________________
१३२
• સીન્દ્રસ્ય સ્થિતિપ્રતિપાદ્ધનમ્ • तत्त्वार्थाधिगमसूत्रम् १/७ भाष्य- सादिसपर्यवसानमेव च सम्यग्दर्शनम्। तज्जघन्येनान्तर्मुहूर्तम्, उत्कृष्टेन षट्षष्टिः सागरोपमाणिसाधिकानि। मिथ्यादर्शनपुद्गलान् विशोध्य स्थापयति सम्यग्दर्शनतया तदा सादि, यदा त्वनन्तानुबन्ध्युदयात् पुनर्मिथ्यादर्शनतया परिणाममानेष्यति क्षपयित्वा वा तान् सम्यग्दर्शनपुद्गलान् केवली भविष्यति तदा संपर्यवसानम् । सह पर्यवसानेन यद् वर्तते तत् सपर्यवसानमेव सम्यग्दर्शनम् ।
यदा च दर्शनसप्तकं क्षपयित्वा प्राप्नोति श्रेणिकादि: स आदिस्तस्य केवलप्राप्तावन्त इति । तत् पुनः सम्यग्दर्शनं सादिसपर्यवसानम् । शुद्धदलिकसहवर्तिनी रुचिः कियन्तं कालं भवतीति यत् पुरस्ताच्चोदितं तद् भावयन्नाह- तज्जघन्येनेत्यादि । तत् सम्यग्दर्शनं जघन्येन अन्तर्मुहूर्तम्, मुहूर्तो घटिकाद्वयं, मुहूर्तस्य मध्यं अन्तर्मुहूर्तम् । तदवतिष्ठते जघन्येनेति । ‘सुप्सुपेति समासो भवति । अत्यन्तसंयोगे कालस्य द्वितीया। एतद् भवति तथा कश्चिज्जन्तुः सम्यग्दर्शनं द्विघटिकान्तस्तत्परिणाममनुभूय मिथ्यादर्शनी
- હેમગિરા - ભાષ્યાર્થ :- સમ્યગ્દર્શન એ સાદિ સપર્યવસાન જ હોય છે. આ સમ્યગદર્શન જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સાધિક છાસઠ સાગરોપમ હોય છે. કહેવાય. જયારે મિથ્યાદર્શનના પુદ્ગલોને વિશુદ્ધ કરીને સમ્યગ્દર્શન તરીકે સ્થાપન કરાય ત્યારે સમ્યગ્દર્શનની સાદિ થઈ કહેવાય. વળી જ્યારે અનંતાનુબંધીના ઉદયથી ફરી મિથ્યાદર્શન તરીકે પરિણમશે અથવા તો સમ્યગ્રદર્શનના પુદ્ગલોને ખપાવી કેવળી બનશે ત્યારે સમ્યગ્દર્શનનો અંત (પર્યવસાન)કહેવાશે. પર્યવસાન સાથે વર્તે તે સપર્યવસાન સમ્યગ્દર્શન કહેવાય. શ્રેણિકાદિએ જ્યારે દર્શન સપ્તકનો ક્ષય કરી સમ્યગદર્શન પ્રાપ્ત કર્યું છે ત્યારે સમ્યગ્દર્શનની આદિ થઈ ગણાય. તથા કેવળજ્ઞાનની પ્રાપ્તિમાં આ સમ્યગ્દર્શનનું પર્યવસાન (અંત) થશે તેથી આ સમ્યગ્દર્શનને પણ સાદિ સપર્યવસાન સમ્યગ્દર્શન કહેવાય.
- સાદિ સપર્યવસાન સમ્યગ્દર્શનની પીછાણ ૪ શુદ્ધદલિક સહવર્તિની આ રુચિ (સમ્યગ્દર્શન) કેટલા કાળ સુધી રહે છે ? આ પ્રશ્ન જે પૂર્વે પૂછાયેલ તેનો જવાબ આપતા કહે છે – તે સમ્યગ્દર્શન જઘન્યથી અન્તર્મુહૂર્ત સુધી રહે. મુહૂત એટલે બે ઘડી. મુહૂતનો અંતવર્તી ભાગ તે અન્તર્મુહૂત કહેવાય. “અન્તર્મુહૂર્ત પદમાં સુપ્સ, સમાસ કર્યો છે, તથા અત્યંત સંયોગના અર્થમાં દ્વિતીયા વિભક્તિ કરી છે. જ્યારે કોઈ જીવા સમ્યગ્દર્શન પ્રાપ્ત કરીને બે ઘડી સુધી તેને અનુભવીને મિથ્યાદર્શની થાય અથવા કેવળી થાય, ત્યારે આ જઘન્ય સ્થિતિ ઘટે. આ પ્રમાણે જઘન્યસ્થિતિ કહીને ઉત્કૃષ્ટ સ્થિતિનું નિરૂપણ કરે છે :- સમ્યગ્દર્શનની ઉત્કૃષ્ટ સ્થિતિ સાધિક ૬૬ સાગરોપમની સમજવી. તેની ભાવના આ પ્રમાણે૨. સપર્યવસાનૈનાનેન ય ર માં.. ૨. તથા સભ્યનં શ્વપ્નનુદ્ધિ” હું મ..