________________
૭૦
પ્રકરણ રત્નાવલી હેય તે ક્ષપકશ્રેણિ પણ કરે પરંતુ એ ભવમાં બે વાર ઉપશમશ્રેણિએ ગયેલ હોય તે ક્ષપકશ્રેણિ કરે નહિ.
ઉપશમશ્રેણિથી પડેલે અચરમશરીરી પ્રથમ ગુણસ્થાનકે પણ જાય છે. તે વિષે ગુણસ્થાનકમારોહમાં કહ્યું છે કે –
"अपूर्वाद्यास्त्रयोऽ प्यूर्ध्व-मेकं यान्ति शमोद्यताः । ___चत्वारोऽपि च्युतावाद्य, सप्तमं चान्त्यदेहिनः ॥
“ઉપશમણિ ચડતાં અપૂર્વકરણ, અનિવૃત્તિનાદર અને સૂકમપરાય-એ ત્રણે ગુણસ્થાનકવાળા ઉચે ચડતાં ઉપશમના ઉદ્યમવાળા એક એક ગુણસ્થાનકે ચડે છે અને પડતી વખતે અપૂર્વાદિ ચારે ગુણસ્થાનકેથી અનુક્રમે પડતા પડતા પહેલા ગુણસ્થાનક સુધી જાય છે. તથા જે ચરમશરીરી હોય તે પડતાં પડતાં સાતમે ગુણસ્થાનકે આવી અટકે છે અને તે સાતમા ગુણસ્થાનકથી ક્ષપકશ્રેણિ માંડી તે જ ભવે કેવળજ્ઞાન પામી મેક્ષે જાય છે. ક્ષપકશ્રેણિ સ્થાપના :
સિદ્ધિ ૧૩ પ્રકૃતિ ક્ષય
૧૪ મે ક્ષય (અનતે) ૭૨ પ્રકૃતિ ક્ષય
૧૪ મે ક્ષય (ઉપાત્વે) જ્ઞાનાવ, ૫, દશના. ૪, અન્તરાય ૫
૧૨ મે ક્ષય (ઉપાસ્થે) ૨ નિદ્રાર્દિક
૧૨ મે ક્ષય (ઉપન્ય) ૧ સંજવલન લાભ
૧૦ મે ક્ષય. * ૧ સંજવલને માયા
૯િ માના ૯ મા ભાગે ૧ સંજવલન માન
૯ માતા ૮ મા ભાગે ૧ સંજવલન ક્રોધ
૯ માના ૭ મા ભાગે ૧ પુરૂષદ
૯ માના ૬ ઠ્ઠા ભાગે ૬ હાસ્યાદિ
૯ માના ૫ મા ભાગે ૧ સ્ત્રીવેદ
૯ માના ૪ થા ભાગે ૧ નપું. વેદ
૯ માના ૩ જા ભાગે ૮ મધ્યમ કષાય
૯ માના ૨ જ ભાગે ૧૬ એકેન્દ્રિયાદિ
૯ માના ૧ લા ભાગે | દેવાયુ ૧ નરકાયુ ૧ તિય ગાયુ
૭-૪-૫ ગુણસ્થાને ૧ સમ્યકત્વ મેહનીય
૪-૫-૬-૭ માના ૧ મિશ્ર મોહનીય છે ૧ મિથ્યાત્વ મોહનીય
કેઈપણ ૪ અનન્તાનુબધિ.
ગુણસ્થાને -