________________
•fહેતુત્વે વિમ્'
तत्त्वार्थाधिगमसूत्रम् १/३ ___अथ कथं तदेवं व्यपदिश्यते निसर्गसम्यग्दर्शनं कथं वाऽधिगमव्यपदेशं प्रतिपद्यत इत्यत आह- निसर्गादधिगमाद् वोत्पद्यत इति । इति तस्मादित्यस्यार्थे, यच्छब्दस्तु यत्तदोर्नित्यसम्बन्धादेव नीयते, यस्मान्निसर्गादधिगमाच्च कारणादुपजायते तस्मात् तेनैव व्यपदिश्यते यवाङ्कुरवत्, यत्तदपूर्वकरणानन्तरभाव्यनिवृत्तिकरणं तत् निसर्ग इति भण्यते । तस्मात् कारणात् निसर्गाख्यादुत्पद्यते याऽसौ रुचिः सा कार्याख्या। .
तथा योऽसौ बाह्य उपदेशः स यत्र हेतुर्भवति तत उत्पद्यते या रुचिः सा तत्कार्या भवतीत्येवं कार्या रुचिः कारणं निसर्गोऽधिगमो वेति । एवं च कार्यकारणभावे दर्शिते नोदक आह- यदि मुख्यया वृत्त्या हेतुः प्रतिपाद्यते सूत्रेण तथा सति किमेवं पुरस्ताद् व्यपादेशि भवता
- હેમગિરા -
# કારણના ભેદે કાર્ચનો ભેદ ૪ શંકા - નિસર્ગ સમ્યગ્દર્શન અને અધિગમ સમ્યગ્દર્શન એવા નામોથી જ તે સમકિતનો વ્યપદેશ કેમ કરાય છે?
સમાધાન :- આ સમકિત નિસર્ગ અને અધિગમરૂપ કારણથી ઉત્પન્ન થાય છે માટે તે નામોથી સમકિતનો વ્યપદેશ થાય છે. ભાષ્યનો પ્રથમ ‘ત્તિ' શબ્દ ‘ત' (તેથી)ના અર્થમાં છે. “યત્' અને “ત’નો નિત્ય સંબંધ હોય છે. “
નિધિ મહોત્સવમાં પણ વતન સર્વનામ સાથે અન્વય કરવો તે આ રીતે - જે કારણથી નિસર્ગ-કારણથી અને અધિગમ- કારણથી સમકિત ઉત્પન્ન થાય છે. તેથી નિસર્ગ સમકિત અને અધિગમ સમકિત એ પ્રમાણે કહેવાય છે. આમ સમકિતના કારણ તરીકે નિસર્ગ અને અધિગમ હોવાથી સમકિતનો વ્યપદેશ પણ તે જ નામથી થાય છે. જેમ જયાં જવ વાવ્યા હોય ત્યાં જવના જ અંકુર હોય બીજા નહીં. જવના અંકુર માટે જવ (બીજ)એ કારણ બને છે માટે તે અંકુરને (કાર્યમાં કારણનો ઉપચાર કરી) વાંકુર જ કહેવાય. અપૂર્વકરણ પછી થતું જે અનિવૃત્તિ કરણ છે તે જ નિસર્ગ છે. એવા તે નિસર્ગ રૂપ કારણથી થતું રુચિ રૂપ કાર્ય તે નિસર્ગથી થનારી રુચિ કહેવાય છે. તેમજ જ્યાં બાહ્ય ઉપદેશાદિ હેતુ બને અને તેનાથી જે રુચિ (કાર્ય) પેદા થાય તે રુચિ બાહ્ય અધિગમરૂપ કારણથી થનાર કહેવાય. આમ રુચિ એ કાર્ય છે અને નિસર્ગ અને અધિગમ એ બે કારણ છે. આવા કાર્ય-કારણભાવને સાંભળીને શંકાકાર આ પ્રમાણે પ્રશ્ન કરે છે.
શંકા :- આપણા વડે જો, મુખ્ય વૃત્તિથી હેતુ તરીકે જ નિસર્ગ-અધિગમને સૂત્રમાં સ્વીકારાયા છે. તો પાછળથી ભાષ્યમાં “સમ્યગ્દર્શન બે પ્રકારના છે” એવું કેમ કહ્યું ? એમ કહેવું જોઈતું હતું કે “તે સમ્યગ્દર્શનના બે હેતુ છે? વળી આ બે હેતુઓ જે સૂત્રમાં પ્રતિપાદિત છે તે જ
૧. સા તા* સંસા