________________
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
• અત્રવિષ્ટ ગળધરવૃવ્યું છે
२२३
भाष्य- गणधरानन्तर्यादिभिस्त्वत्यन्तविशुद्धागमैः परमप्रकृष्टवाङ्-मति - बुद्धि-शक्तिभिराचार्यैः कालसंहननायुर्दोषादल्पशक्तीनां शिष्याणामनुग्रहाय यत् प्रोक्तं तदङ्गबाह्यमिति । ।
न पश्यति तिलतुपमात्रमपीत्यर्थः । आभिरुत्तमाः अतिशयवाग्बुद्धिभिः सम्पन्ना = अन्वितास्तैः साधुवृन्दोप॑देशनप्रवृत्तैर्गर्णधारिभिर्यत् दृब्धं - रचितं तदङ्गप्रविष्टमाचारादि भण्यते, अङ्गबाह्यं सम्प्रतितनैः कृतमिति તવું—તે ।
गणंधरा=इन्द्रभूत्यादयः तेपामनन्तरे ये साधवस्तेऽऽनन्तर्याः शिष्या इत्यर्थः ते गणधरानन्तर्याः= जम्बूनामादयः आदिर्येपां प्रभवादीनां ते गणधरानन्तर्यादयः तैरत्यन्तनिर्मलागमैः परमप्रकृष्टा वाङ्मतिवुद्धिशक्तयो येषां तैरिति, तत्र वाग्= भाषा स्पष्टवर्णा, सकलदोपरहिता मतिः, बुद्धिश्चतुर्विधा, शक्तिः=वादलब्ध्यादि । एवंविधैरपि नोज्झितचारित्रैरित्येतदाह- आचार्यै:-ज्ञानाद्याचारानुष्ठायिभिरिति । → હેમગિરા
ભાષ્યાર્થ :- ગણધરો પછી થનારા પરમપ્રકૃષ્ટવાણી બુદ્ધિ અને શક્તિવાળા તથા અત્યંત વિશુદ્ધ આગમ (ક્ષયોપશમ)વાળા એવા આચાર્યો વડે કાળ, સંઘયણ, આયુ આદિના દોષથી અલ્પ શક્તિવાળા થયેલા શિષ્યોના અનુગ્રહ માટે જે કહેવાયું તે અંગબાહ્ય કહેવાય.
કરે. એક તલ જેવડો પણ વિષય એવો નથી કે જેનું ગ્રહણ આ નથી કરતા, અર્થાત્ બધું જ ગ્રહણ કરી લે છે. (જેમ કોઠારમાં ધાન્ય લાંબા કાળ સુધી રહે તેમ જે બુદ્ધિમાં સૂત્રાર્થો અવિસ્મરણ પણે ચિરકાળ સુધી ટકી રહે તે કોઇ બુદ્ધિ કહેવાય તથા એક બીજ વડે જેમ પુષ્પ-ફળાદિ અનેક ઉત્પન્ન થાય તેમ બીજભૂત એક પદથી અવશેષ-પ્રચૂર અર્થોને જેનાથી જાણી શકાય તે બીજ બુદ્ધિ છે). એવા પ્રકારની વિશિષ્ટ બુદ્ધિથી સમન્વિત આ ગણધરો હોય છે.
આવા ઉત્તમ અતિશય, વાણી અને બુદ્ધિથી સંપન્ન વળી સાધુવૃંદને ઉપદેશ કરવામાં પ્રવર્તેલા આ ગણધરો વડે જે રચના કરાઈ તે અંગપ્રવિષ્ટ શ્રુત છે. આમાં આચારાંગાદિનો સમાવેશ થાય છે. ત્યારબાદ ગણધરના જ વંશજ એવા પશ્ચાત્-કાલીન આચાર્યાદિઓએ બનાવેલા ગ્રંથો તે ‘અંગબાહ્ય’ કહેવાય. ઈન્દ્રભૂતિ, અગ્નિભૂતિ આદિ ગણધરો પછી થનારા જે સાધુઓ અર્થાત્ તેમના શિષ્યો. જંબુસ્વામી પ્રભવસ્વામી આદિ, આ સર્વે, અત્યંત નિર્મળ આગમ(=ક્ષયોપશમ)વાળા, પરમ પ્રકૃષ્ટ વાચા, મતિ, બુદ્ધિ તથા શક્તિવાળા હતાં. વાચા :- સ્પષ્ટ વર્ણવાળી, સકળ દોષથી રહિત ભાષાવાળા તથા, મતિ :- વૈનેયિકી આદિ ચાર પ્રકારની બુદ્ધિવાળા અને શક્તિ :- વાદલબ્ધિ આદિથી સંપન્ન. આટલા વિશેષગુણવાળાં હોવા સાથે પણ ચારિત્રયુક્ત વ્યક્તિ જ આ રચના કરી શકે. પણ ત્યક્તચારિત્રી નહીં એ જણાવવા ભાષ્યકારે ‘આચાર્ય:' એવું મહત્વનું વિશેષણ બતાવ્યું. અર્થાત્ ઉપરોક્ત વિશેષણ યુક્ત હોવા સાથે જ્ઞાનાચારાદિ પંચાચારનું પાલન કરનારા
. "વેશેન" રાB.। ૨. "ધરાિિમ" TA.1 રૂ. "રિતિ વાક્ મુ.વં,માં)/ પ્રત્યવિશુદ્ધા મેરિતિ નિર્મનક્ષયોપશમઃ (महोपाध्यायश्रीयशोविजयजीकृततत्त्वार्थविवरणे)