________________
૬૯
સમ્યક્ત્વ સ્તવ ગુણસ્થાનકે સંજવલન લેભ મેહનીયને અણુ કરે છે અને ઉપશાંત મહા ગુણસ્થાનકે તે જ અણુરૂપ લેભપ્રકૃતિને ઉપશમાવે છે. આ પ્રમાણે સર્વોપશમ કરે છે.
શ્રેણાદરે વા–દ્યમિત્તે નક્કર ..
पुष्टायुस्तूपशान्तान्तं, नयेच्चारित्रमोहनीम् ॥" ઉપશમશ્રેણિ ઉપર આરૂઢ થયેલ કાળ કરે તે અહમિંદ્રપણું પામે છે, પુનઃ વળી મોટા આયુષ્યવાળો જીવ ઉપશાંત ગુણસ્થાનકને અંત કરે છે અને ઉપશમાવેલા ચારિત્રમેહનીયને પાછા ઉદયમાં લાવે છે.
ઉપશાંતમૂહ ગુણસ્થાનકે ચડેલ જીવ અવશ્ય પડે છે.” તે વિષે કહ્યું છે કે -
“વ્રતમાં પ્રાથો-gશમી રાવતે તતા |
કઃ કૃતમરું તોયું, પુનર્માસિમનુને !” ઉપશમ શ્રેણિવાળો જીવ ચારિત્રહનીયનો ઉદય પામીને ત્યાંથી પાછા પડે જ છે, નીચે મલ જામી ગયેલ હોય તેવું જળ ફરીથી મલિનતાને પામે છે. કેઈ ઔષધાદિ પ્રગથી જળને મલ નીચે બેસી જાય તે પણ પાછું વાયુ વિગેરેના પ્રયોગથી તે જલ મલિન થાય છે તેમ પ્રમાદના વેગથી ઉપશમ સમકિતી જીવ પડે છે.” કહ્યું છે કે –
" सुअकेवली आहारग, उजुमइ उवसंतगावि उपमाया ।
हिंडंति भवमणतं, तयणंतरमेव चउगइया ॥" શ્રુતકેવળી-ચૌદપૂર્વી, આહારક શરીરની લબ્ધિવાળા, ઋજુમતિ મન:પર્યવજ્ઞાની તથા અગ્યારમા ઉપશાંતમૂહ ગુણસ્થાનકવાળા પણ પ્રમાદના વેગથી તે જ ભવની પછી અનંતર ચારે ગતિવાળા થઈને અનંતભવ ભ્રમણ કરે છે.” ઉપશમણિ વિષે સિદ્ધાંતમાં કહ્યું છે કે -
"जीवो हु इकजम्ममि, इकसेढी करेइ उवसमगो ।
a fm ઉકા નો ના, તો વારે વાર છે” જે જીવ એક જન્મમાં એક વાર ઉપશમશ્રેણિ કરે, તે જીવ ક્ષપકશ્રેણિને પણ કરે પરંતુ બે વાર ઉપશમશ્રેણિ કરે છે, તે જ ભવમાં ક્ષપકશ્રેણિ ન કરે.” સિદ્ધાંતને મતઃ
એક જન્મમાં “ક્ષપકશ્રેણિ કે ઉપશમ શ્રેણિ” એ બેમાંથી એક જ શ્રેણિ થાય. પણ કર્મગ્રંથની લઘુવૃત્તિમાં તે એમ કહ્યું છે કે–એક વાર ઉપશમશ્રેણિ જેણે કરેલી