________________
શ્રી સમ્યક્ત્વ સ્તવ
દ્વિવિધ સમ્યક્ત્વના ત્રણ પ્રકારનું લક્ષણઃ
तुह वयणे तत्तरुई, परममजाणओ विदव्वगयं । સમ્મે માવાય ઘુળ, પરમવ્રુવિયાળકો દોડ્ ॥ શ્॰ ॥
અથ—હે પ્રભુ! પરમાર્થાને નહીં જાણવા છતાં પણ તમારા વચનને વિષે જે તત્ત્વરૂચિ છે, તે દ્રવ્યગત સમ્યક્ત્વ કહેવાય છે તથા પરમા જાણનારા પુરુષને ભાવગત સમ્યક્ત્વ હાય છે.
આ વિષે શાસ્ત્રમાં કહ્યુ છે કે –
44
'जीवाइ नव पयत्थे, जो जाणड़ तस्स होइ सम्मत्तं । भावेण सद्दतो, अयाणमाणे वि सम्मत्तं ॥
**
જીવ, અજીવ વગેરે નવ તત્ત્વાને જે જીવ જાણે છે, તેને ભાવસમ્યક્ત્વ હોય છે. તથા ભાવથી શ્રદ્ધા કરનારને નહીં જાણવા છતાં પણ દ્રવ્યસમ્યક્ત્વ હોય છે, ” નિશ્ચય અને વ્યવહારરૂપ બે પ્રકારના સમ્યક્ત્વનું' લક્ષણ – निच्छयओ सम्मत्तं, नाणाइमयप्पसुहपरिणामो ।
66
ચરે પુળ તદ્દે સમયે, મળિય સમ્મત્તàહિં ! ? ॥
અ—જ્ઞાન, દર્શન, ચારિત્રમય આત્માના જે શુભપરિણામ તે નિશ્ચયથી સમ્યક્ત્વ કહેવાય છે અને હે પ્રભુ! તમારા સિદ્ધાંતમાં સમ્યક્ત્વના હેતુએને વ્યવહારસમ્યક્ત્વ કહેવાય છે.
ભાવાર્થ :–મિથ્યાત્વીના પરિચય વિગેરે અતિચારાદિ દ્વેષના ત્યાગ અને દેવગુરુની ભક્તિ બહુમાન દ્વારા શાસનની ઉન્નતિ કરવી વિગેરે સમ્યક્ત્વના હેતુએ છે.
નિશ્ચયસમ્યક્ત્વ વિષે યાગશાસ્ત્રમાં કહ્યુ છે કેઃ
आत्मैव दर्शनज्ञान - चारित्राण्यथवा यतेः ।
66
66.
યસ્તવામૈવ સ્વશુળે, શરીરમાંતિતિ ”
સાધુના આત્મા જ ક્રેન, જ્ઞાન અને ચારિત્રરૂપ છે તે અથવા તો જે તેના આત્મા છે તેજ પોતાના જ્ઞાન, દર્શીન અને ચારિત્રના ગુણથી શરીરમાં રહેલા છે. ભાવાર્થ :-રત્નત્રયીના શુદ્ધ ઉપયાગમાં વતા જીવને જ નિશ્ચય સમ્યક્ત્વ કહેવાય. વ્યવહારસમ્યક્ત્વ વિષે ગુણસ્થાનક વિચારમાં કહ્યુ છે કેઃ
64
'देवे गुरौ च सङ्घे च, सद्भक्तिशासनोन्नतिम् । अतोऽपि करोत्येव, स्थितिं तूर्ये गुणालये ॥"
દેવ, ગુરુ અને સંઘની બહુમાન સહિત ભક્તિ કરે, શાસનની ઉન્નતિ કરે, તા તે જીવ વ્રત રહિત પણ ચેાથા ગુણસ્થાનકને વિષે સ્થિતિ કરે છે અર્થાત્ સમકિત પામે છે,