________________
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • मतिश्रुतयोनिमित्तादिभेदोपदर्शनम् •
२२९ ___भा० किंचान्यत्त । मतिज्ञानमिन्द्रियानिन्द्रियनिमित्तम, आत्मनो ज्ञस्वाभाव्यात् पारिणामिकं, श्रुतज्ञानं तु तत्पूर्वकमाप्तोपदेशाद् भवतीति ।।२०।। अत्राह- उक्तं श्रुतज्ञानम् । अथावधिज्ञानं किंमिति । अत्रोच्यतेकिंचान्यदिति । तथा अयमपरस्तयोविशेषः-मतिज्ञानमिन्द्रियाणि स्पर्शनादीनि, अनिन्द्रियं मन ओघज्ञानं च निमित्तमुररीकृत्य प्रवर्तते, आत्मनो जीवस्य ज्ञस्वाभाव्यादिति । जानातीति ज्ञः, ज्ञत्वमेव स्वाभाव्यं ज्ञस्वाभाव्यमात्मरूपता, तस्मात् ज्ञस्वाभाव्यादिति । पारिणामिकमिति सर्वकालवर्ति, न कदाचित् संसारे, पर्यटत एतद् भ्रष्टम्, यतो ‘निगोदजीवानामपि अक्षरस्यानन्तभागो नित्योद्घाट' इत्यागमः अतः पारिणामिकम् । श्रुतज्ञानं पुनर्नैवं सर्वदा जीवस्य भवति, यतस्तत्पूर्वकम्, मतिज्ञाने सति भवति नासतीत्यर्थः। तत्पूर्वकत्वेऽपि च सत्युपदेशमपेक्षते, यत आप्तोपदेशाद् भवतीति, आप्ताः = रागादिविवर्जिताः अर्हदादयः तेभ्य उपदेशो वचनं, तद्वचनमपेक्ष्य ग्रन्थानुसारि श्रुतज्ञानमुदेतीत्यर्थः । तस्मादेकं नित्यमपरं चानित्यमिति स्थापितम् ।।२०।। अत्रावसरे नोदक आह– प्रतिपादितं श्रुतज्ञानं भवद्भिः , अस्मादनन्तरं यदवधिज्ञानं पुरस्तान्नि
– હેમગિરા ૦ ભાષ્યાર્થ :- વળી બીજું એ કે મતિજ્ઞાન ઈન્દ્રિય-અનિષ્ક્રિય નિમિત્તવાળુ હોઈ આત્માના જ્ઞ-સ્વભાવથી આ મતિજ્ઞાન ઉત્પન્ન થાય છે તેથી પારિણામિક છે. શ્રુત જ્ઞાન તો મતિપૂર્વક છે અને આસોપદેશથી ઉત્પન્ન થાય છે. પ્રશ્ન :- આ પ્રમાણે શ્રુત કહેવાઈ ગયું. હવે એ કહો કે અવધિજ્ઞાન શું છે ? “તે હમણાં કહીએ છીએ આશ્રયી પ્રવર્તન થનારું છે. કારણ કે આત્મા પોતે “જ્ઞ” સ્વભાવવાળો છે. જાણે તે જ્ઞ', ‘ત્તત્વ' = જાણવાનો સ્વભાવ. આવો સ્વભાવ છે જેનો તે જ્ઞ-સ્વાભાવી આત્મા, આ જ્ઞ-સ્વાભાવ પારિણામિક છે. અર્થાત્ આત્મામાં સદા પરિણમેલો-સર્વકાળવર્તી છે. એવું ક્યારેય બન્યું નથી કે સંસારમાં પર્યટન કરતો જીવ “જ્ઞાનથી અત્યંત મુક્ત (ભ્રષ્ટ) થયો હોય. કારણ કે નંદીસૂત્ર આગમમાં કહ્યું છે કે --* “નિગોદ-જીવોને પણ અક્ષરનો અનંતમો ભાગ નિત્ય ઉઘાડો જ હોય છે.” આ પ્રમાણેના આગમવચન હોવાથી આ મતિજ્ઞાન પારિણામિક (સર્વકાળવતિ) છે, જયારે શ્રુતજ્ઞાન જીવમાં સર્વકાળ નથી હોતું. કારણ કે આ શ્રુતજ્ઞાન તો મતિજ્ઞાન હોય તો જ સંભવે. મતિજ્ઞાનના અભાવમાં ન સંભવે. વળી મતિજ્ઞાનપૂર્વકનું હોવા સાથે આ શ્રુતજ્ઞાન ઉપદેશની અપેક્ષા પણ રાખે છે. કારણ કે આતોપદેશથી આ શ્રુત થાય.
આત એટલે રાગ દ્વેષથી રહિત અરિહંતાદિ. આ અરિહંતાદિ થકી અપાતો ઉપદેશ અર્થાત્ તેમના વચનો તે આતોપદેશ. આ વચનને આશ્રયી ગ્રંથાનુસારી એવા શ્રુતજ્ઞાનનો ઉદય થાય છે. આ રીતે વિચારતાં એ નક્કી થયું કે મતિ એ નિત્ય સદાકાળવર્તિ છે, અને શ્રુત એ અનિત્ય છે. l/૨૦ના १. 'मने मु(को)। २. कियदस्यानन्तरमुद्दिष्टमिति राA.। ३. 'सव्वजीवाणंपि य णं अक्खरस्स अणंत भागो निच्चुग्धाडितओ નતિ પુખ સ વિવિા તેગ નીવો સનીવરં પાર્વજ્ઞા' (નની નૂ૦ ૭) ૪. કથાT TTA.I