________________
१०३
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
ભવદ્રવ્યવિવાદ માણ- માવતો વ્યાજ ઘનિ સાપ* પ્રાપ્તિત્તાનિ વક્ષ્યન્ત (૧-૩૭)' તે • भावद्रव्यमिति चैकं विन्यस्य भावतो 'द्रव्याणि बहून्युपक्षिपतोऽयमभिप्राय:- अन्याभिमतं यदेकं विश्वस्य जगतः कारणं ब्रह्मादि तदपास्यते, बहून्येतानि स्वत एव सत्तां दधतीति प्रतिपादयति, कानि च तानि ? धर्मादीनि पञ्च, सगुणपर्यायाणि इति, गत्याद्यगुरुलघुप्रभृतिपर्यायभाजीति, एतत् स्याद् यद्येन धर्मेण समन्वितं तं धर्मं न कदाचित् तद् जहाति तेन सदान्वितमास्ते इति, एतच्च न, प्राप्तिलक्षणानि परिणामलक्षणानीतियावत्, अन्यानन्यांश्च धर्मान् प्रतिपद्यन्त इति, जीवास्तावद् देवमनुजादीन् पुद्गलाः कृष्णादीन् धर्मादयः पुनस्त्रयः परतोऽन्यानन्यांश्च प्राप्नुवन्ति, यतोऽन्यस्मिन् गच्छति तिष्ठति अवगाहमाने वा जीवे पुद्गले वा गमनादिपरिणामस्तेषामुपचर्यते, अतो हि प्राप्तिलक्षणानि
- હેમગિરા – ભાષ્યાર્થ - (૪) ભાવ દ્રવ્ય - પ્રાપ્તિ લક્ષણવાળા ગુણપર્યાય સહિત ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો તે ભાવથી દ્રવ્ય છે. અં. ૫./સૂ. ૩૭માં આ ધર્માદિ દ્રવ્યો કહેવાશે.
* જગત-સૃષ્ટિમાં બ્રહ્મા કારણ નથી જ ભાષ્યમાં માવતો વ્ય' આમ પહેલા એકવચનનું વિધાન કરીને અત્યારે “બાવતો વ્યા' બહુવચનનું વિધાન કરવા પાછળ અમારો આ મુજબનો અભિપ્રાય છે કે –+
અન્ય મતકારે માનેલ જગતનું એક માત્ર કારણ બ્રહ્મા (ઈશ્વર) આદિ છે, તેનું ખંડન આ બહુવચનથી થઈ જાય છે. જગતના ઘણાં ખરા એવા દ્રવ્યો છે કે જે પોતાની મેળે જ સત્તા (અસ્તિત્ત્વ)ને ધારણ કરે છે. તે ક્યા દ્રવ્યો છે કે જે સ્વતઃ અસ્તિત્ત્વવાળા છે. તેના જવાબમાં કહે છે :- ધર્માસ્તિકાય આદિ પાંચ ગુણ-પર્યાય સહિત જ હોય છે. તેમાં ધર્માસ્તિકાય એ ગતિ, અધર્માસ્તિકાય એ અગતિ તેમજ આકાશાસ્તિકાય એ અવકાશમાં સહાયક હોવાથી ગત્યાદિ પર્યાયવાળા કહેવાય અને પુલ એ શબ્દ-સ્પર્શ-રૂપ-રસ-ગબ્ધ પર્યાયઆત્મક અને જીવાત્મા એ અગુરુલઘુ પર્યાય આત્મક છે.
ફક પ્રામિલક્ષણ વિશેષણનું નિરૂપણ ક પૂર્વપક્ષ :- માની લીધું કે ધર્માસ્તિકાયાદિ વસ્તુ સ્વતઃ સત્તાવાળી છે, ઈશ્વરકૃત નથી પણ જે વસ્તુ જે ધર્મ સાથે યુક્ત હોય તે વસ્તુ તે ધર્મને ક્યારે પણ છોડતી નથી પણ હંમેશાં તેની સાથે યુક્ત જ હોય તેવું તો કહી શકાય ને ?
ઉત્તર પક્ષ :- ના, તેવું ન કહી શકાય. એ જણાવવા જ ભાષ્યમાં ‘પ્રપ્તિનક્ષત્તિ’ વિશેષણ મૂકીને એ વાત સ્પષ્ટ કરી છે કે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો બીજા-બીજા (પર્યાય) ધર્મોને પામનારા છે. દા.ત. :- જીવો એ દેવ, મનુષ્ય વગેરે પર્યાયને, પુદ્ગલો એ કૃષ્ણાદિ પર્યાયને પામે છે.
૧. નિરિત્ તાનિ ર.BI * જુઓ પરિશિષ્ટ-૪, ટિ.-૧૫. T. ર.૬ ટિ રુદ્રા