________________
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
• ત્રિવિધપ્રત્યક્ષજ્ઞાનમ્॰
સૂત્રનું- પ્રત્યક્ષમત્ ।-૨૨।।
भाष्य- मतिश्रुताभ्यां यदन्यत् त्रिविधं ज्ञानं तत् प्रत्यक्षं प्रमाणं भवति ।
१७३
योगविभागात् तस्येन्द्रियजस्य ज्ञानस्य सिद्धा प्रत्यक्षता, स चैवं योगो विभजनीयः- आद्ये परोक्षं निश्चयतः ततः प्रत्यक्षं, प्रत्यक्षं चाद्ये व्यवहारः, ततोऽन्यत् अवध्यादि एकान्तेनैव प्रत्यक्षमिति । । ११ । । एवं परोक्षं प्रदर्श्य प्राक् प्रतिज्ञातं प्रत्यक्षं प्रमाणं कथयन्नाह - अन्यदिति चोक्ते जायते विचारणाकुतोऽन्यदिति ? अवधीकृतमेव विच्छेदकारणं ख्यापयन् श्रुते
मतिश्रुताभ्यामिति । मतिज्ञानश्रुतज्ञानाभ्यां यदन्यत्, तस्य चैकैकस्य प्रत्यक्षतां प्रकाशयन्नाहत्रिविधमिति । उक्तेऽपि चैतस्मिन् किं तत् त्रिविधमित्याह - ज्ञानं, प्रत्यक्षं प्रमाणं भवतीति । प्रत्यक्षं भवतीत्येतद् विधीयतेऽत्र, शेषस्यानुवाद इति । कुत इति च प्रश्नयितुरभिप्रायोऽयम्-यद्यान्तरनिमित्तं क्षयोपशमः प्रत्यक्षतायाः कारणभावं प्रतिपद्यते स सर्वेषां मत्यादीनां साधारणः क्षयोपशमः कारणહેમગિરા સુત્રાર્થ :- બીજા અવિધ આદિ ત્રણ જ્ઞાનો પ્રત્યક્ષ છે. ૧-૧૨॥
-
ભાષ્યાર્થ :- મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી અન્ય જે ત્રિવિધજ્ઞાન છે તે પ્રત્યક્ષ પ્રમાણ છે. જ છે. તે આ રીતે આઘે, પરોક્ષ → નિશ્ચયથી આદ્ય બે જ્ઞાનો પરોક્ષ છે. અને બાકીના ત્રણ પ્રત્યક્ષ છે અને વ્યવહારથી વિચારતા આદ્ય બે જ્ઞાનો પ્રત્યક્ષ છે આ સિવાય અવધિ આદિ ત્રણે જ્ઞાનો એકાન્તથી પ્રત્યક્ષ જ છે. ૧૧॥ આ રીતે પરોક્ષનું વિવરણ કર્યા બાદ પૂર્વે જેની પ્રતિજ્ઞા કરેલી તે પ્રત્યક્ષ પ્રમાણને હવે કહે છે.
ૐ ૧૨માં સૂત્ર ભાષ્યનું પદકૃત્ય
,
સૂત્રમાં ‘અન્યત્' લખ્યું તેમાં કોઈને એવી વિચારણા થાય કે કોનાથી અન્ય ? આ પ્રશ્નના જવાબમાં અધિકૃત વિચ્છેદ કરવા (જણાવવા) માટે જ આ ‘અન્યત્ ' પદ છે તે જણાવતા ભાષ્યકાર કહે છે અર્થાત્ ‘અન્યત્' પદ એ અમુક અવધિ (મર્યાદા)નું સૂચક છે, તેથી પ્રસ્તુતમાં પાંચજ્ઞાનમાંથી ‘અન્ય’ તરીકે કોનું ગ્રહણ કરવું અને કોની બાદબાકી કરવી તે (અવિધ) દર્શાવતા ભાષ્યકાર કહે છે... (અવધિ આદિ ત્રણે જ્ઞાનો એક પ્રત્યક્ષ પ્રમાણરૂપ છે એ જણાવવા સૂત્રમાં ‘ઝાનિ’બહુવચન ન લખતાં ‘અન્યત્’ એકવચન પ્રયોગ કર્યો છે.)
મતિ અને શ્રુત જ્ઞાનથી જે અન્ય છે તેમાં એક-એકની પ્રત્યક્ષતા દર્શાવવા ભાષ્યમાં ત્રિવિધ પદ છે, આટલું કહેવા માત્રથી ત્રિવિધ કોણ છે ? એ નથી જાણી શકાતું માટે જ્ઞાનં કહ્યું. ભાષ્યમાં નિર્દિષ્ટ પ્રત્યક્ષ પ્રમાળ મતિ આમ કહી એ ત્રણે જ્ઞાન પ્રત્યક્ષ હોય છે એવું વિધાન કર્યું છે. જ્યારે ‘પ્રમા ં’ પદનો તો અહી અનુવાદ માત્ર છે. પ્રમાણપદનું વિધાન તો પૂર્વે ૧/૧૦ સૂત્રમાં થઈ ગયુ છે. પ્રત્યક્ષતાને જણાવતા તે પ્રમાણરૂપ છે તે તો જણાઈ આવે છે તો પદ અનુવાદ માત્ર અહીં કર્યો છે. આ ત્રણ જ્ઞાન પ્રત્યક્ષ કઈ રીતે થાય એ સમજવા માટે પ્રશ્નકારે ‘વૃતઃ’