________________
• नवतत्त्वेषु नामादिप्ररूपणम् .
तत्त्वार्थाधिगमसूत्रम् १/५ ___भाष्य- एवमजीवादिषु सर्वेष्वनुगन्तव्यम् । मकोरिपुद्गलोदये औदयिको भावः, तस्यैव जीवत्व-भव्यत्वादिपरिणामः पारिणामिक इति, एवं देवादीनां यथासम्भवं बोध्याः। उपयोगलक्षणा इति साकारानाकारसंविल्लक्षणा इत्यर्थः। ते च नैकरूपाः, किन्तु संसारिण इत्यादि। संसारश्चतुर्विध उक्तः (१-३) स येषामस्ति संसारिणोमनुप्यादयः। मुक्तास्तु ज्ञानावरणादिकर्मभिः समस्तैर्मुक्ता एकसमयसिद्धादयः। चशब्दात् सप्रभेदा द्विधा वक्ष्यन्ते द्वितीयेऽध्याये (२-१०)।।
एवं जीवपदार्थे नामादिन्यासमुपदर्य एकत्र दर्शितोऽन्यत्र सुज्ञान एव भवतीत्यतिदिशतिएवमजीवादिष्वित्यादि। अजीवादिषु इति चोक्तेऽपि पुनः सर्वेषु इत्यभिदधद् व्याप्तिं नामादिन्यासस्य दर्शयति, अनुगन्तव्यं नामादिचतुष्टयं दर्शनीयमित्यर्थः। अजीव इति नाम यस्य चेतनस्याचेतनस्य
- હેમગિરા - ભાષ્યાર્થ :- આ પ્રમાણે અજીવાદિ સર્વ તત્ત્વ અંગે પણ નિક્ષેપો જાણવા.... જેનો થઈ રહ્યો છે તે સંયમી ‘ક્ષાયોપશમિક' ભાવવાળા કહેવાય. આ જીવને મનુષ્યગતિ આદિ પરિણામ (પર્યાય)ને કરનાર (નામકર્માદિ) પુદ્ગલના ઉદયમાં ઔદયિકભાવવાળો સમજવો. તથા આ જીવ જીવત, ભવ્યત્વ, આદિ પરિણામયુક્ત હોવાથી પારિણામિક ભાવવાળો કહેવાય. આ રીતે દેવાદિમાં પણ યથાસંભવ ભાવો સમજી લેવા.
# ભાવજીવને પીછાણીએ ૪ આ “ભાવજીવો” ઉપયોગ લક્ષણવાળા હોય છે. અર્થાત્ સાકારોપયોગ અને અનાકારોપયોગ રૂપ જ્ઞાન લક્ષણવાળા ભાવ જીવો છે. આ જીવ એક ભેદ રૂપ નથી પણ મુક્ત અને સંસારી એમ બે ભેદવાળો છે. ગતિની અપેક્ષાએ સંસાર ચાર પ્રકારે છે. આ ચાર પ્રકારનો સંસાર છે જેઓનો તે મનુષ્યાદિ સંસારી કહેવાય. જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મોથી મુક્ત જીવો “મુક્ત' કહેવાય. જે એક સમય સિદ્ધ આદિ સમજવા. ભાષ્યમાં સંસળિો મુરાર૬ પંક્તિમાં લખેલ “ઘ' શબ્દ એ પ્રભેદ સાથે જીવને બે પ્રકારે સૂત્ર ર/૧૦માં કહેવાશે તેનો સૂચક છે. આ પ્રમાણે એક જીવ પદાર્થમાં નામાદિ ચારે નિક્ષેપોને દર્શાવીને આ પદ્ધતિથી બીજા પદાર્થોમાં પણ સુગમતા પૂર્વક આ ચારે નિક્ષેપો સમજી લેવા – આ ભલામણ કરતા વાચકશ્રીએ
મનીવવુિં' પદનિર્દેશ કર્યો છે. તથા ‘મનીવાહિg' કહીને ફરી ‘સર્વે વાન્તવ્ય' એમ કહેવા દ્વારા સર્વ પદાર્થોમાં નામાદિ નિક્ષેપની વ્યાપ્તિ દેખાડી છે. અર્થાત જીવાદિ જે જે પદાર્થ છે. તે સર્વને વિશે નામાદિ નિક્ષેપ ચતુષ્ટયને દર્શાવવા. . વિશ્વરિ રજા ૨મહિg" TB... રૂ. વાજા માં.T. ૪. સિદ્ધિગમક આત્માઓમાં સમયની અપેક્ષાએ ભેદ પડે છે. જેમ કે એક સમયમાં ઉત્કૃષ્ટથી ૧૦૦ સિદ્ધ થાય, સળંગ બે સમય સુધી ઉત્કૃષ્ટથી ૧૦૦-૧૦૦ સિદ્ધ થાય. યાવતુ ૮ સમય સુધી આ પ્રમાણે સંખ્યા ભેદ થાય છે.