________________
શ્રી સમ્યક્ત્વ સ્તવ પીડાયેલ, રોગશાકાદિરૂપ લૂથી બળે, તૃષ્ણારૂપ પિપાસાથી પરાભવ પામેલે, અનિવૃત્તિકરણરૂપી માર્ગ પામી, દૂરથી અતરકરણરૂપ શીતળ સ્થાન જોઈ હર્ષ પામેલે ઉતાવળો ત્યાં પહોંચે અને ગશીર્ષ ચંદનના રસ જેવું સમ્યક્ત્વ પામે. મિથ્યાત્વના ત્રણ ભાંગા - * અભવ્યને અનાદિ અનંતરૂપ પહેલે ભાંગે,
ભવ્ય જીવને અનાદિસાંત બીજો ભાંગે,
જે જીવ સભ્યત્વ પામી, પાછો વમન કરી મિથ્યાત્વે જાય, વળી શુભ સામગ્રીના યેગે સમ્યકત્વ પામે તેને ત્રીજે સાદિસાત ભાગે જાણવે.
થે સાદિ અનંત ભાંગો મિથ્યાત્વને માટે ન હોય, જેને ક્ષાયિક સમતિ ગુણ પ્રગટ થાય તે સમકિતને અંગે હેય. તે જ વાતનું સમર્થન – , “મિચ્છત્તમમવા, તમખાણપતાં કુપોયર I
મખ્યાળે. તમારું સપન્નાવસિયે તુ સરે છે અર્થ—“અભવ્યને મિથ્યાત્વ અનાદિ અનંત ભાંગે જાણવું. ભવ્યને તે મિથ્યાત્વ અનાદિસાંત ભાંગે જાણવું એટલે મિથ્યાત્વને અંત થાય અને સમ્યકત્વ પામે ત્યારે
સમજવું.”
હવે સમ્યકત્વના પ્રકાર-એક પ્રકારે સમ્યક્ત્વ
तंचेगविहं दुविहं, तिविहं तह चउविहं च पंचविहं ।
तत्थेगविहं जं तुह-पणीयभावेसु तत्तरूइ ॥८॥ અથ–તે સમ્યહત્વ એક પ્રકારે, બે પ્રકારે, ત્રણ પ્રકારે, ચાર પ્રકારે અને પાંચ પ્રકારે પણ આગમમાં કહ્યું છે. તેમાં વિતરાગ પ્રણીત જે જીવાદિક ભાવ પદાર્થ તેને વિષે તત્વની રૂચિ હેય તે એક પ્રકારનું સમ્યહવ જાણવું.
ભાવાર્થ-જીવાદિ પદાર્થમાં પરમાર્થ બુદ્ધિ-અરિહંતદેવે જે તત્ત્વ ભાખ્યું તેજ સત્ય છે એવી શ્રદ્ધા તે એક પ્રકારે સમ્યક્ત્વ જાણવું. ' તે વિષે યોગશાસ્ત્રમાં કહ્યું છે કે – '
"चिर्जिनोक्ततत्त्वेषु, सम्यक् श्रद्धानमुच्यते ।
કાન્ત તન્ના , ગુવમેન વા ” જિનેશ્વર ભગવંતે કહેલા તત્વને વિષે જે રુચિ તે સમ્યફ શ્રદ્ધાન કહેવાય છે. તે શ્રદ્ધાના પિતાની મેળે અને ગુરુના ઉપદેશથી એમ બે પ્રકારે થાય છે.