________________
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् •ત્રિપુ ભવેવ સર્વ ભવતિ •
१५५ भाष्य- उच्यते- औदयिक-पारिणामिकवर्ज त्रिषु भावेषु भवति ।। अल्पबहुत्वम्। अत्राहसम्यग्दर्शनानां त्रिषु भावेषु वर्तमानानां किं तुल्यसंख्यत्वमाहोस्विदल्पबहुत्वमस्तीति ?। रुचिं क्षयादिरूपां त्रिविधामपि जिज्ञासते- क्व के ते ? तथा प्रतिवचनमपि भविष्यति- त्रिषु भावेष्विति । औपशमिकादीनामुक्तलक्षणादीनां कतमो भाव:-कतमावस्थेति यावत्, सूरिस्तु हेयभावनिरसिसिषया आदेयं त्रिष्वित्यनेन कथयति, औदयिकं = गतिकषायादिरूपं, पारिणामिकं च = भव्यत्वादिलक्षणं विहाय येऽन्ये त्रयः क्षायिकादयस्तेषु भावेषु भवति, औदयिक-पारिणामिकयोर्गत्यादि-भव्यत्वाद्यवधारणान्नानयोः समस्ति, अनादित्वाच्च, एष इति सूच्यते त्रिषु भवति, नौदयिक-पारिणामिकयोरिति ।।
द्वारान्तरं स्पृशति- अल्पबहुत्वमित्यनेन । अत्रैतस्मिंस्त्रिषु भावेष्विति व्याख्यायते । आहान्य:एषां क्षायिकादीनां सम्यग्दर्शनानां त्रिषु क्षायिकादिषु परिणामेषु वर्तमानानां किं तुल्यसङ्ख्यत्वमुत
- હેમગિરા - ભાષ્યાર્થ :- જવાબ :- ઔદયિક અને પારિણામિક ભાવ છોડી શેષ ત્રણ ભાવોમાં સમકિત હોય છે. અલ્પ બહુતમ્ + પ્રશ્ન :- ત્રણ ભાવોમાં વર્તતા સમ્યગ્દર્શનોની શું (પરસ્પર) તુલ્ય સંખ્યા જ છે કે ઓછા, અધિકપણું (અલ્પબદુત્વ) છે? ક્યા સમકિત કયા ભાવોમાં અવતાર પામે? આ પ્રશ્નકર્તાની જિજ્ઞાસાને અનુસાર ભાષ્યમાં ઉત્તર આપશે કે સમકિત ત્રણ ભાવોમાં સમવતાર પામે છે. સમ્યગ્દર્શન એ સામાન્યથી શ્રદ્ધાસ્વરૂપે (એક) અભિન્ન છે, છતા ક્ષય વિગેરેની અપેક્ષાએ ત્રણે રીતે પણ આ સમ્યગ્દર્શનની જિજ્ઞાસા થઈ શકે છે. આશય એ છે કે પૂર્વે કહેવાયેલ સ્વરૂપવાળા ઔપશમિકાદિમાંથી કયા ભાવમાં સમ્યગ્દર્શન હોય? તેનો જવાબ આપતા પ્રથમ આચાર્યશ્રી હેય ભાવો, કે જેમાં સમકિત સમવતાર નથી પામતું તેનું નિરસન કરવાની ઇચ્છાપૂર્વક માત્ર ઉપાદેય ભાવો (જેમાં સમકિત છે) તેને દર્શાવતાં કહે છે.
* ભાવોમાં સમકિતનો સમવતાર છું ઔદાયિક અને પરિણામિક ભાવો હેય છે. ઔદાયિકભાવ :- ગતિ કષાયાદિ રૂપ છે અને પારિણામિકભાવ :- ભવ્યત્વાદિ પરિણામ રૂપ છે. આ બે ભાવો સિવાયના ક્ષાયિકાદિ ત્રણ ભાવોમાં સમકિત હોય. ઉપરોક્ત ઔદાયિક અને પરિણામિક ભાવો અનાદિકાલીન હોવાથી આ બે ભાવોમાં સમકિત ન હોઈ શકે (સમકિતની આદિ હોય છે). એ બે સિવાયના ક્ષાયિકાદિ ત્રણ ભાવોમાં હોય છે. અન્ય દ્વારને કહે છે.
આ ત્રણ ભાવોને આશ્રયી સમ્યક્ત્વનું અલ્પબદુત્વ કહેવાય છે.
પ્રશ્ન :- આ ક્ષાયિકાદિ (ક્ષાયિક, ઔપશિમક, અને ક્ષાયોપથમિક) ભાવોમાં વર્તતા ક્ષાયિકાદિ સમ્યગ્દર્શનીઓ (જીવો)ની શું પરસ્પર તુલ્ય સંખ્યા હોય છે કે નહીં? પ્રસ્તુતમાં આ સમ્યગ્દર્શનના
, વન વતિ વુિં મ... ૨. તક્ષનાં .