________________
શ્રી સંમ્યક્ત્વ સ્તવ
ક્રીડીનું પૃથ્વી ઉપર ફરતા ફરતા ખીલાના મૂળ સુધી આવવું તે પ્રવૃત્તિકરણ છે. કાઈ કીડી ખીલા ઉપર ચડીને બેસી રહી તે બીજી અપૂર્વકરણ છે, તથા કીડી ખીલા ઉપર ચડીને ખીલા ઉપરથી ઊડી ગઈ તે અનિવૃત્તિકરણ જાણવું.”
આગમમાં પણ કહ્યું છે, કે
‘કાળુ આ મંદિરેમો નયિપાસ તત્યેવ ટાળ |
ओसरणं पिव तत्तो, पुणो विकम्मठिइविवुटि ||
''
“જે ખીલા છે તે ગ્રંથિદેશ છે. ગ્ર'થિને પામેલા જીવ કેટલાક કાળ ત્યાં રહ્યા બાદ ગ્રંથિદેશથી પાછા ફરે, તે જીવ ફરીથી ઉત્કૃષ્ટ કમસ્થિતિ ખાંધે છે.”
અહીં કમ ગ્રંથના અભિપ્રાય પ્રમાણે સમ્યક્ત્વ પામેલા જીવ સમ્યક્ત્વના ત્યાગ કરીને મિથ્યાત્વે જાય ત્યારે ફરીથી દરેક કર્માંની ઉત્કૃષ્ટ સ્થિતિ ખાંધે છે પણ ઉગ્ર રસ નથી માંધતા. સિદ્ધાંતના અભિપ્રાય મુજબ જેણે ગ્રંથિભેદ કર્યા છે તેવા સમકિતી જીવ મિથ્યાત્વે ગયેલા ફરીથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરતા નથી.
अपुव्वकरणमुग्गर-धायलिहियदुदुगंठिभेओ सो । अंतमुहुतेण गओ, नियट्टिकरणे विसुज्झतो ॥
અથ:-અપૂરણરૂપ મુદ્ગરઘાતથી ગ્રંથિભેદ કરેલા જીવ, વિશુદ્ધ પરિણામથી નિર્માળ થતા, અંતર્મુહૂતમાં અનિવૃત્તિકરણ પ્રાપ્ત કરે છે.
ભાવાર્થ:–'થિદેશે આવેલા જીવ પૂર્વે કેાઈવાર પરિણામ પામ્યા નથી, એવા અપૂર્વ`પરિણામ રૂપ વા દ્વારા રાગદ્વેષરૂપ ગાંઠને ભેદીને પરિણામની વિશુદ્ધતા દ્વારા અનિવૃત્તિકરણ પામે છે.
અનિવૃત્તિકરણને પામેલા જીવ શુ કરે ?
सो तत्थ रणे सुहडो व, वयरिजयजणियपरमआनंदं । सम्मत लहइ जीवो, सामन्त्रेण तुह पसाया ||
અ:-જેમ સુભટને સંગ્રામમાં વૈરીને જીતવાથી પરમ આનંદ થાય તેમ અનિવૃત્તિકરણમાં રહેલા જીવ અંતરકરણની ક્રિયા શરૂ કરે અને અંતરકરણના પ્રથમ સમયે હે નાથ ! તારી કૃપાથી જીવને ઉપશમ સમક્તિની પ્રાપ્તિ થવાથી પરમ આનંદ થાય.
ભાવાથ :-અનિવૃત્તિકરણમાં રહેલા જીવ વિશુદ્ધપરિણામથી મિથ્યાત્વના પુજની એ સ્થિતિ કરે. પ્રથમ સ્થિતિ અંતર્મુહૂત માં વેદાય તે લઘુસ્થિતિ. પલ્યોપમના અસખ્યાતમા ભાગે ન્યૂન કાડાકેાડિ સાગરોપમની માટી સ્થિતિમાંથી અંતર્મુહૂત પ્રમાણ વેઢવા ચેાગ્ય સ્થિતિના લિકા ખે‘ચીને તેને ઉયાવલિકામાં નાખીને વેદી લે એટલે જે