________________
૬૪
નિસગ` સમ્યક્ત્વ અને ઉપદેશજન્ય સમ્યક્ત્વ –
.
जेल वेत्थ मैग्ग कुद्देव जरौह नाएण जेण पन्नत्तं । निसग्गुवएसभवं सम्मत्तं तस्स तुज्झ नमो ॥
१२ ॥
અથ—(૧) જળ (૨) વજ્ર (૩) માર્ગ (૪) કેદ્રવ અને (૫) જવર-તાવ વિગેરે. આ પાંચ દષ્ટાંત દ્વારા હું પ્રભુ! જે તમે નિસગ અને ઉપદેશથી ઉત્પન્ન થયેલું સમ્યક્ત્વ કહ્યું છે, તેવા તમને નમસ્કાર થા.
ભાષા :-આ ગાથામાં પાંચ દૃષ્ટાંતા કહ્યા છે. તેમાં જળ, વજ્ર અને કાઢવ એ ત્રણ દૃષ્ટાંતા આગળ પુજત્રયની ભાવના અવસરે કહેવાશે, બાકીના માર્ગ અને જવર એ એ દૃષ્ટાંત આ પ્રમાણે ઃ
માનુ' દૃષ્ટાંત –
જેમ કેાઇક પથિક માગ માં ભૂલા પડ્યો,તે ખીજા કેાઇના ઉપદેશ વિના જ ભમતા ભમતા પેાતાની મેળે માર્ગે ચડી જાય અને કોઇક પથિક તથાવિધ પાપના ઉદયથી સજ્જનના ચેાગ ન પામવાથી મા` પામે જ નહીં અને કાઇક પથિક બીજાને પૂછી તેના કહેવાથી મા ને પામે. જ્વરનુ દૃષ્ટાંત :
કોઈને જવર આવ્યા હાય તે ઔષધ કર્યા વિના જ સાજો થાય, કાઈ ના જવર ઔષધાદિ કરવાથી જાય અને કેાઈના જવર ઔષધાદિ કરવાથી પણ ન જાય. આ પ્રમાણે : આદિ શબ્દથી ખીજા વ્યાધિ માટે પણ સમજવુ.
ત્રણ પ્રકારે સમ્યક્ત્વ :
પ્રકરણ રત્નાવલી.
*
એ જ રીતે કોઇક શુક્લપાક્ષિક ભવ્ય જીવ કાળાદિ કારણેાને પામીનેં પેાતાની મેળે સમ્યક્ત્વ પામે, તે નિસગ સમ્યક્ત્વ કહેવાય તથા કાઇક ભવ્ય જીવ પૂર્વોક્ત કાળાદિ કારણ હોય પણ સદ્ગુરુના ચેાગે ઉપદેશ સાંભળી, મિથ્યાત્વના ત્યાગ કરી દેવ, ગુરુ અને ધર્મની શ્રદ્ધારૂપ સમ્યક્ત્વને પામે તેને ઉપદેશસમ્યક્ત્વ કહેવાય અને સામગ્રીના ચાગ થવા છતાં પણ જે સમ્યક્ત્વ ન પામે તે અભવ્ય જાણવા.
કારકાદિ સમ્યક્ત્વનાં લક્ષણે –
तिविह कारग - रोअग दीवगमेएहिं तुहमयविऊहिं । નાગોસમો—વમિય-વાયમેદું વા થિ ॥ રૂ ॥
અ—-હે નાથ ! તમારા મતને જાણનારાઓએ કારક, રાચક અને દીપક એમ ત્રણ પ્રકારનું સમ્યક્ત્વ કહ્યું છે અથવા તા ક્ષાયેાપશમિક, ઔપમિક અને ક્ષાયિક એમ ત્રણ પ્રકારનું પણ સમ્યક્ત્વ કહ્યું છે.
जं जह भणियं तुमए, तं तह करणम्मि कारगो होइ । अगसम्मत्तं पुण, रुहमित्तकरं तु तुह धम्मे ॥ १४ ॥