________________
१५८ • पञ्चज्ञाननामोत्कीर्तनम् ।
तत्त्वार्थाधिगमसूत्रम् १/९ સૂર- મતિ-બુતાધ-મન:પર્યાય-વાનિ જ્ઞાનમ"-૧ भाष्य- मतिज्ञानं श्रुतज्ञानं अवधिज्ञानं मनःपर्यायज्ञानं केवलज्ञानमित्येतत् मूलविधानतः पञ्चविधं ज्ञानम् । सम्यग्दर्शन-ज्ञान-चारित्राणि मोक्षमार्गः (१-१) इति तत्र यत् सम्यग्दर्शने विचार्यं तदभिहितम्, तदभिधानाच्च परिसमापितं सम्यग्दर्शनमित्येतदाह- उक्तं सम्यग्दर्शनम् । द्वितीयावयवव्याचिख्यासाप्रस्तावप्रदर्शनायाह- ज्ञानं वक्ष्यामः ।।८।।
कीदृक् तदिति चेदुच्यते मतिश्च श्रुतं चावधिश्च मनःपर्यायश्च केवलं च मतिश्रुतावधिमन:पर्याय-केवलानि, ज्ञानमिति चानेन पञ्चाप्येतानि एकज्ञानमिति नैवं ग्राह्यम् यथा सम्यग्दर्शनादीनि त्रीण्यपि एको मोक्षमार्ग इति, किन्तु ऐकैकमत्र ज्ञानमिति । यद्येवं ज्ञानानीति भवितव्यम्. ज्ञानबहुत्वात् उच्यते- सत्यमेव, प्रतिज्ञारूपं तु प्रतिवचनं भवतीतिकृत्वा एकवचनं कृतं, प्रतिज्ञातं चानेन ज्ञानं वक्ष्याम इति, अतस्तदनुरोधेनैकवचनं चकार आचार्यः। एकैकस्य ज्ञानतां प्रख्यापयन्नाह- मतिज्ञानं श्रुतज्ञानमित्यादि । मननं मतिः परिच्छेद इत्यर्थः। शेषकारकेष्वपि यथासम्भवं ज्ञेया, ज्ञातिर्ज्ञानं
- હેમગિરા
-
સુત્રાર્થ - મતિ, શ્રુત, અવધિ, મન:પર્યાય અને કેવળ એ પાંચ જ્ઞાન છે. -
ભાષ્યાર્થ :- મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન અને કેવલજ્ઞાન આ પાંચ પ્રકાર મૂળ વિધાન = પ્રકારથી છે. વ્યાખ્યા કરવાની ઇચ્છા હોવાથી તે અંગેના પ્રસ્તાવનું પ્રદર્શન કરતાં ભાષ્યમાં કહ્યું છે કે :“જ્ઞાનને કહીશું.” Iટા એ જ્ઞાન કેવા પ્રકારનું છે ? તે બતાવવા સૂત્ર કહે છે.
મતિ, શ્રુત, અવધિ, મન:પર્યાય અને કેવલનો ઈતરેતર દ્વન્દ સમાસ થતા “મતિવૃતાધમન: પર્યાયવનિ' પ્રયોગ થયો છે એના બાદ જેમ પૂર્વે કહ્યું કે સમ્યગ્દર્શન આદિ ત્રણ એક મોક્ષમાર્ગ રૂપ છે તેમ અહીં જ્ઞાનમ્ પદથી મતિ આદિ પાંચને સમુદિત એક જ્ઞાનરૂપ નહીં સમજવા, પણ પાંચે સ્વતંત્ર જ્ઞાનો જાણવા. શંકા - એવું જો હોય તો જ્ઞાનપદને બહુવચન (જ્ઞાનનો પ્રયોગ થવો જોઈએ. કારણ કે જ્ઞાનો અહીં ઘણાં કહ્યો છે. સમાધાન :- તમારી વાત અપેક્ષાએ સત્ય છે. પરંતુ એક ન્યાય છે, “તિજ્ઞાણં તુ પ્રતિવરનું મતિ" :- પ્રતિજ્ઞાવચન ક્યારે પણ (તુ = અવધારણ ચોક્કસ) એકવચનમાં હોય છે. ઉપર ૮માં સૂત્રના ભાષ્યમાં જ્ઞાનં વર્શન: એ પ્રતિજ્ઞાવચનમાં એકવચન પ્રયોગ કર્યો હોવાથી તેના અનુરોધથી અહીં ૯માં સૂત્રમાં પણ એકવચન પ્રયોગ કર્યો છે. હવે મતિ વગેરે એક એકને જ્ઞાન તરીકે દર્શાવતાં વાચકશ્રી ભાષામાં કહે છે.
# મતિજ્ઞાનને પીછાણીએ ઘેર મતિજ્ઞાન :- મનન કરવું તે મતિ, આને પરિચ્છેદ પણ કહેવાય, શેષ કારકોમાં પણ યથાસંભવ અર્થ વ્યુત્પત્તિ) જાણવા. જાણવું તે = જ્ઞાન. પાઠાન્તર મુજબ જણાય તે = જ્ઞાન અર્થાત્ વસ્તુના * જુઓ પરિશિષ્ટ-૪ ટિ.૨૪ ૨. જ્ઞતિન મુ (B) શાયતે જ્ઞાનં A.