________________
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् मतिज्ञानस्य लक्षणतः विचार.
१८१ सूत्रम्- मतिः स्मृति: संज्ञा चिन्ताऽभिनिबोध इत्यनर्थान्तरम् ।।१-१३।। भाष्य- अत्रोच्यते- मतिज्ञानं स्मृतिज्ञानं संज्ञाज्ञानं चिन्ताज्ञानं आभिनिबोधिकज्ञानमित्यर्थान्तरम् ।।१३।। विस्तरेण वक्ष्याम इत्येतत् ।। ननु च नैवंविधं तत्र सूत्रे भाष्यमस्ति-विधानतो लक्षणतश्चेति, कथमयमध्यारोपः क्रियते गुरोरिति?। उच्यते- सत्यमेवंविधं भाष्यं नास्तीति, एवं पुनः समस्तिप्रभेदास्त्वस्य पुरस्ताद् वक्ष्यन्त इति (१-९)। अतः प्रभेदा=मतिज्ञाने विधानलक्षणरूपाः प्रतिपाद्यन्ते तत्र भाष्ये, अतो नाध्यारोप इति। विधानं भेदः, मतिज्ञानं सभेदकं वक्ष्यामीति प्रतिज्ञातम्, तथा लक्षणम् असाधारणं यच्चिलं मत्यादेस्तच्च वक्ष्यामीति प्रत्यज्ञायि, तदुच्यतां विधानं लक्षणं चेति, एवं पर्यनुयुक्त आह- अत्रोच्यत इति ।। .. अतस्मिंश्चोदिते उच्यते मया, लक्षणमल्पविचारत्वात्, अनेन सूत्रेण मतिः स्मृत्यादिना । अथवा नैव मतिज्ञानस्यानेन सूत्रेण लक्षणं कथयति, प्रतीतत्वात्, प्रतीतं हि लोके इन्द्रियानिन्द्रियजं ज्ञानं,
- હેમગિરા - સુત્રાર્થ - મતિ, સ્મૃતિ, સંજ્ઞા, ચિત્તા અને અભિનિબોધ આ એકાર્થિક નામો છે.r૨-૨રૂા.
ભાષ્યાર્થ - “ જવાબ - મતિજ્ઞાન, સ્મૃતિજ્ઞાન, સંજ્ઞાજ્ઞાન, ચિન્તાજ્ઞાન અને આભિનિબોધિક જ્ઞાન આ બધા એક અર્થવાળા છે. ૨-રૂા જે ઉદેશીને વિધાન અને લક્ષણથી વિસ્તારપૂર્વક આગળ કહીશું..” એ પ્રમાણે કહેલુ. તો હવે તે લક્ષણ-વિધાનના વિસ્તારને કહો ? આ પ્રશ્નોત્તર્ગત એક શંકા - વિધાનથી અને લક્ષણથી વિસ્તારપૂર્વક કહીશું” એવું તમે કહ્યાં મુજબનું ભાષ્ય ત્યાં સૂત્રમાં રચેલું જ નથી. તો શા માટે તમે ગુરૂ (શાસ્ત્રકાર) પર આક્ષેપ મૂકો છો ?
. પ્રશ્રકારનો જવાબ :- વાત સત્ય છે કે એવું કોઈ ભાષ્ય રચાયું નથી. પણ પૂર્વે નવમા સૂત્રના ભાષ્યમાં પ્રમેહાસ્ય પુરસ્તી વક્ષ્યન્ત = મતિજ્ઞાનના ભેદ-પ્રભેદને આગળ કહીશું તેમ કહેલું અને પ્રભેદ તરીકે ત્યાં ભાષ્યમાં મતિજ્ઞાનના વિધાન અને લક્ષણ જ જણાવ્યા છે. તેથી આ કોઈ આરોપ નથી કર્યો અર્થાત્ મતિ જ્ઞાનને વિધાન (= ભેદ) સહિત કહીશું એમ પ્રતિજ્ઞા પૂર્વે આપે (શાસ્ત્રકારે) કરી જ છે. તથા “આ મતિ આદિ જ્ઞાનના અસાધારણ ચિહ્નરૂપ લક્ષણને અમે કહીશું’ એ પ્રતિજ્ઞા પણ કરી છે. તેથી કહો કે વિધાન અને લક્ષણ શું છે ?
આ પ્રમાણે પ્રશ્ન થતાં ભાષ્યકારશ્રી કહે છે :- તમે કરેલા પ્રશ્નના જવાબમાં લક્ષણએ અલ્પવિચારવાળું હોવાથી તેને સર્વ પ્રથમ મતિ-સ્મૃતિ... ઈત્યાદિ ૧૩માં સૂત્ર થકી કહીએ છીએ. અથવા આ નવા સૂત્ર વડે મતિજ્ઞાનનું લક્ષણ નહીં કહીએ, કારણ કે આ જ્ઞાન જિનિજિયનં છે, અર્થાત્ શ્રોત્રાદિ ઇન્દ્રિય અને મનથી ઉત્પન્ન થનાર છે તેવું લોકમાં પ્રતીત જ છે. જે પ્રતીત ન હોય તેનું જ લક્ષણ વિચક્ષણ પુરુષો કહેતા હોય છે. જેમ ‘અગ્નિનું ઉષ્ણતારૂપ” લક્ષણ અત્યંત * જુઓ પરિશિષ્ટ-૪ ટિ. ૨૮ ૨. ‘તત્ર' ત પાટો TALAતો ન કૂદ: