________________
१५२ • पुनरुक्तदोषनिवारणम्
तत्त्वार्थाधिगमसूत्रम् १/८ __ भाष्य- अत्रोच्यते तदेकजीवेन नानाजीवैश्च परीक्ष्यम् । तद्यथा- एकजीवं प्रति जघन्येनान्तर्मुहूर्तम्, उत्कृष्टेन षट्षष्टिः सागरोपमाणि साधिकानि, नानाजीवान् प्रति सर्वाद्धा ।। इति? । उच्यते- न कालः स्थितिमन्तरेण कश्चिदस्तीत्यस्यार्थस्य ख्यापनार्थं, तथा च वर्तनादीन्येवं काललिङ्गानि पठन्ति । अथवा एकजीवाश्रयणेन नानाजीवसमाश्रयणेन चास्ति स्थितिद्वारे साक्षाद् विधानमिति, अतो युज्यते प्रश्नः। तथा च “पुव्वभणियं तु जं भण्णए” (निशीथभाष्य-१) इत्यादि । अतस्तत् सम्यग्दर्शनमेकजीवाङ्गीकरणेन सर्वजीवाङ्गीकरणेन च परीक्ष्यम् ।
एतदुक्तं भवति- एकेन प्राप्तं तत् कियन्तं कालमनुपाल्यत इति, नानाजीवैश्च कियन्तं कालं धार्यत इति परीक्ष्यम् । एकजीवं प्रतीत्यादि, पूर्वभावित एव ग्रन्थ इति, स्थितिद्वारे नानाजीवान् प्रति सर्वाद्धा सर्वकालं, महाविदेहादिक्षेत्रमाश्रित्याव्यवच्छेदाम्नायोत् । इयं तु स्थितिः क्षायोपशमिकस्य
• હેમગિરા ભાષ્યાર્થ :- જવાબ :- તે આ સમ્યગ્દર્શનની એક અને અનેક જીવ આશ્રયી પરીક્ષા કરવી (વિચારવું). તે આ રીતે કે એક જીવ આશ્રયી જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી સાધિક છાસઠ સાગરોપમ અને વિવિધ જીવોને આશ્રયી સર્વકાળ આ સમકિત હોય. શા માટે પિષ્ટપેષણ (પિસેલાને પીસવાનું) કરો છો ?
સમાધાન :- સ્થિતિ વગર કાળ જેવી કોઈ વસ્તુ નથી એ અર્થને જણાવવા માટે આ દ્વાર છે. વળી (જ્યારે સ્થિતિ સર્વકાળે પ્રયુક્ત છે) કાળ એ વર્તના પરિણામ આદિ લક્ષણવાળો જ છે. અથવા સ્થિતિદ્વારમાં એક જીવને આશ્રયી અને અનેક જીવને આશ્રયી સમ્યગ્દર્શનાદિનું સાક્ષાત્ વિધાન કરવામાં આવેલ છે. તેથી સમ્યગ્દર્શનનો કાળ કેટલો ? એ પ્રશ્ન યુક્તિ યુક્ત જ છે.
# પુનરુક્તિના ત્રણ કારણ # એક જ વિષયને વધુ સ્પષ્ટ કરવા અર્થે બીજીવાર પણ તેનું વર્ણન કરી શકાય છે. આગમમાં પૂર્વે કહેવાયેલ વાતને પુનઃ કહેવા પાછળ ત્રણ કારણો જણાવ્યા છે. ૧. પૂર્વકથિતનો નિષેધ કરવો હોય છે અથવા ૨. અનુજ્ઞા આપવી હોય અથવા ૩. તે જ વિષયનો વિશેષ બોધ આપવો હોય. (નિશિથભાષ્ય)
પ્રસ્તુતમાં વિશેષ બોધ માટે આ કાળદ્વારનું નિરૂપણ છે. તેથી સમ્યગ્દર્શનની એક જીવાશ્રયી અને સર્વજીવાશ્રયી પરીક્ષા કરવી જોઈએ. પ્રશ્ન :- એક જીવ વડે પ્રાપ્ત થયેલું સમ્યગ્દર્શન કેટલા કાળ સુધી પળાય (ધારી રખાય ) છે ? અને અનેક જીવ વડે કેટલા કાળ સુધી ધારણ કરાય? જવાબ :- એક જીવાશ્રયી સમ્યક્ત્વના કાળનું વિધાન પૂર્વે (૭માં) સૂત્રમાં સ્થિતિદ્વાર અંતર્ગત થઈ ગયું છે. તેમજ અનેક જીવને આશ્રયી સર્વકાળ છે. કારણ કે મહાવિદેહમાં ક્યારેય સમ્યક્ત વિચ્છેદ પામતું ૨. રચિત્તે ૨.A,BI ૨. વર્તમાન મુ.T.(A) ૩. વર્તનાપરામક્રિયાપરતાપરત્વે તસ્ય ૬/૨૨) ૪. પુર્વમળિયા जं पुण भण्णइ तत्थ कारणं अत्थि। पडिसेहो य अणुण्णा कारण(हेउ)विसेसोवलंभो वा। (निशिथभाष्य) ५. "च्छेदात (ઉં.મ.)