________________
• एकवचनान्ततत्त्वशब्दस्य रहस्योद्घाटनम् •
तत्त्वार्थाधिगमसूत्रम् १/४
यो निरोधः स्थगनं गुप्त्यादिभिः स संवरः । कर्मणां तु विपाकात् तपसा वा यः शाटः सां निर्जरा। ज्ञान-शम-वीर्य-दर्शनात्यन्तिकैकान्तिकाबाध - निरुपमसुखात्मन आत्मनः स्वात्मन्यवस्थानं मोक्षः ।
इतिशब्द इयत्तायाम्, एतावानेव । एष इति भवत - प्रत्यक्षीकृतो वचनेन । सप्तविधाः=सप्त प्रकारा यस्य स सप्तविधः, अर्थोऽर्यमाणत्वात्, एष सप्तविधोऽर्थ इति पदत्रयं तत्त्वमित्यस्य विवरणम्, तत्त्वमिति र्वाऽव्युत्पत्तौ तथ्यं सद्भूतं परमार्थ इत्यर्थः । व्युत्पत्तौ तु जीवादीनामर्थानां या स्वसत्ता सोच्यते, तस्याश्च सत्तायाः प्रतिभेदं प्रतिवस्तु यो भेदस्तमनादृत्यैकत्वमेकत्वाच्चैकवचनमु-पात्तवान् ।
अथैवं कश्चित् नोदयेत् - याऽसौ जीवादीनां सत्ता, सा न वैशेषिकैरिवास्माभिर्भिन्ना जीवादिभ्योऽभ्युपेयते यतोऽभिहितम् - " घडसत्ता घडधम्मो तत्तोऽणन्नो पडाइओ भिन्नो (विशे. १७२२ ) ” । तस्मात् प्रतिवस्तु सा भेत्तव्या, प्रतिवस्तु च भिद्यमाना बहुत्वं प्रतिपद्यत इति बहुत्वाद् बहुवचन → હેમગિરા
-
અર્થાત્ જે શુભ – અશુભ કર્મોના આદાન (ગ્રહણ)માં હેતુ છે તે આશ્રવ. ૪. બંધ :- તે આશ્રવ રુપ હેતુ વડે ગ્રહણ કરેલ કર્મોનો પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ રૂપે આત્મા સાથે સંયોગ (બંધાવું) તે બંધ. ૫. સંવર :- તે આશ્રવોનો જ મનોગુપ્તિ આદિ વડે નિરોધ કરવો તે સંવર. ૬. નિર્જરા ઃકર્મોના વિપાક થકી (ભોગવવા થકી) અથવા તપ વડે કર્મનું જે ખવું તે નિર્જરા. ૭. મોક્ષ :અનંત જ્ઞાન, સમતા, અનન્ત વીર્ય, અનન્ત દર્શનવાળા આત્યંતિક અને એકાંતિક તથા અબાધાવાળા નિરૂપમ સુખમય આત્માનું, આત્માથી, સ્વઆત્મામાં જે અવસ્થાન તે મોક્ષ. ભાષ્યમાંનો ‘કૃતિ’ શબ્દ ઈયત્તા(માત્રા દર્શાવવા)ના અર્થમાં છે અર્થાત્ તત્ત્વએ જીવાદિ સાત જ છે તથા ભાષ્યમાં હાલમાં જેનું વર્ણન ચાલી રહ્યું છે તે ‘તત્ત્વ’ને પ્રત્યક્ષ કરવા માટે આ ‘' પદ છે.
=
જીવાદિ સાત પ્રકાર છે જેના તેવો અર્થ = પદાર્થ જ તત્ત્વ છે. પણ સવિયોઽર્થમાંના ત્રણ પદો ‘તત્ત્વ’ના વિવરણ (અર્થ)ને કહેનારા છે. અથવા ‘તત્ત્વ’ના બીજા અવ્યુત્પત્તિ આત્મક અર્થ → તથ્ય, સદ્ભૂત કે પરમાર્થ થાય છે. વ્યુત્પત્તિ આત્મક અર્થ જીવાદિ અર્થો (=TMત્)ની જે સ્વસત્તા (i) તે જ ‘તત્ત્વ’ કહેવાય. દરેક વસ્તુમાં રહેનારી જે ભિન્ન સત્તા છે તે ભિન્ન સત્તા ભેદોની ઉપેક્ષા કરી સર્વવસ્તુગત એકમાત્ર ‘સત્તા’ના એકત્વને ધ્યાનમાં લઈ સૂત્રમાં એકવચન (તત્ત્વમ્)નો નિર્દેશ કર્યો છે.
→>>
* સત્તા ધર્મ દ્રવ્યથી ભિન્નાભિન્ન છે
७८
શંકા :- બીજા કેટલાક એમ કહે છે કે જીવાદિમાં રહેલી સત્તાને વૈશેષિકો વડે જે રીત જીવાદિ થકી ભિન્ન (એક દ્રવ્ય) રુપ સ્વીકારાઈ છે તેમ અમારા (જિનમત) વડે સત્તાને જીવાદિ થકી ભિન્ન નથી સ્વીકારાઈ. આ અંગે શાસ્ત્રોમાં કહ્યું પણ છે કે ઘટની સત્તા, ઘટનો ધર્મ તે ઘટથી અનન્ય (અભિન્ન) છે અને પટાદિ થકી ભિન્ન છે (વિશેષ્યાવશ્યક ભાષ્ય ગા.૧૭૨૨) તેથી ૨. ચાડ્યુ ર7. B) ૨. શ્વેત પં.માં.