________________
૬૦
પ્રકરણ રત્નાવલી
ઇલિકા વેઢાઈ ગયા તેટલી સ્થિતિની જગ્યા ખાલી રહે તેને અંતરકરણ કહેવાય અને તે અંતરકરણના પ્રથમ સમયે જીવને ઉપશમસમ્યક્ત્વની પ્રાપ્તિ થાય; અર્થાત્ અંતર્મુહૂત સુધી મિથ્યાત્વના દલિકા ઉદયમાં ન આવે, ઉપશાંત રહે. સૌ પ્રથમ આવું સમક્તિ પામવાથી જીવને અત્યંત આનંદ થાય.
તે જ વાતનું એ ગાથા દ્વારા સમર્થન કરે છે.
17
“ વાવૃત્તિ લવેઝળ, મ્માદ્ ાનિીરોળ । उवलनाएण कमवि, अभिन्नपुच्विं तओ गंठि ॥ “તું નિવિર ચામેરું, ગપુરનુખ્ય વન્ત્રધારમ્ | બંતોમહુવા, ખંતુનિટ્ટિ ળમ્મિ ।।'
અથ :-જીવ, યથાપ્રવૃત્તિકરણ દ્વારા મિથ્યાત્વાદિ કર્મીને ખપાવીને નદીના પાષાજીના દૃષ્ટાંતે કાઈ પ્રકારે ગ્રંથિ પાસે આવે. પછી પૂવે નહીં તેાડેલી રાગદ્વેષ પરિણતિમય મિથ્યાત્વની તે ગ્રંથિરૂપ પર્વતને અપૂર્ણાંકણુરૂપ ઉગ્ર વજ્રની ધારાથી ભેદતા અંતર્મુહૂત્ત કાળમાં અનિવૃત્તિકરણ પામે.”
ત્યાં શું કરે?
" पइसमयं सुज्झतो, खविउ कम्माई तत्थ बहुआई । मिच्छत्तम्मि उइन्ने, खीणे अणुदियम्मि उवसंतं ॥"
અર્થ :-“સમય સમયે વિશુદ્ધમાન પરિણામી જીવ ત્યાં ઘણા કર્મોને ખપાવે તે વખતે જે મિથ્યાત્વના ક્રેલિક ઉદયમાં આવ્યા હાય તેના ક્ષય કરે અને જે ઉયમાં ન આવ્યા હાય તેને ઉપશમાવે.”
અંતરકરણ કરતા જે થાય તે દર્શાવે છે.
“ સંસારમ્મતનિયો, તત્તો પોસીસ સોર્થી | પરમનિવુર, તÉતે જહેર સમ્મત્તે ।''
અર્થ :-સ'સારરૂપ ગ્રીષ્મના તાપથી તપ્ત જીવ અનિવૃત્તિકરણરૂપ શુદ્ધે . સરલ મા પામી અતિ ઉત્કૃષ્ટ અનિવૃત્તિકરણના અંતે અંતરકરણના પ્રથમ સમયે ગાશીચંદનના રસ જેવું શીતળ સમ્યક્ત્વ પામે.
ભાવાથ :-જેમ કાઈક પથિક ઉનાળામાં મધ્યાહ્ન સમયે નિર્જન વનમાં સૂર્યના તાપ પડવાથી આકુળ વ્યાકુળ થયા હાય, તેને શીતળ સ્થાન મળે અથવા ખાવના ચંદનના રસ છાંટે ત્યારે તે પથિક સાતા પામે, તેમ ભવ્યજીવરૂપ પર્થિક અનાદિ સંસારરૂપ ઉગ્ર ગ્રીષ્મકાળમાં, જન્મમરણાદિરૂપ નિર્જન વનમાં, કષાયરૂપ ઉગ્ર તાપથી