________________
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् •સૂત્રે અસમાનરને છેતૂપવન •
भाष्य- निसर्गादधिगमाद् वोत्पद्यते इति द्विहेतुकं द्विविधं । द्वयेनोपजायमानत्वाद् द्विविधमित्याह, न पुनरत्र मुख्यया वृत्त्या भेदः प्रतिपादयितुमिष्टः, कारणस्य पृष्टत्वादिति, तेनैव निमित्तद्वयेन व्यपदिशन्नाह- निसर्गसम्यग्दर्शनं अधिगमसम्यग्दर्शनं चेति।।
आत्मनस्तीर्थकराद्युपदेशदानमन्तरेण स्वत एव जन्तोर्यत् कर्मोपशमादिभ्यो जायते तत् निसर्गसम्यग्दर्शनम् यत् पुनस्तीर्थकराद्युपदेशे सति बाह्यनिमित्तसव्यपेक्षमुपशमादिभ्यो जायते तत् अधिगमसम्यग्दर्शनमिति । च शब्दो भिन्ननिमित्तप्रदर्शनपरो निसर्गसम्यग्दर्शनस्य 'निसर्ग एव प्रयोजनमितरस्य त्वधिगम एव, न पुनरेकस्यैव सम्यग्दर्शनोत्पत्तौ द्वयं निमित्तं भवतीति एतदेव चासमासकरणे प्रयोजनं चशब्देन द्योतितमिति इतरथा ह्येवं वक्तव्यं स्यात् निसर्गाधिगमाभ्यामिति वाशब्दोऽपि च न कर्तव्यो भवति एकस्यैवोभयरूपस्य निमित्तस्याश्रितत्वादिति। तदेवं लघुनोपायेन सिद्धेऽर्थे यद् भिन्नविभक्तितां शास्ति तत् कथयति-भिन्ने खल्वेते कारणे ।
- હેમગિરા ભાષ્યાર્થ :- અથવા તો નિસર્ગ કે અધિગમ આમ બે હેતુથી ઉત્પન્ન થતું હોવાથી આ સમ્યગ્દર્શન કિહેતુક (બે પ્રકારે) કહેવાય છે. કરતા, પ્રસ્તુતમાં શું વિષય ગ્રહણ કરવો ? તે દર્શાવવા સર્વ પદ લખ્યું છે. આ દર્શન બે નિમિત્તોથી થાય છે એ જણાવવા ‘ક્રિવિ' પદ છે. અહીં મુખ્યવૃત્તિથી સમ્યગ્દર્શનના બે ભેદો કહેવા ઈષ્ટ નથી કારણ કે આ સૂત્રની અવતરણિકામાં સમકિતના કારણો કયાં છે તે અંગે પ્રશ્ન કરાયો છે તેથી તે બે નિમિત્ત (કારણ) થકી જ “નિસર્ગ સમ્યગ્દર્શન અને અધિગમ સમ્યગ્દર્શને સમકિતનો વ્યપદેશ કરે છે. તીર્થંકરાદિના ઉપદેશ વિના આપ મેળે જ જીવને કર્મના ઉપશમાદિ ભાવો વડે જે સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય તે નિસર્ગ સમ્યગ્દર્શન છે. જે તીર્થકરાદિના ઉપદેશ થકી બાહ્ય નિમિત્તાદિને અપેક્ષીને ઉપશમાદિ વડે ઉત્પન્ન થાય તે અધિગમ સમ્યગ્દર્શન છે.
ભાષ્યમાં “ઘ' શબ્દ બન્ને સમકિત ભિન્ન નિમિત્તવાળા છે તેનો સૂચક છે. અર્થાત્ નિસર્ગ સમકિતમાં નિસર્ગનું જ પ્રયોજન છે અને અધિગમ સમકિતમાં અધિગમનું જ પ્રયોજન છે. આશય એ કે એકજ સમ્યગ્દર્શનની ઉત્પત્તિમાં બે નિમિત્તાનું પ્રયોજન નથી. તે બાબતને જ જણાવવા વાચકપ્રવરશ્રીએ સૂત્રમાં સમાસ કર્યો નથી. જે આ ‘' કારથી જણાઈ આવે છે જો એવું (બે સમકિતના બે ભિન્ન નિમિત્તો છે) ન કહેવું હોય તો સમાસ કરીને ‘નિસાથીમાભ્યામ્ એવું સૂત્ર બનાવી શકે. તેમજ જો એક જ સમ્યગ્દર્શનને આશ્રિત બંન્ને = ઉભય નિમિત્તો છે તેમ કહેવુ હોય તો પછી 'વા' શબ્દ પણ સૂત્રમાં ન જોઈએ અને આ પ્રમાણે ‘નિસfથામાખ્યાન' આ લઘુ સૂત્ર રૂપ ઉપાયથી પણ ઈષ્ટ અર્થ સિદ્ધ થઈ શક્ત, છતાં પણ જે ભિન્ન વિભક્તિવાળું યથોકત સૂત્ર કર્યું છે તેનાથી સિદ્ધ થાય છે કે ખરેખર બે સમકિતમાં બે ભિન્ન કારણ છે.