________________
२३९
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
• अग्निशिखावत् हीयमानमवधिज्ञानम् •
हीयमानकं = हीयते क्रमेणाल्पीभवति यत् तद्धीयमानकम्, असङ्ख्येयेषु = अतिक्रान्तशीर्षप्रहेलिकागणितेष्वितियावत्। द्वीपा= जम्बूद्वीपादयः समुद्रा = लवणादयः तेषु पृथिवीषु = रत्नप्रभादिकासु, विमानेषु =ज्योतिर्विमानादिषु, तिर्यग् द्वीप - समुद्रेषु, ऊर्ध्वं विमानेषु अधः पृथिवीषु यदवधिज्ञानमुत्पन्नं भवति तत् क्रमशः परिसंक्षिप्यमाणं=हीयमानं प्रतिपतति=र्नश्यति । यस्माद् यत्द्वीपानपश्यत् तत् तेषामेकं क्रोशं पुनर्न प्रेक्षते शेषं पश्यति, पुनरर्धयोजनं न पश्यत्येवं क्रमेण हीयमानं तावद्धीयते यावदगुलासङ्ख्येभागः शेषः, एतदाह- आ अङ्गुलस्यासंख्येयभागात् अङ्गुलपरिमाणस्य क्षेत्रस्य असंख्येयानि खण्डानि कृतस्य एकस्मिन् असंख्येयभागे यावन्ति द्रव्याणि समवस्थितानि तानि पश्यतीत्यर्थः। ततः कदाचिदवतिष्ठते कदाचित् प्रतिपतत्येव तान्यपि न पश्यतीत्यर्थः ।
=
अङ्गुलशब्दश्च परिभाषितार्थो द्रष्टव्यः, अन्यथाऽङ्गुलासंख्येयभागादिति भवितव्यम्, अन्येषां त्वेवंविधमेव भाष्यमिति। कथं हीयत इति चेद् ? दृष्टान्तमुपन्यस्यति - परिच्छिन्नेत्यादि । परितः= હેમગિરા કારણ એ છે કે - ક્ષેત્રાન્તરને પ્રાપ્ત થયેલ સૂર્યનો પ્રકાશ પરોક્ષ હોવાથી સંદિગ્ધ હોય છે. તેથી આચાર્ય ભગવન્ને ઘટની રક્તતાનું' પ્રત્યક્ષ દષ્ટાંત આપ્યું.
* હીયમાન અવધિજ્ઞાનની વિચારણા
ક્રમે કરીને જે ઓછું થાય તે હીયમાનક-અવધિજ્ઞાન કહેવાય. શીર્ષ પ્રહેલિકાની સંખ્યા (ગણિત)ને ઓળંગનાર તે અસંખ્યેય. એવા અસંખ્ય જંબુદ્રીપાદિ દ્વીપોમાં, લવણાદિ સમુદ્રોમાં તથા રત્નપ્રભાદિ પૃથ્વીઓ વિશે, તેમજ જ્યોતિષાદિ વિમાનોમાં તિર્દી દિશાવિષયક દ્વીપ સમુદ્રો વિશે, ઉદિશાવિષયક વિમાનોમાં, અધોદિશાવિષયક (રત્નપ્રભાદિ) પૃથ્વીઓમાં જે અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે તે ક્રમથી સંક્ષેપાતું, વિનાશ પામે. દા.ત. જે દ્વીપોને પૂર્વે જોયા તે દ્વીપોને હીયમાનક અવસ્થામાં આ અવધિજ્ઞાની હવે એક કોશ જેટલું નથી જોતાં, શેષને જુએ, આગળ વધી અર્ધયોજન જેટલું નથી જોતો. આ રીતે ક્રમશઃ હીયમાન થતાં અંગુલના અસંખ્યાતમાં ભાગ સુધી જુએ, આ ‘અસંખ્યાતભાગ’ને સ્પષ્ટ રીતે સમજાવતાં કહે છે કે અંગુલના પરિમાણ જેવડા ક્ષેત્રના અસંખ્યેય ખંડ કર્યા હોય અને તેમાંથી એક અસંખ્યેય ભાગ જેટલી જગ્યામાં જેટલા દ્રવ્યો સમાય તેટલાને આ જીવ અંતે જુએ, ત્યારબાદ કદાચ આગળ વધી આટલું પણ ન જુએ, અર્થાત્ અવિધજ્ઞાન જતું રહે...
‘અંગુલ’ શબ્દથી (અમુક નક્કી કરાયેલ માત્રા) પારિભાષિક અર્થ લેવો. જો કોઈ સામાન્ય અંગુલની વાત કરવી હોત તો ભાષ્યમાં અંશુનાસંધ્યેયમાાત્ ન લખતાં ‘અંગુત્તાસંધ્યેયમાત્’ લખત. જો કે કેટલાંક તો ભાષ્યમાં ‘સંતુનાસંધ્યેયમાત્' પદ જ માન્ય રાખે છે. આ હીયમાનક અવધિજ્ઞાન કઈ રીતે ઘટે તે સમજાવવા એક દુન્યવી દૃષ્ટાંત ભાષ્યકારશ્રી જણાવે છે. :‘ટ્રમ્પનોપાવાનમન્નતિ ’ → ચારે દિશામાંથી જેમાં અત્યાર સુધી બળતણ, ઘાસાદિનો નિરંતર પ્રક્ષેપ ૨. ‘નશ્યતિ' પાડો મુ. વ્રતો ન તૃષ્ટ(છ્યું,માં)/ ૨. ‘મેળ' પાને મુ.વ્રતો ન દૃષ્ટા(ટ્યું,માં)/ રૂ. ‘તાનિ તાનિ’રાA.I