________________
પ્રકરણ રત્નાવલી | ભાવાર્થ - વ્યવહારરાશિમાં આવ્યા પછી ફરી જે નિગોદમાં જીવ જાય, તે સામાન્યથી સૂથમ અને બાદરનિગદમાં અઢી પુદ્ગલપરાવર્તકાળ ભમે છે.
बायर पुढवी जल जलण, पवण पत्तेयवण निगोएसु । ___ सत्तरि कोडाकोडी, अयराणं नाह ! भमिओ हं ॥ ६ ॥
અર્થ – વળી હે નાથ ! બાદર પૃથ્વીકાય, અષ્કાય, અગ્નિકાય, વાયુકાય, પ્રત્યેક વનસ્પતિકાય અને સાધારણ વનસ્પતિ કાયરૂપ, બાદરનિગદમાં સીત્તેર કડાકડિ સાગરેપમ સુધી ભમે.
ભાવાર્થ – આ પ્રત્યેકમાં જીવે ફરી ફરીને ઉત્કૃષ્ટથી સીત્તેર–કડાકડી સાગરોપમ કાળ સુધી ઉત્પન્ન થઈ શકે છે.
संखिज्जवाससहसे, वितिचरिंदीसु ओहओ अ तहा ।
पज्जत्तबायरेगि-दिभूजलानिलपरित्तेसु ॥७॥ અર્થ - ઓઘથી બેઈદ્રિય, તે ઈંદ્રિય અને ચઉરિંદ્રિયપણામાં હું સંખ્યાતા હજારવર્ષો સુધી ભયે તથા પર્યાપ્ત બાદર એકેદ્રિય પૃથ્વીકાય, અપ કાય, વાયુકાય અને પ્રત્યેક વનસ્પતિકાયમાં પણ સંખ્યાતા હજાર વર્ષો સુધી હું ભમે.
बायरपजग्गि बितिचउरिदिसु संखदिणवामदिणमासा ।
संखिज्जवासअहिआ, तसेसु दो सागरसहस्सा ॥८॥ અર્થ:- બાઇર પર્યાપ્ત અગ્નિકાય તથા પર્યાપ્ત બેઈદ્રિય, તેઇદ્રિય, ચઉરિંદ્રિયમાં અનુક્રમે સંખ્યાતા દિવસ, સંખ્યાતા વર્ષ, સંખ્યાતા દિવસ અને સંખ્યાતા માસ ભમ્યો. ત્રસકાયમાં ઉત્કૃષ્ટથી સંખ્યાતાવર્ષ અધિક બે હજાર સાગરેપમ ભ. | ભાવાર્થ- બાદર પર્યાપ્ત અગ્નિકાયમાં સંખ્યાતા અહેરાવ, બેઈદ્રિયમાં સંખ્યાતા વર્ષ, તેઇઢિયમાં સંખ્યાતા દિવસ, ચઉરિંદ્રિયમાં સંખ્યાતા માસ ઉત્કૃષ્ટથી જીવ ભમ્યો છે.
अयर सहस्स अहियं, पणिदिसु ति तीस अयर सुरनरए ।
सनिसु तह पुरिसेसुं अयरसयपुहुत्तमब्भहियं ॥९॥ અર્થ – પંચંદ્રિયમાં સંખ્યાતાવર્ષ અધિક એક હજાર સાગરેપમ તથા દેવગતિ અને નરકગતિમાં તેત્રીશ સાગરોપમ, સંજ્ઞીપંચેદ્રિયમાં અને પુરૂષદમાં બસેથી નવસે. સાગરોપમથી કાંઈક અધિક ભ.
गब्भयतिरियनरेसु य, पल्लतिगं सत्तपुव्वकोडीओ।
दसहिय पलियसयं, थीसु पुचकोडिपुहुत्तजुअं ॥१०॥ અર્થ – ગર્ભજતિર્યંચ અને મનુષ્યમાં ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ અને સાત કરેંડ પૂર્વ ભ. તથા સ્ત્રીવેદમાં એકસે ને દશ પત્યે પમ, તથા બેથી નવ કરોડ, મૂર્વ ભમે.