SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ • સનસ્થાધિર” • तत्त्वार्थाधिगमसूत्रम् १/७ वाऽऽदत्तेऽतः सर्वेषां जीवः स्वामी, जीवस्यापि जीवा अन्ये तन्मूर्छादिकारिणः स्वामिनो भवन्ति ।।२।। साध्यते येन तत् साधनम्, केन चात्मा साध्यते ? उच्यते- नान्येनासौ सततं समवस्थितत्वाद्, बाह्यान् वा पुद्गलान् अपेक्ष्य देवादिजीवः साध्यत, तैस्तत्तत्स्थानं नीयत इति यावत् ।।३।।। अधिकरणमाधारः कस्मिन्नात्मा निश्चयस्य स्वात्मप्रेतिष्ठत्वात् स्वात्मनि, व्यवहारस्य शरीराकाशादौ ।।४ ।। स्थितिरात्मरूपादनपयगमः। कियन्तं कालमेष जीवभावेनावतिष्ठते ?। भवानन ङ्गीकृत्य सर्वस्मिन् काले, देवादींस्तु भवानङ्गीकृत्य यावती यत्र स्थितिस्तावन्तं कालं तत्रावतिष्ठत इति ।५ ।। विधानं प्रकारः, कतिप्रकारा जीवाः ? त्रसस्थावरादिभेदाः ।।६।। ___ एवं शेषा अपि सिद्धान्तानुसारिण्या धियाऽवलोक्य पारमर्षं प्रवचनं वाच्याः, ग्रन्थगौरवभयात् तु नादद्रे भाष्यकारः। तथा यदर्थं शास्त्रप्रवृत्तिस्तत्रापि योजनां निर्देशादीनां कुर्वान्नाह- सम्यग् - હેમગિરા પુદ્ગલોનું આદાન (ગ્રહણ) ચાલુ છે. તેથી સમસ્તદ્રવ્યનો સ્વામી જીવ ગણાય છે તે જ રીતે જીવની પણ મૂર્છા કરનારા અન્ય જીવો તે જીવના સ્વામી કહેવાય છે. રા. - સાધન :- જેના વડે સધાય તેને સાધન કહેવાય. પ્રશ્ન :- જીવ કોના વડે સધાય? જવાબ:સામાન્યથી તો જીવ સતત સ્વમાં અવસ્થિત હોવાથી અન્ય કોઈ વડે સાધી ન શકાય, કારણ કે સદા સ્વ અવસ્થાનમાં જ આ જીવ રહે છે. અથવા બાહ્ય પુદ્ગલોના આધારે આ “માનવનો જીવ' “આ દેવનો જીવ’ ઈત્યાદિ સાધી શકાય. તે આ રીતે કે તથા પ્રકારના ભાવો અને કર્મ પુગલો વડે જીવ તે તે ગતિમાં લઈ જવાય છે. એ રીતે આત્મા સાધી શકાય છે. //all અધિકરણ = આધાર :- પ્રશ્ન :- આત્મા શેમાં રહે? જવાબ :- નિશ્ચયથી આત્મા આત્મામાં જ રહે. વ્યવહારથી દેહમાં આકાશાદિમાં રહે છે. I૪ો . સ્થિતિ :- પોતાના આત્મ સ્વરૂપથી ન ખસવું તે સ્થિતિ. પ્રશ્ન :- આ જીવ દ્રવ્ય કેટલા કાળ સુધી જીવત્વ તરીકે રહે છે? જવાબ :- ભવને ગૌણ કરી માત્ર જીવભાવ (= જીવત્વ)ની મુખ્યતાએ વિચારીએ તો સર્વકાળમાં જીવ રહે છે અને દેવાદિ ભવોને આશ્રયી વિચારીએ તો જયાંની જેટલી સ્થિતિ (આયુષ્ય) તેટલા કાળ સુધી ત્યાં રહે છે. પાક વિધાન = પ્રકાર :- જીવો કેટલા પ્રકારે હોય છે ? ત્રસ સ્થાવરાદિ ભેદોવાળા જીવો હોય છે. વગેરે //૬lી આ પ્રમાણે પરમર્ષિઓના પ્રવચનને સિદ્ધાંતાનુસારીમતિ વડે વિચારીને જીવ સિવાયના બીજા પણ અજીવાદિ તત્ત્વો સમજી લેવા. ગ્રંથ-ગૌરવના ભયથી ભાગ્યકાર તેને નથી કહેતા. હવે મોક્ષના ઉપાય રૂપ જે સમ્યગદર્શનાદિ છે કે જેના માટે પ્રસ્તુત શાસ્ત્રની પ્રવૃત્તિ છે તેવા સમ્યગ્દર્શનાદિમાં નિર્દેશાદિ દ્વારોની યોજના કરતા કહે છે. જ્યારે “સમ્યગ્દર્શન' પદની પરીક્ષા (વિશદ વિવરણ) કરાય ત્યારે તેમાં પ્રથમ પ્રશ્ન એ થાય કે આ સમ્યગ્દર્શન એ શું દ્રવ્ય છે, ગુણ છે કે ક્રિયા છે? આ પ્રશ્ન (ઉદેશ) થયા પછી-નિર્દેશ કરાય ૨. સ્મિન્ વાત્મા TB. ૨. "પ્રતિષ્ઠિતત્વાન્ ./
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy