________________
સભ્યત્વ સ્તવ
૬૫ અથ_હે નાથ! તમે જે ક્રિયાનુષ્ઠાનાદિ જે પ્રકારે કરવાનું કહ્યું છે, તે ક્રિયાનુહઠાનાદિ તે જ પ્રકારે કરે તેને કારકસમ્યક્ત્વ હોય છે. અને તમારા ધર્મને વિષે રુચિમાત્ર કરે તેને રોચકસભ્યત્વ કહે છે. - ભાવાર્થ-કારક સમકિતમાં ચારિત્રને પણ સમાવેશ થાય છે. રોચસમ્યકત્વ - જિનેક્ત ધર્મ કરવાની ઈચ્છા કરે, શુદ્ધ શ્રદ્ધા રાખે, કેઈને ધર્મક્રિયા કરતા જોઈને સારું માને, પરંતુ પિતે ભારે કર્યાં હોવાથી ક્રિયાનુષ્ઠાનાદિ કરી શકે નહીં, તેને રોચકસમ્યક્ત્વ કહેવાય. દીપક સમ્યકત્વ
सयमिह मिच्छद्दिट्ठी, धम्मकहाईहिं दीवइ परस्स ।
વીવાસમિળ, મતિ તુ સમવમળો પ છે અર્થ–સ્વયં મિથ્યાદષ્ટિ હોય પણ ધર્મકથાદિ દ્વારા બીજા ભવ્ય જીવને ધર્મવડે દીપાવે ધર્મ પમાડે, તેને તમારા સિદ્ધાંતને જાણનારાઓ દીપક સમ્યફતવ કહે છે.
ભાવાર્થ સ્વયં અભવ્ય કે દૂરભવ્ય હોય, પણ અંગારકાદિ અભવ્યની જેમ બીજાને વિશિષ્ટ દેશના વિગેરેથી ધર્મ પમાડે તેને દીપકસમ્યકૃત્વ કહેવાય. સિદ્ધાંત પાઠઃ
विहियाणुट्ठाणं पुण, कारगमिह रोयगं तु सद्दहणं ।
मिच्छादिट्ठी दीवइ, जं तत्ते दीवगं तं तु ॥ આગમાનુસાર અનુષ્ઠાન કરનારને કારસમ્યક્ત્વ કહેવાય, જિનભાષિત તત્વને વિષે શ્રદ્ધા રાખનારને રેચકસમકિત કહેવાય, પોતે મિથ્યાદષ્ટિ હોય છતાં બીજાને જે તત્ત્વ ઓળખાવે તેને દીપકસમક્તિ કહેવાય. બીજી રીતે સમ્યક્ત્વના ત્રણ ભેદ -
अपुव्वकयति पुजो, मिच्छमुइन खवित्त अणुइन ।
उवसामिय अनियट्टि-करणाउओ परं खओवसमी ॥ १६ ॥ અથ– અપૂર્વકરણના બળથી ત્રણ પુંજ કરીને જીવ ઉદયમાં આવેલા મિથ્યાત્વને ખપાવીને તથા ઉદયમાં નહીં આવેલા મિથ્યાત્વને ઉપશમાવીને અનિવૃત્તિકરણથી શ્રેષ્ઠ એવા #પશમ સમ્યત્વને પામે છે.
ભાવાર્થ –આ સિદ્ધાંતકારને મત છે. સિદ્ધાંતકારના મતે અનિવૃત્તિકરણ પછી જીવ સૌ પ્રથમ ક્ષાપથમિક સમિતિની પ્રાપ્તિ કરે છે.