________________
૬૦ ૨
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
• નામવિતુષ્ટયાવતાર ‘भाष्य- यस्य जीवास्याजीवस्य वा नाम क्रियते द्रव्यमिति तन्नामद्रव्यम् । यत् काष्ठपुस्तचित्रकर्माक्षनिक्षेपादिषु स्थाप्यते द्रव्यमिति तत् स्थापनाद्रव्यम्, देवताप्रतिकृतिवदिन्द्रो रुद्रः स्कन्दो विष्णुरिति। द्रव्यद्रव्यं नाम गुणपर्यायवियुक्तं प्रज्ञास्थापितं धर्मादीनामन्यतमत् । केचिदप्याहुः यद् द्रव्यतो द्रव्यं भवति तच्च पुद्गलद्रव्यमेवेति प्रत्येतव्यम् । द्रव्यद्रव्यमिति = उभाभ्यां द्रव्यशब्दाभ्यां गुणादिभ्यो निष्कृष्य द्रव्यमाने स्थाप्यते । एतदेवाह- गुणपर्यायवियुक्तं इत्यादिना, तैर्विरहितं, न च परमार्थतः शक्यन्ते तेऽपनेतुं, तत्स्वभावत्वाद्, अतः प्रज्ञास्थापितमित्याहः। तच्चान्यस्याभावात् पष्ठस्य प्रसिद्धमेव तदेव कथयति- धर्मादीनामन्यतमत् इति । यद्यदेवं विवक्षितुं इष्यते तत् तदेषां मध्ये ग्राह्यं नात्र नियम इत्येतत् कथयति शून्योऽयं विकल्प इति । पूर्ववत् प्रयोगतो भावना कार्या, एष तावत् तृतीयविकल्पे ग्रन्थकाराभिप्रायः । अपरे तु कथयन्ति विकल्पं तृतीयमन्यथा, तदाह- केचिदप्याहुः इत्यादि । केचित् पुनर्बुवते
- હેમગિરા - ભાષ્યાર્થ :- (૧) નામ દ્રવ્ય :- જીવનું કે અજીવનું દ્રવ્ય” એવું નામ પાડવામાં આવે તે. (૨) સ્થાપના દ્રવ્ય :- કાષ્ઠ, પુતળી, ચિત્રકામ કે અક્ષનિક્ષેપાદિમાં દ્રવ્યની સ્થાપના કરવી તે. જેમ કે ઈન્દ્ર, રૂદ્ર, સ્કન્દ, વિષ્ણુ વગેરે દેવતાની પ્રતિકૃતિ. (૩) દ્રવ્ય દ્રવ્ય - બુદ્ધિથી કિલ્પિત ગુણપર્યાય રહિત ધર્માસ્તિકાય વગેરેમાંનું કોઈ એક દ્રવ્ય છે. કેટલાક કહે છે કે જે દ્રવ્યથી દ્રવ્ય જે (દ્રવ્ય) બને છે તે પુદ્ગલ દ્રવ્ય જ હોય તેમ જાણવું. અર્થાત્ દ્રવ્ય દ્રવ્ય = પુદ્ગલ દ્રવ્ય. વિશે તેની વિવક્ષા કરવી તે. આને સ્પષ્ટ કરતાં કહે છે - ગુણ પર્યાયથી વિયુક્ત દ્રવ્ય તે દ્રવ્યદ્રવ્ય. જો કે પૂર્વે ક્યા મુજબ પરમાર્થથી તો ગુણોનું અપનયન શક્ય નથી કારણ કે દ્રવ્યનો તેવો (ગુણ પર્યાયયુક્ત હોવું તે) સ્વભાવ જ છે. આથી ‘દ્રવ્યદ્રવ્ય” એટલે દ્રવ્યને ગુણાદિથી રહિત કરી દ્રવ્ય માત્રનું ગ્રહણ કરવું. પ્રજ્ઞામાં સ્થાપના (=કલ્પના) કરી આ વિકલ્પ સમજવો. આ પ્રજ્ઞાસ્થાપિત ગુણ પર્યાય વિયુક્ત દ્રવ્યો ધર્માસ્તિકાયાદિ પાંચ જ પ્રસિદ્ધ છે. છઠું કોઈ નથી. તેથી ગુણપર્યાયવિયુક્ત દ્રવ્યદ્રવ્ય તરીકે જેની જેની (ધર્માસ્તિકાય આદિની) વિવક્ષા કરવી ઇષ્ટ હોય તે તે દ્રવ્ય આ પંચાસ્તિકાયમાંથી ગ્રહણ કરવા, પરંતુ આ દ્રવ્ય-દ્રવ્ય વિકલ્પ કલ્પના માત્ર છે, તેથી આ વિકલ્પ ગ્રહણ કરવો જ એવો એકાંત નિયમ નથી. એથી ભાષ્યમાં કહેલ “શૂન્યોડાં વિકા'ને આ દ્રવ્ય દ્રવ્ય અંગે પણ સમજી લેવો. આ અભિપ્રાય ગ્રંથકારશ્રીનો ત્રીજા વિકલ્પ (દ્રવ્યનિક્ષેપ) વિશે છે. પરંતુ બીજા કેટલાક આ ત્રીજા વિકલ્પને બીજી રીતે વર્ણવે છે. તેને હવે કહેવાય છે.
# કેટલાકના મતે દ્રવ્યદ્રવ્યની ઓળખ # . કેટલાક અણુ આદિ દ્રવ્યમાંથી જે દ્રવ્યનું નિર્માણ થાય છે તે પુદ્ગલ દ્રવ્ય છે. એ પ્રમાણે ૨. નવી વા મન" .૨. સર્વગુણ" માં.. રૂ. ૩માખ્યાં ગુના*િ TAT