________________
१६२
● प्रमाणप्रख्पणम् •
સૂત્રમ્ તત્ પ્રમાને શાશ્ત્રા
भाष्य- तदेतत् पञ्चविधमपि ज्ञानं द्वे प्रमाणे भवतः परोक्षं प्रत्यक्षं च ।।१०।। भवप्रत्ययादयः, मनःपर्यायज्ञानस्य ऋजुमत्यादयः केवलज्ञानस्य तु न सन्त्येव । । ९ । ।
अथ पुरस्तात् प्रमाण- नयैरधिगम इत्युक्तं, तत्र न ज्ञायते किं प्रमाणमित्यत आह- तत् प्रमाणे इति। अथवाऽन्यैरनेकधा प्रमाणमर्युपेतं, तद्यथा- कापिलैस्त्रिधा प्रत्यक्षानुमानागमभेदात्, अक्षपादेन चत्वारि सहोपमानेन, मीमांसकैः षडर्थापत्त्यभावाभ्यां सह, मायासूनवीयैर्द्वे प्रत्यक्षानुमाने, काणभुजैश्च "द्वे त्रीणि वा दर्शनभेदात् भवतां कथमित्यत आह- तच्छब्द एतदित्यस्यार्थे, पञ्चविधमपि मत्यादि - ज्ञानं द्वे प्रमाणे भवत इत्येतदत्र विधीयमानं, द्वे एव प्रमाणे भवतः, नान्यत् प्रमाणमस्ति । । → હેમગિરા
સત્રાર્થ :- તે (પાંચ) જ્ઞાન બે પ્રમાણ સ્વરૂપ છે. ॥ -૧૦ ॥
ભાષ્યાર્થ :
[ :– તે આ પાંચ પ્રકારનું જ્ઞાન બે પ્રમાણરૂપ છે, પરોક્ષ પ્રમાણ અને પ્રત્યક્ષ પ્રમાણ -૧૦૫
तत्त्वार्थाधिगमसूत्रम् १/१ ०
=
=
=
ભેદ અર્થાત્ મૂળ વિધાનથી મતિ આદિ વડે શેયના પરિચ્છેદક જ્ઞાનો પાંચ પ્રકારે છે. પ્રશ્ન :આ પાંચે જ્ઞાનના અન્ય પ્રભેદો (પેટા ભેદો) છે ? કે નહીં ? જવાબ :- હા, આ પાંચે જ્ઞાનોના પ્રભેદો અંશો; અવયવ છે જે આગળ કહીશું. મૂળ ભેદો કહી દીધા છે. તેથી આગળ નથી કહેવાના. જેમકે મતિ જ્ઞાનના અવગ્રહાદિ, શ્રુતજ્ઞાનના અંગપ્રવિષ્ટ અનંગપ્રવિષ્ટાદિ, અવધિજ્ઞાનના ભવપ્રત્યયાદિ, મન:પર્યાયના ઋજુમતિ આદિ પ્રભેદો છે. કેવળજ્ઞાનના તો ભેદ જ નથી. ॥ ૧ ॥ પહેલા (સૂત્ર ૬માં) પ્રમાણ અને નય વડે અધિગમ કરવો એમ જે કહ્યું તેમાં ‘પ્રમાણ' શું છે એ નથી સમજાયું. તેથી આને સમજાવતાં સૂત્રકારે ૧૦મું સૂત્ર કહ્યું છે. ‘થ’ આદિ પદોથી આ જ ૧૦માં સૂત્ર ભાષ્યની અવતરણિકા કરતા ટીકાકારશ્રી ‘થવા’થી કહે છે
* દર્શનોમાં પ્રમાણોની સંખ્યાનું વૈવિધ્ય
-
પ્રશ્ન :- અથવા તો પ્રમાણના અનેક પ્રકારો અન્ય દર્શનકારો વડે સ્વીકારાયા છે. જેમ કે કપિલ મતાનુયાયિઓ (સાંખ્ય) :- પ્રત્યક્ષ, અનુમાન, આગમ એમ ત્રણ, અક્ષપાદ (નૈયાયિક) :ઉપમાન સાથે ચાર, મીમાંસક :- અર્થપત્તિ અને અભાવ સાથે છ, માયાસૂનવીય (બૌદ્ધ) પ્રત્યક્ષ, અનુમાન એમ બે. કાણભુજ (વૈશેષિક) :- *દર્શનકારોના ભેદે બે અથવા ત્રણ પ્રમાણ છે. આમાં જુદા જુદા દર્શનના ભેદથી પ્રમાણની અનેક સંખ્યા છે. તો આપ (જૈન)ના મતે કેટલા પ્રમાણ છે તે કહો ? જવાબ :- {ભાષ્યનો ‘તત્' શબ્દ તત્ સર્વનામના અર્થમાં છે. તે (પૂર્વ નિર્દિષ્ટ) આ પાંચેય મત્યાદિ જ્ઞાન પ્રકારના પ્રમાણ સ્વરૂપ છે. વળી અહીં જણાવતાં
૨. વેત, વિ° મુ.(રા.A)। . વૈશેષિક સમંત પ્રશસ્તપાદ ભાષ્યની વ્યોમવતી ટીકામાં વ્યોમશિવાદિ પરંપરા મુજબ પ્રત્યક્ષ, અનુમાન, આગમ એમ ત્રણ પ્રમાણો કહ્યા છે, જે પ્રમાણમીમાંસા, ન્યાયવતારવૃત્તિ, સ્યાદ્વાદરત્નાકરાદિ ગ્રંથોમાં દર્શાવેલ છે. પણ વાસ્તવમાં તો લૈંગિક અને પ્રત્યક્ષ એમ બે પ્રમાણો જ આ વૈશેષિક સૂત્ર (૯/૧૮)માં કહેલા છે.