________________
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् દાલવિયં શ્રુતજ્ઞાન
२१७ માણ- " પ્રવિષ્ટ કાઉશવિથ તથા- *કાવારી, સૂત્રd, થાન, સમવાયા, "વ્યાધ્યાप्रज्ञप्तिः, ज्ञातधर्मकथाः, उपासकाध्ययनदशाः, अन्तकृद्दशा:, अनुत्तरोपपातिकदशा:, प्रश्नव्याकरणं, विपाकसूत्रं, दृष्टिपातः इति ।। यनानि दशा उच्यन्ते । दशा इति व्यवस्थावचनः शब्दः, काचित् प्रतिविशिष्टावस्था यतीनां यासु वर्ण्यते ता दशा इति । कल्पव्यवहारौ कल्प्यन्ते भिद्यन्ते मूलादिगुणा यत्र स कल्पः, व्यवह्रियते प्रायश्चित्ताभवद्व्यवहारतयेति व्यवहारः। निशीथम् अप्रकाशं सूत्रार्थाभ्यां, यद् ऋषिभिर्भाषितानि प्रत्येकबुद्धादिभिः कापिलीयादीनि, एवमादि सर्वमङ्गबाह्यं दृश्यम् ।। - अङ्गप्रविष्टं द्वादशविधं भण्यते । तद्यथा, आचारो ज्ञानादिर्यत्र कथ्यते स आचारः। सूत्रीकृता अज्ञानिकादयो यत्र वादिनस्तत् सूत्रकृतम्। यत्रैकादीनि पर्यायान्तराणि वर्ण्यन्ते तत् स्थानम् । सम्यगवायनं वर्पधर-नद्यादि-पर्वतानां यत्र स समवायः। व्याख्यायन्ते जीवादिगतयो यत्र नयद्वारेण प्ररूपणा क्रियते सा व्यख्याप्रज्ञप्तिः । ज्ञाता=दृष्टान्तास्तानुपादाय धर्मो यत्र कथ्यते ताः ज्ञातधर्मकथाः ।
- હેમગિરા ભાષ્યાર્થ - અંગપ્રવિષ્ટ બાર પ્રકારે છે. તે આ પ્રમાણે + આચાર, સૂત્રકૃત, સ્થાન, સમવાય, વ્યાખ્યાપ્રજ્ઞતિ, જ્ઞાતધર્મકથા, ઉપાસકઅધ્યયનદશા, અત્તકૃદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ, વિપાકસૂત્ર, દષ્ટિવાદ આ પ્રમાણે બાર પ્રકાર થયા. કોઈ વિશિષ્ટ દશા (અવસ્થા)નું વર્ણન કરવામાં આવ્યું છે. તે “દશા.” (૧૦) જ્યાં મૂળાદિ ગુણોના પ્રકાર કહેવાય છે તે કલ્પ. તેમજ ક્ષેત્ર, શિષ્ય આદિ માટે નિશ્ચિતનિશ્રા કોની ? તથા પ્રાયશ્ચિત કોને, કઈ રીતે આપવું ? શું આપવું ? આદિ વ્યવહારોનું જ્ઞાન જેમાં અપાય તે વ્યવહાર કહેવાય. (ટૂંકમાં મૂળાદિગુણોમાં લાગતા દોષો માટે આવતા પ્રાયશ્ચિતાદિનું વિધાન કલ્પવ્યવહાર ગ્રંથમાં હોય છે.) કલ્પ વ્યવહારસૂત્ર. (૧૧) અંધારામાં જાહેરમાં નહીં) રાખવા (ઉપદેશવા) જેવા ‘રહસ્યમય” એવા સૂત્ર-અર્થોનું જ્ઞાન જેમાં છે. તે નિશીથસૂત્ર. (૧૨) પ્રત્યેકબુદ્ધાદિ (ઋષિ=મુનિઓ) વડે કાપલીય (ઉત્તરાધ્યયનનું ૮મું અધ્યયન) આદિ જે અધ્યયનો કહેવાયાં છે તે ઋષિભાષિત અધ્યયન કહેવાય. આ બધા અધ્યયનો અંગબાહ્ય જાણવા.
& અંગપ્રવિષ્ટ કૃતનો પરિચય ૧. જ્ઞાનાચાર આદિ ચારો જેમાં કહેવાય તે આચારાંગ ૨. અજ્ઞાનિકાદિ ૩૬૫ વાદિઓનું જેમાં વર્ણન છે તે સૂત્રકૃતાંગ ૩. જેમાં એક બે આદિ આંકડામાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે તેવા વિભિન્ન પર્યાયોનું વર્ણન (ગણિત) કરાયું છે તે સ્થાનાંગ ૪. જેમાં વર્ષધર, નદી, દ્રહ, આદિ તથા પર્વતોનું સમ્યગું વર્ણન કરવામાં આવ્યું છે તે સમવાયાંગ ૫. નયદ્વાર વડે જ્યાં જીવાદિની ગતિ વગરેની પ્રરૂપણા કરાય તે વ્યાખ્યાપ્રજ્ઞતિ અપનામ ભગવતીસૂત્ર. ૬. જ્ઞાતનો અર્થ દષ્ટાંત થાય છે. વિભિન્ન દૃષ્ટાંતો કહી જેમાં ધર્મ વર્ણવાયો છે તે જ્ઞાતધર્મકથા કહેવાય. * જુઓ પરિશિષ્ટ-૪ટિ.૩૩ ૨. તાવ પB:; તાત્મવત્ર પA. ૨.રૂ. ના વિચત્તે મુ (વંમાં) ૪. જ્ઞાતા પA.૨TB..