SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ २२४ 'श्रुतज्ञानस्य महाविषयत्वम् भाष्य- सर्वज्ञप्रणीतत्वादानन्त्याच्च ज्ञेयस्य श्रुतज्ञानं मतिज्ञानान्महाविषयम् । किमर्थं तैस्तत एव प्रवचनादुद्धृत्य दशवैकालिकादि रचितम् ? उच्यते- अल्पशक्तीनामनुग्रहार्थम् । कस्मादल्पशक्तय इति चेत् ? उच्यते- कालसंहननेत्यादि । कालदोपात् कालस्य= दुषमाभिधानस्य स्वभावात् पुरुषा अल्पशक्तयो भवन्ति, संहननच्छेदवर्ति स एव दोपस्तद्वाऽल्पसामर्थ्यम्, સાયુ:= जीवितं तर्ददल्पं यः सर्वचिरं जीवेत् स वर्पशतमिति, अत एतस्मात् कालादिदोषादल्पशक्तयः पुमांसो भविष्यन्तीत्येवं मन्यमानैर्गणधरैर्वंशजैः सूरिभिः शिष्याणां अनुग्रहाय = उपकारायाल्पेनैव ग्रन्थेन सुबहुमर्थमूहिष्यन्त इति मन्यमानैर्यत् प्रोक्तं दशवैकालिकादि तदङ्गबाह्यमिति । • • तत्त्वार्थाधिगमसूत्रम् १/२० अत एव च द्विविधकारणात् मतेः सकाशात् महाविपयता सिद्धा, एतदाह- सर्वज्ञप्रणीतत्वादित्यादि । सर्वज्ञैः=तीर्थकृद्भिः प्रणीतत्वात् = उपदिष्टत्वात् महाविषयं श्रुतम्, यतः सङ्ख्यामतिक्रान्तानपि भवानाख्यातुं હેમગિરા ભાષ્યાર્થ :- સર્વજ્ઞ પ્રણીત હોવાથી, તથા શેયવિષયોનું અનંતપણું હોવાથી શ્રુતજ્ઞાન મતિજ્ઞાન કરતા અધિક વિષયવાળું છે. એવા આચાર્યો વડે જે દશવૈકાલિકાદિ રચાયું તે અંગબાહ્ય છે. # નવીન ગ્રંથ રચનાનું પ્રયોજન પ્રશ્ન :- આચાર્ય ભગવંતો વડે તે જ પ્રવચનમાંથી ઉદ્ધૃત કરીને દશવૈકાલિક આદિ શા માટે રચાયા ? જવાબ :- અલ્પશક્તિવાળા જીવોનાં અનુગ્રહ માટે દશવૈકાલિકાદિની રચનાઓ કરાઈ છે. પ્રશ્ન :- જીવો અલ્પશક્તિવાળા કઈ રીતે થયા ? જવાબ :- આ દૂષમ નામના પાંચમા આરા(કાળ)ના દોષને લીધે સ્વભાવથી જ લોકો અલ્પશક્તિવાળા હોય છે. અથવા તો આ કાળમાં ઉપલબ્ધ છેવટ્ટુ સંઘયણના લીધે પણ અલ્પ સામર્થ્યવાળા હોય છે,વળી આયુષ્ય પણ સો વર્ષ જેટલું-અલ્પ હોય છે. આ પ્રમાણે કાળાદિ દોષને લીધે પુરુષો અલ્પ શક્તિવાળા થશે એમ માનનારા ગણધરોના વંશજ સૂરીશ્વરોએ ભાવિની શિષ્યોની પરંપરા ટૂંકા ગ્રંથો વડે ઘણા અર્થને જાણો’ તેવી અનુગ્રહ બુદ્ધિથી દશવૈકાલિકાદિ ગ્રંથો બનાવ્યા જે અંગબાહ્ય કહેવાયા. આથી જ (સર્વજ્ઞપ્રણીત અને આનન્દ્ગ એમ) બે કારણોને લઈ મતિ કરતા શ્રુતની મહાવિષયતા સિદ્ધ છે તેને જણાવતાં કહે છે કે શ્રુત એ સર્વજ્ઞ તીર્થંકરો વડે ઉપદેશ કરાયેલ હોવાથી મહાવિષયવાળું છે. કારણ કે આ શ્રુતજ્ઞાન દ્વારા અસંખ્યાતા ભવો અને અનંતા પદાર્થો (પદના અર્થો) નિરૂપણ કરવા શક્ય બને છે. વળી જગતમાં રહેલા અનંતા જ્ઞેય વિષયોને ‘શ્રુતજ્ઞાન’ના માધ્યમે સામાન્યથી નિરૂપણ કરી શકાય છે. છુ. તરભં મુ. (વં.માં.A)| ૨. માવા" મુ.મા/ T. પર ્ ટિ.૨૭૫
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy