________________
પ્રકરણ રત્નાવલી અર્થ –જેમ કેઈ ત્રણ મનુષ્ય સ્વાભાવિક ગતિથી અટવા માગે જાય છે. તેમાં ઘણી અટવી ઓળંગી ગયા પછી સંધ્યા વખતે ભય પામ્યા. એટલામાં તે તુરત જ બે ચાર મળ્યા.
માર્ગ સન્મુખ નજીક બે ચોર જોઈને તે ત્રણમાંથી એક તે માર્ગથી પાછો જ વળી ગયો. - બીજાને ચોરોએ પકડી લીધે. ત્રીજે મનુષ્ય સમ્યફ પ્રકારે બળવીર્ય ફેરવી ચારને હત પ્રહત કરી ઈચ્છિત સ્થાનકે પહોંરયો.” દૃષ્ટાંતને ઉપનય :
अडवि भवो मणुस्सा, जीवा कम्मट्टिई पहो दीहो । iટી ય મયદા , રામ-કોલા હો વોરા છે. भग्गो ठिइपरिडिढ, गहिओ पुणो गंठिओ गओ तइओ ।
सम्मत्तपुरं एवं, जोइज्जा तिन्नि करणाई ॥ ભવભ્રમણરૂપ અટવી છે. તેમાં મનુષ્ય એ ત્રણ જાતિના સંસારી જીવે છે, કર્મની સ્થિતિ માટે માર્ગ છે, ગ્રંથિદેશ ભયનું સ્થાન છે અને રાગ-દ્વેષ રૂપ બે ચાર છે.
જે રાગદ્વેષરૂપી રને જોઈને ભાગી ગયે, તે જીવ ફરીને મેહનીય વિગેરે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે. બીજે જે રાગદ્વેષરૂપી ચારથી પકડાઈને ત્યાં ઊભા રહ્યા, તે કેટલાક કાળ સુધી એવા જ અધ્યવસાયમાં ગ્રંથિદેશમાં રહે અને ત્રીજો અપૂર્વકરણરૂપ તીક્ષણ કુહાડાથી રાગદ્વેષરૂપ રને હતપ્રહત કરી; સમકિતરૂપી નગરને પ્રાપ્ત કરે, આ રીતે ત્રણે કરણને ઉપનય જાણ.” કીડીઓનું દૃષ્ટાંતઃ
"खिइ सहाविय गमणं, ठाणु सरणं तओ-समुप्पयणं ।।
ટા ટાસિર વા, ૩પ વાળ મુળી છે” જેમ કેઈ કીડી પૃથ્વી પર સહજ ગમન કરે છે. એ કીડી તે ફરતી ફરતી ખીલા પાસે અથવા ભીંત પાસે આવીને પાછી ફરી જાય. કેઈક કીડી તે ખીલા ઉપર કે ભીંત ઉપર ચડીને બેસી રહે. કેઈક કીડી સ્થાન ઉપર ચડીને તે સ્થાનકથી ઊડી જાય, આ પ્રમાણે કીડીઓનું દષ્ટાંત જાણવું. દષ્ટાંતનો ઉપનય –
" खिइगमणं पिव पढम, ठाणु सरणं च करणमपुव्वं । उप्पयणं पिव तत्तो, जीवाणं करणमनियट्टि ॥"