________________
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
ત્તિદાન નિરુપમ્ • भाष्य- कालः। सम्यग्दर्शनं कियन्तं कालमिति ?।
वदिति सम्यग्दर्शनं सद्दव्यापाययोगजनितव्यपदेशं केवलिनोऽतीन्द्रियदर्शितत्वात् न समस्ति । अतो न सम्यग्दर्शनी केवली। कस्तर्हि ? आह- सम्यग्दृष्टिस्तु केवलीति। तानि च बुद्ध्या आदाय अपायसव्व्याणि तत्र केवलिनि सम्यग्दर्शनिव्यपदेशो निषिध्यते। तैस्तु विना यदि सम्यग्दर्शनिव्यपदेशः कल्पते भावसाधनोऽर्थोऽविशिष्ट इतिकृत्वा तदा नास्ति निषेध इति । तुशब्दोऽमुमेंवार्थमवद्योतयति । एवं च कृत्वा पूर्वप्रश्नेष्वपि सुघटं भाष्यं भवति ।।
द्वारान्तरं छुपति- काल इति। यदेतत् पूर्वकैद्वारैर्निरूपितं तत् सम्यग्दर्शनं कियन्तं कालं भवतीति प्रश्नयति ।। ननु च स्थितिद्वारेऽप्येतदेव पृष्टमुक्तं च, किमर्थं च पुनः पिष्टपेषणं क्रियते
- હેમગિરા ભાષ્યાર્થ :- કાલ :- પ્રશ્ન :- સમ્યગ્દર્શન કેટલા કાળ સુધીનું હોય છે ? ભેદ “અપાય” છે. તે અપાયના યોગથી = સંબંધથી થનારી રુચિ તે સમ્યગ્દર્શન છે, કારણ કે
જ્યાં સમ્યગ્દર્શન છે ત્યાં સમ્યગ્દર્શનના પુદ્ગલ હોય કે ન હોય તો પણ. આ “અપાય” રૂપ મતિજ્ઞાનનો ત્રીજો ભેદ તો હોય જ છે. “અપાય એ સમ્યગ્દર્શનનો વ્યાપક છે. આ અપાય સાથે
જ્યાં સુધી જીવનો સંબંધ છે, ત્યાં સુધી સમ્યગ્દર્શન છે. અર્થાત્ જેને દર્શનસતક ક્ષીણ નથી થયું તેવા અક્ષણદર્શનસપ્તકવાળા જીવને સદ્ભવ્ય સહિતના અપાયના યોગે સમ્યગ્દર્શન હોય છે. અને જેને દર્શનસપ્તકનો ક્ષય થયો છે તેવા જીવને સદ્દવ્યરહિતના અપાયના યોગે સમ્યગ્દર્શન હોય છે. આમ બન્ને અવસ્થામાં સમ્યગ્દર્શનનો વ્યપદેશ છે પણ, સમ્યગ્દષ્ટિનો વ્યપદેશ નથી. તેથી ભાષ્યમાં કહ્યું કે- ‘તત્ સ્વત્તિનો નાસ્તિ' અર્થાત્ તે આ સદ્ભવ્ય અને અપાયના યોગે થતું સમ્યગ્દર્શન કેવલીને ન હોય. પ્રશ્ન :- તેઓ સમ્યગ્દર્શની નથી તો શું છે ?
જવાબ:- સમ્યગ્દષ્ટિ છે. અગર કોઈ કેવળી એ સમ્યગ્દષ્ટિ છે તેમ કહી બુદ્ધિ થકી અપાયસદ્રવ્યને લાવી (કલ્પીને) કેવલીમાં “સમ્યગ્દર્શની' તરીકેનો વ્યપદેશ કરે તો તેનો અહીં નિષેધ કર્યો છે. હા, જો આ અપાય સદ્ભવ્ય વિના તે કેવલીઓમાં સમ્યગ્દર્શન શબ્દનું વિધાન થાય તો કોઈ બાધ નથી કારણ કે પૂર્વે કહ્યું તેમ ભાવ સાધન અર્થમાં સમ્યગ્દષ્ટિ અને સમ્યગ્દર્શન અવિશિષ્ટ = એક જ છે. એ અપેક્ષાએ કેવળીને પણ સમ્યગ્દર્શની કહી શકાય. ભાષ્યમાં લખેલ ‘સરિતુ'નો ‘તુ' શબ્દ આજ અર્થનો દ્યોતક છે. પૂર્વે જે વિજય સીદ્દર્શન' ઈત્યાદિ પ્રશ્નો કરાયા છે તે અંગે પણ અહીં કરાયેલી સમ્યગ્દર્શનની સંપૂર્ણ વ્યાખ્યા સમજી લેવી. (અર્થાત્ પૂર્વોક્ત સવાલ જવાબમાં સમ્યગ્દષ્ટિનું ગ્રહણ કરીને પણ અર્થ સંગતિ થઈ શકે). હવે કાલ દ્વારા જણાવે છે :
ર કાલદ્વાર અને સ્થિતિદ્વારની ભેદરેખા * પ્રશ્ન :- પૂર્વ દ્વારો વડે પ્રરૂપેલું જે આ સમકિત છે તેનો કાળ કેટલો ? આ પ્રશ્ન સામે શંકા :- પૂર્વે સ્થિતિદ્વારમાંય આ જ પ્રશ્ન કરી જવાબ આપી દીધો છે તો ફરી આ જ પ્રશ્ન કરી
૨.
ચતે રાA.I ૨. “ર્થોડવશિષ્ટ
માં.