________________
तत्त्वा
१७४
•प्रत्यक्षस्य अतीन्द्रियत्वहेतूपदर्शनम्। ભાગ- તઃ ? અતીનિયત્વા પ્રમીયર્નેડથતૈરિતિ પ્રમાના मस्तीति सर्वप्रत्यक्षत्वप्रसङ्गः, अथ प्रत्यक्षतायाः पृथग् निमित्तं तदुच्यतामिति, इतरस्तु असाधारणं त्रयाणं प्रत्यक्षतायाः प्रकटीकुर्वन् निमित्तमाह- अतीन्द्रियत्वादिति। अतिक्रान्तमिन्द्रियाणि अतीन्द्रियं ज्ञानं तद्भावोऽतीन्द्रियत्वं तस्मादिति, यत् प्राणिनां ज्ञान-दर्शनावरणक्षयोपशमात् क्षयाच्च इन्द्रियानिन्द्रियद्वारनिरपेक्षमात्मानमेव केवलमभिमुखीकुर्वदुदेति तत् प्रत्यक्ष अवध्यादि ।
एवं तत् प्रमाणे (१-१०) इति द्वित्वसङ्ख्यायाः परोक्षप्रत्यक्षाख्यो यो विषयस्तमुपदी प्रमाणशब्दार्थकथने प्रावृतद् भाष्यकार:-प्रमीयन्तेऽस्तैिरिति प्रमाणानीति । परिच्छिद्यन्ते- यथावन्निश्चीयन्ते सदसन्नित्यानित्यादिभेदेनार्थाजीवादयस्तैरिति प्रमाणानि, करणे ल्यूट", करणं ज्ञानमात्मनः, आहितप्रधानकारणस्य स्वतन्त्रस्य कर्तुरनेककारकशक्तियुक्तस्य साधकतमत्वविवक्षावशादवच्छेदिका शक्तिरर्थस्य
- હેમગિરા ભાષ્યાર્થ - પ્રશ્ન :- “કઈ રીતે?” ઉત્તર -- “અતીન્દ્રીય હોવાથી.' તેઓ વડે (વટાદિ) અર્થો જણાય છે માટે તેઓ પ્રમાણ કહેવાય. (કઈ રીતે?) પદથી પ્રશ્ન ઉઠાવ્યો છે. પ્રશ્રકારનો અભિપ્રાય એ છે કે જો પ્રત્યક્ષ જ્ઞાનમાં અત્તર નિમિત્ત ક્ષયોપશમને જ કારણ તરીકે સ્વીકારો છો તો મતિ આદિ સર્વેમાં સાધારણ એક જ કારણ ‘ક્ષયોપશમ' છે, અને તેથી આ ક્ષયોપશમ સર્વ જ્ઞાનમાં કારણ તરીકે મળતો હોવાથી તે બધાય જ્ઞાનોને પ્રત્યક્ષ પ્રમાણ થવાનો પ્રસંગ આવશે. હવે જો એમ કહેતા હો કે પ્રત્યક્ષતામાં કોઈ અલગ જ નિમિત્ત છે તો તે કહો. ઈતર (ભાષ્યકાર) આના જવાબમાં અવધિ આદિ ત્રણેની પ્રત્યક્ષતાને પ્રકટ કરતાં અસાધારણ- નિમિત્તને કહે છે. તે આ પ્રમાણે.
8 અતીન્દ્રિય જ્ઞાન જ પ્રત્યક્ષ છે જ ઈન્દ્રિયોનો પ્રયોગ જેમાં નથી એવું જ્ઞાન, અતીન્દ્રિય જ્ઞાન છે. આ અતીન્દ્રિયતા અવધિ આદિ ત્રણમાં છે. તેથી તે પ્રત્યક્ષ કહેવાય છે. જે જ્ઞાન જ્ઞાનાવરણ, દર્શનાવરણના ક્ષયોપશમ અને ક્ષયથી, ઉત્પન્ન થાય તેમજ ઈન્દ્રિય અને અનિન્દ્રિય (મન)થી નિરપેક્ષ રહી માત્ર આત્માને જ અભિમુખ (પ્રધાન) રાખતું ઉદયને પામે છે, તે પ્રત્યક્ષ જ્ઞાન છે. આ જ્ઞાનના અવધિ આદિ ત્રણ ભેદ છે. આ પ્રમાણે પેલા “તત્રમાણે' (૧-૧૦) સૂત્રમાં જે પરોક્ષ- પ્રત્યક્ષ એ બે પ્રમાણ જણાવ્યા હતાં તે પ્રમાણની બે સંખ્યાના વિષયોને અત્યાર સુધીમાં જણાવી હવે “પ્રમાણ’ શબ્દના અર્થકથનમાં ભાષ્યકાર પ્રવર્તે છે - જેઓ વડે અર્થો (ઘટાદિ) જણાય તેઓ પ્રમાણ કહેવાય અર્થાત સત્ અસત નિત્યાનિત્ય આદિ ભેદો વડે જીવાદિ અર્થો જેના વડે યથાર્થ જણાય તે પ્રમાણો કહેવાય. ‘y + મા' ધાતુને કરણ અર્થમાં “સન' લાગતા “મા' પદ બન્યું. આત્માનું જ્ઞાન એ કરણ છે અને તેથી જ્ઞાન એ પ્રમાણ છે.
જ્ઞાનમાં કરણનો વ્યપદેશ કઈ રીતે થાય છે તે જણાવતાં કહે છે કે કાર્યમાત્રમાં પ્રધાન 1. પરિક ટિ:૨૧T