SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • साधनविधानयोः भेदविभावना• १३५ ननु च साधनद्वारेऽभिहित एव भेदो निसर्गसम्यग्दर्शनम्, अधिगमसम्यग्दर्शनमिति च, किं पुनर्भेद आख्यायते ? उच्यते- तत्र न सम्यग्दर्शनस्य भेदः प्रतिपिपादयिषितः, किन्तु निमित्तम्, तत्र क्षयादि यदुत्पत्तौ कारणतां प्रतिपद्यते तद्भेदो विवक्षितः, इह तु तेन निमित्तेन यत् कार्यमुपजनितं तस्य भेदः प्रतिपाद्यत इति, एवं च कृत्वा वक्ष्यमाणस्य सङ्ख्याद्वारस्यास्य च विधानद्वारस्य स्पष्ट एव भेदो निदर्शितः स्यात् ।। विधानं सम्यग्दर्शनस्य भेदकं, क्षयसम्यग्दर्शनम् उपशमसम्यग्दर्शनं क्षयोपशमसम्यग्दर्शनमिति । सङ्ख्याद्वारेषु तद्वतो भेदः प्रतिपाद्यते, कियत् सम्यग्दर्शनम् ? कियन्तः सम्यग्दर्शनिन इत्यर्थः । निर्णयवाक्येऽपि चासङ्ख्येयानि सम्यग्दर्शनानीत्यस्मिन्नसंख्येयाः सम्यग्दर्शनिन इत्यर्थः, मतुब्लोपादभेदोपचारात् अर्शादिपाठाद् वा, तस्माद्युक्तं त्रयाणां साधन-विधान-सङ्ख्याद्वाराणां परस्परेण भेद इति । -- હેમગિરા પ્રમાણે કહેવાઈ જ ગયા છે તો ફરી આ વિધાન (ભેદ)ની વ્યાખ્યા શા માટે કરો છો ? જવાબ :- પૂર્વે સાધનદ્વારમાં સમ્યગદર્શનના ભેદ કહેવાનું ઈષ્ટ નહોતું પણ સમ્યગદર્શનના નિમિત્તને જ કહેવું ઈષ્ટ હતું. વળી ત્યાં તો ક્ષય આદિ સમકિતની પ્રાપ્તિમાં જે કારણો છે તેના ભેદોની વાત જણાવી હતી. ત્યારે અહીં તો તે કારણો થકી ઉત્પન્ન થનાર જે સમકિત રૂપકાર્ય છે તેના ભેદની વાત કરવી છે. તેથી પુનરૂકિત નથી. આ વાત કરીને આગળ કહેવાતા “સંખ્યા' દ્વાર અને આ “વિધાન” દ્વારની ભેદરેખા પણ બતાવી દીધી છે. તે આ પ્રમાણે કે આ વિધાન દ્વારમાં સમ્યગ્દર્શનના ૧. ક્ષય સમ્યગ્દર્શન ૨. ઉપશમ સમ્યગ્દર્શન અને ૩. ક્ષયોપશમ સમ્યગ્દર્શન એમ ત્રણે ભેદ કહ્યા છે, જયારે સંખ્યા દ્વારમાં તે સમ્યગ્દર્શનવાળા (સમ્યગ્દર્શની)ના ભેદ કહેવાશે. એટલે ૧૮માં સૂત્રના ભાષ્યમાં સંખ્યા દ્વાર અંતર્ગત લખેલ પ્રશ્ન વાક્યમાં વિયેત્ સચદર્શનનો અર્થ વિયેત્ સચવર્શનિન કરવો. અર્થાત્ સમ્યગ્દર્શન કેટલા છે એમ નહીં પણ સમ્યગ્દર્શનવાળા (સમ્યગ્દર્શની) કેટલા છે એમ અર્થ કરવો અને એ જ પ્રમાણે નિર્ણય વાક્યમાં ધ્યેયનિ સીદ્દર્શનિ નો અર્થ માંડ્યા. સીનિના કરવો. * # સમ્યગ્દર્શન અને સમ્યગ્દર્શની વચ્ચે અભેદ ઉપર સમ્યગ્દર્શની પદમાં રહેલ “મતુપુ” (સ્વામી દર્શક) પ્રત્યયનો લોપ કરી સમ્યગ્દર્શનનો જે ઉલ્લેખ કર્યો છે તેનો હેતુ સમ્યગ્દર્શન-ગુણ અને સમ્યગ્દર્શન-ગુણી વચ્ચે અભેદ દર્શાવવાનો છે. અથવા વ્યાકરણમાં આવતાં ‘રિ’ ગણ પાઠમાં રહેલા શબ્દોમાં સ્વામી દર્શક પ્રત્યય તરીકે કમ્ (ક) પ્રત્યય પણ મૂકાય છે. જેમ કે કાશસિ વચ્ચે વિદત્ત રૂત્તિ સ: તે રીતે પ્રસ્તુતમાં પણ સીન કી રૂત્તિ સચનમ્ = સચદ્રની પ્રયોગ કર્યો છે. આ રીતે સાધન, વિધાન અને સંખ્યા ત્રણેમાં પરસ્પર ભેદ છે. હવે રુચી એ હકીકતમાં
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy