાવ) તે અન્નાનુગામિક. આનો અર્થ આ પ્રમાણે
આ
* પ્રશ્નાદેશ પુરુષના જેવું અનુગામિ અવધિજ્ઞાન
ઉપાશ્રય, વસતી આદિમાં રહેલા કાયોત્સર્ગાદિ ક્રિયાથી પરિણત થયેલા સાધકને ઉત્પન્ન થયેલું અવધિજ્ઞાન જ્યાં સુધી એ સાધક ત્યાંથી ખસકતો નથી ત્યાં સુધી રહે અને તે અધિજ્ઞાનથી વિષયોને જાણે. ત્યાંથી સ્થાનાંતરમાં જતાં આ જ્ઞાન નાશ પામે. કોની જેમ ? ‘પ્રશ્નાદેશપુરુષના જ્ઞાનની જેમ.' દા.ત. આ જીવ મૃત્યુ ક્યારે પામશે ? અથવા સ્વર્ણ આદિનું નિધાન ક્યાં છે? ઈત્યાદિ પ્રશ્નો જેને પૂછાય તે પ્રશ્નાદેશ (તે પ્રશ્નનો જવાબ આપના૨) પુરુષ અથવા નૈમિત્તિકપુરુષ કહેવાય. આ પુરુષને ‘પ્રધાનપુરુષ’ પણ કહેવાય.આ પુરુષમાં રહેલા જ્ઞાન જેવું આ અનાનુગામિક અધિજ્ઞાન સમજવું. હકીકત એ છે કે કેટલાક નૈમિત્તિકો અમુક ક્ષેત્રમાં જ પૂછાયેલ પ્રશ્નોને હલ કરી શકે છે. તેવા જ પ્રશ્નો જો અન્ય ક્ષેત્રમાં પૂછાય તો જવાબ ન આપી શકે. એમના