________________
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
• વહ્લાવિક્ષેપ્રતિપાવનમ્°
સૂત્રમ્ · વહુ-વવિધ-ક્ષિનિશ્રિત સન્નિધ-ધ્રુવાળાં સેતરાળામ્ ||-૬।।
. भाष्य - अवग्रहादयश्चत्वारो मतिज्ञानविभागाः एषां बह्वादीनामर्थानां सेतराणां भवन्त्येकशः । सेतराणामिति सप्रतिपक्षाणामित्यर्थः । ।
१९७
वा कालान्तरानुस्मरणे वा सा धारणा । एवं रसनादिभिः रसादीनां योपलब्धिः सैकैका चतुर्विधा भावनीयेति।।१५।। अत्राह - एते ह्यवग्रहादयो ज्ञानविशेषाः क्षयोपशमवैचित्र्यात् स्पर्शादिकमर्थमन्यथा चान्यथा च 'निश्चिन्वन्तस्तथाव्यपदेशभाज इत्युक्तम् ।। अथैषां स्वस्थाने क्षयोपशमवैचित्र्यमस्ति નાસ્તીતિ ? ।
उच्यते- अस्ति, यतोऽवग्रहः क्षयोपशमोत्कर्षापकर्षापेक्षोऽनेकधा बह्वादेरर्थस्य परिच्छेदकः, एवमीहादयोऽपीति, एतदनेन प्रतिपादयति सूत्रेण - बहुबहुविधेत्यादिना । श्रुतानुमितैश्च पदेः प्रयो → હેમગિરા -
સૂત્રાર્થ :- ક્ષયોપશમના વૈચિત્ર્યથી અવગ્રહાદિમાં બહુ, બહુવિધ, ક્ષિપ્ર, અનિશ્રિત, અસન્દિગ્ધ, ધ્રુવ અને આનાથી વિપરીત અબહુ આદિ છ - આમ બાર ભેદો પડે છે..શ્મા
ભાષ્યાર્થ :- અવગ્રહાદિ ચાર એ મતિજ્ઞાનના વિભાગ છે. આ ચારમાં એક એકમાં સેતર (ઈતર સહિત) આ બહુ આદિ (૧૨) ભાંગાઓ થશે. સેતર = પ્રતિપક્ષ સહિત કે ‘શું આ મૃણાલનો સ્પર્શ છે કે સર્પનો ?' તે ઈહા કહેવાય. જ્યારે નિશ્ચય થયો કે, આ મૃણાલનો જ સ્પર્શ છે, સર્પનો નહીં, તે અપાય. વળી આ નિશ્ચિત થયેલ જ્ઞાનને નિરંતર અવિચ્યુતિ રૂપે અથવા લબ્ધિ સ્વરૂપે અથવા કાલાંતરમાં ફરી સ્મરણ કરવા રૂપે ધારી રાખે તે ધારણા. આ પ્રમાણે બાકીના રસનાદિ ઈન્દ્રિયો વડે જે રસ આદિ વિષયોની ઉપલબ્ધિ થાય તેમાંય એક એકના ચાર-ચાર પ્રકારો જાણી લેવા.
પ્રશ્ન :- અત્યાર સુધીમાં એ પ્રમાણે કહેવાયું કે આ અવગ્રહ આદિ વિશેષ પ્રકારના જ્ઞાનો છે કારણ કે ક્ષયોપશમના વૈચિત્ર્યપણાને લીધે ઉત્પન્ન થાય છે, તેમજ સ્પર્શાદિ અર્થને અન્ય અન્ય રૂપે નિશ્ચય કરનારા છે તેથી અવગ્રહ ઈહા વગેરે ક્રમ મુજબ તે નામે નામ તરીકે તેઓનુ વિધાન કર્યું છે. હવે એ કહો કે આ અવગ્રહાદિ જ્ઞાનોમાં પણ સ્વ-સ્વ સ્થાને ક્ષયોપશમનું વૈચિત્ર્યપણું છે કે નહીં
જવાબ :- ક્ષયોપશમની વિચિત્રતા રહેલી જ છે કારણ કે અવગ્રહ પણ ક્ષયોપશમના ઉત્કર્ષ (તીવ્રતા) અને અપકર્ષ (મંદતા)ને લીધે બહુ આદિ અર્થોનો અનેક રીતે ગ્રાહક બને છે. આજ રીતે ઈહાદિ પણ ક્ષયોપશમની વિચિત્રતાથી ઘણાં અર્થોનો અનેક રીતે ગ્રાહક બને છે. આજ વિષયને નવા સૂત્ર વડે પ્રતિપાદન કરે છે. શ્રુત (શ્રવણ કરેલા) પદો વડે અથવા અનુમિત પદો
?. "ત્રિતાનુ ધ્રુવા" B.નિં./ ૨. °બેન વા માં.B.સં./ રૂ. 'મન્યયાવાનિશ્વિ” મુ.વા. (માં.)। ૪. શ્રુતં- સાક્ષાવુરિતશન व्यवहितप्रकरणादनुवृत्तिलब्ध: (परिभाषेन्दुशेखर पृ. ११३)