________________
१२६
• માત્મપરોમયેષુ સર્વવૃત્તિઃ • तत्त्वार्थाधिगमसूत्रम् १/७ भाष्य- अधिकरणं त्रिविधमात्मसन्निधानेन परसन्निधानेनोभयसन्निधानेनेति वाच्यम् । आत्मसन्नि-' धानमभ्यन्तरसन्निधानमित्यर्थः। आवरणीयशब्दाच्च निश्चीयते ज्ञानम्, तदन्यत्र हि ज्ञान-दर्शनावरणीयवर्जिते कर्मणि नावरणीयव्यवहारः प्राय इति । किं पुनस्तदावरणीयम् ? मतिज्ञानाद्यावरणीयम्, अनन्तानुबन्ध्यादि च निमित्ततया आवरणीयम्, यतस्तस्मिन्ननुपशान्तेऽनन्तानुबन्ध्यादिकर्मणि तत् मतिज्ञानावरणीयं न क्षयोपशमावस्थां भजते एतावता तदावरणीयं भण्यते । एतच्च पुरस्ताद् भावितमेव, अतः तदावरणीयस्य कर्मणः . क्षयेण उक्तलक्षणेन उपशमेन च क्षयोपशमाभ्यामिति च प्राप्यत इति ।।
ननु च ज्ञानावरणीयस्योपशमो नास्ति, त्वया चैतन्निरूपितं ज्ञानावरणमस्यावरणमिति, तत् कथमेतत्?। उच्यते- सत्येमतदेवं, किन्तु मोहनीयोपशमादस्य ज्ञानावरणस्य क्षयः क्षयोपशमो वा भवति, ततः क्षयात् क्षयोपशमाच्च सम्यग्दर्शनमिति भावितमेव किं भवता विस्मार्यते?।। ..
सम्प्रत्यधिकरणद्वारं स्पृशति- अधिकरणमिति । अधिक्रियते यत्र तदधिकरणम् आधार-आश्रय इति। स चाधारस्त्रिविधः आत्मा वा यत्समवेतं दर्शनं मुख्यतः, उपचारात् परत्रापि भवति, यद्
- હેમગિરા - ભાષ્યાર્થ :- અધિકરણ ત્રણ પ્રકારે છે. (૧) આત્મ સંનિધાન, (૨) પર સંનિધાન અને (૩) ઉભય સંનિધાન. જે અભ્યત્તર સંનિધાન છે તે આત્મસંનિધાન છે. ' અનંતાનુબંધી ઉપશાંત ન થાય ત્યાર સુધી મતિજ્ઞાનાવરણનો ક્ષયોપશમ થતો નથી. તેથી સમ્યગ્દર્શનના આવરણ તરીકે અનંતાનુબંધી આદિને પણ કહ્યા છે. આ હકીકત પૂર્વે કહેવાઈ ગઈ છે. આથી તે સમ્યગ્દર્શન આવરણના ક્ષય, ઉપશમ અને ક્ષયોપશમ થયા બાદ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. આ ક્ષયાદિના લક્ષણ પહેલાં કહેવાઈ ગયા છે.
શંકા :- જ્ઞાનાવરણીયનો ક્ષય કે ક્ષયોપશમ હોય છે પણ ઉપશમ તો હોતો નથી, તો તમે ઉપર સમ્યગ્દર્શનના આવરણ તરીકે જ્ઞાનાવરણીયને કેમ કહ્યું?
સમાધાન :- તમારી વાત સાચી છે. પણ મોહનીયની અપેક્ષાએ ઉપશમ સમજવો. અનંતાનુબંધી આદિ મોહનીયનો ઉપશમ થયા બાદ જ્ઞાનાવરણનો ક્ષય કે ક્ષયોપશમ થાય છે. તે ક્ષય અને ક્ષયોપશમથી સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. એ વાત પ્રથમ સૂત્ર (સમ્યગુ દર્શન હોય ત્યાં સમ્યગું જ્ઞાન હોય એ વિષયની ચર્ચા)માં સમજાવી દીધી છે તે તમે કેમ ભૂલી ગયા ?
સમ્યગદર્શનના અધિકરણને સમજીએ છે હવે અધિકરણ દ્વારને કહે છે - જેને આશ્રયીને રહેવાય તે અધિકરણ,આધાર અથવા આશ્રય કહેવાય. આ આધાર ત્રણ પ્રકારે છે અથવા તો એમ કહેવાય કે ૧. આત્મા કે- જેમાં સમ્યગ્દર્શન
૨. "સુપ" મુ. (મ.પં.)
૨. નયે
યો" મુ.(માં.ઉં.) રૂ. “મ0 સગઢનચા" ૨TE.I