________________
• नारकादिषु पुण्यपापफलानुभवनम् । तत्त्वार्थाधिगमसूत्रम् १/३ तस्यैवं निकाचितस्य प्रकृत्यादिबन्धरूपेणावस्थितस्य उदयावलिकाप्रविष्टस्य प्रतिक्षणमुदयमादर्शयतो याऽवस्था शुभाशुभानुभावलक्षणा स उदयो विपाक इति । उदयानुभावसमनन्तरमेवापेतस्नेहलेशं परिशटत् प्रतिसमयं कर्म निर्जराव्यपदेशमङ्गीकरोतीति । बन्धादयः कृतद्वन्द्वास्ता अपेक्षत इति कर्मण्यण् । बन्ध-निकाचनोदय-निर्जरापेक्षं, किं तत् फलं, 'कथं पुनस्तत्फलं बन्धाद्यपेक्षते ? ___उच्यते, यतो बन्धादिष्वसत्सु न तत्सम्भव इति । क्व अनुभवतो ?, नन्वभिहितमनादौ संसार इति, स पुनः किंभेद इति एतत् कथयति- नारकेत्यादि । नारकतिरश्चोर्योनि: उत्पत्तिस्थानम्, तच्च द्वितीये (अध्याये) वक्ष्यत इति । मनुष्याश्चामराश्च तेषां भवा प्रादुर्भावस्ते भवन्ति यत्र । ग्रहणानिआदानानि तच्छरीरग्रहणानि इत्यर्थः । तेषु च तेषु भवेषु अनादिसंसारात्मसु, विविधमित्यनेकविधम्,
-
- હેમગિરા - (भाष्य- नारक-तिर्यग्योनि-मनुष्यामरभवग्रहणेषु विविधं पुण्य-पापफलमनुभवतो) . ..
ભાષ્યાર્થ:- નરક, તિર્યંચ યોનિ તેમજ મનુષ્ય, અને દેવ ભવોનું ગ્રહણ કરી તેમાં અનેક પ્રકારના પુણ્ય - પાપના ફળોને અનુભવતો, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ સ્વરૂપે અવસ્થિત થયેલા નિકાચિત થયેલા, ઉદયાવલિકામાં પ્રવેશ કરેલા કર્મોની ક્ષણે ક્ષણે અનુભવમાં આવતી જે શુભ-અશુભ રસવાળી અવસ્થા તેનું નામ ઉદય અર્થાતુ વિપાક છે. - નિર્જરા :- ઉદયકાળ પૂરો થતાં નીકળી ગયેલી ચીકાશવાળા સમયે સમયે ખરી પડતા આ કર્મોની અવસ્થાને નિર્જરા કહેવાય છે. બંધ, નિકાચના, ઉદય અને નિર્જરા આ બધા પદો વચ્ચે દ્વન્દ સમાસ કરેલ છે. તેનો વિગ્રહ આ રીતે સમજવો :- વચ્ચશ્વ નિવિના ઘ રહયગ્ધ નિર્મા તિ- વન્યનિવારનો નિર્નર તા ફરિ વન્યનાથનો નિરપેક્ષનું આ સામાસિક પદને કર્મ અર્થમાં દ્વિતિય વિભક્તિ થઈ છે.
* કર્મબંધના ફલ વગેરેની વિચારણા પ્રશ્ન :- આ બંધાદિથી મળતું ફળ શું છે? અને તે ફળ બંધાદિની જ અપેક્ષા કેમ રાખે છે?
જવાબ :- આ બંધાદિથી મળતા ફળ નરકગતિ આદિ છે. કારણ કે બંધાદિ વિના આ નરકાદિ ફળો સંભવે જ નહીં. તેથી આ ફળો બંધાદિની અપેક્ષા રાખે છે.
પ્રશ્ન :- બંધાદિના ફળનો અનુભવ ક્યાં થાય છે ?
ઉત્તર :- અનાદિ સંસારમાં બંધાદિના ફળોને જીવ અનુભવે છે. પ્રશ્ન :- આ તો પૂર્વે પણ કહેવાઈ ગયું છે પણ અત્યારે એ કહો કે અનાદિ સંસારના ભેદ કેટલા? ઉત્તર - નરક આદિ ચાર ભેદે સંસાર છે. આ સંસાર નારક અને તિર્યંચની યોનિ = ઉત્પત્તિ સ્થાન તેમજ મનુષ્ય અને દેવના ભવ સ્વરૂપ છે, જેનું વર્ણન બીજા અધ્યાયમાં કરશે. ભવ = જીવનો જ્યાં ૧. સ્વાનુમો .T. પરિ.૬ ટિ.???