________________
૫૪
આંગમ પાડે
46
थथुमंगलेणं भंते! किं जणइ ?
गोयमा ! नाणदंसणचारित्तोहिलाभं जणइ ।
પ્રશ્ન-હે ભગવન્ ! સ્તવના અને સ્તુતિરૂપ મંગળ કરવાથી જીવ શુ પામે છે? ઉત્તર-હે ગૌતમ! જ્ઞાન,-દશ ન,-ચારિત્ર અને સમ્યક્ત્વના લાભ પામે છે. સમ્યક્ત્વપ્રાપ્તિ પૂર્વે જીવની અવસ્થાનુ` વન :સામિ ! ગળાઅનંતે, ચાસસારઘોળાંતારે ।
=
मोहाइ कम्मगुरुठिs, विवागवसओ भमइ जीवो ॥ २ ॥
અથ:-હે સ્વામી ! અનાદિઅનંત ચારગતિથી યુક્ત, સંસારરૂપી ભયંકર અટવીમાં માહનીય આદિ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિનાં વિપાકને કારણે જીવ ભમે છે,
આઠે કમનીઉત્કૃષ્ટ સ્થિતિ :- -
પ્રકરણ રત્નાવલી.
ܕܪ
ભાવાર્થ :-સ'સાર આદિ અને અંત વગરના છે તે સંસારરૂપ અરણ્યમાં જ્ઞાનાવરણીય, દેશનાવરણીય, વેદનીય, માહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય એ આઠ કર્માંના પરાધીનપણાથી જીવ સંસારમાં ભમે છે,
સમ્યક્ત્વ પામવાના ઉપાય ઃ–
" मोहे कोडाकोडी सत्तरि वीसं च नामगोयाणं । तीसायराणि चउन्हें चित्तीसयराइ आउस्स ||
19
અર્થ :-“ માહનીયકમ ની સીત્તેર કાડાકોડી સાગરોપમ, નામકમ અને ગાત્રકમ ની વીશ કાડાકાડી સાગરાપમ, જ્ઞાનાવરણીય, દેશનાવરણીય, વેદનીય અને અંતરાય એ ચાર કર્મીની ત્રીશ કોડાકોડી સાગરોપમ અને આયુષ્યકર્મની તેત્રીશ સાગરોપમની સ્થિતિ છે.” ભાવા : આઠે કર્મીની ઉત્કૃષ્ટ સ્થિતિનું પ્રમાણ આ ગાથામાં દર્શાવેલ છે. કષાયને વશ સ ફ્લેશદ્વારા કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ જીવ ખાંધે છે.
ભાવા:–સમ્યક્ત્વ પામવાના ત્રણ કરણ છે. (૧) યથાપ્રવૃત્તિકરણ (૨) અપૂર્ણાંકરણ (૩) અનિવૃત્તિકરણ.
पल्लोवमाइ अहा - पवित्तिकरणेण को वि जर कुणइ । पलियअसंखभागूण-कोडिकोडि अयरठि सेसं ॥ ३ ॥
અર્થ :-પ્યાલા વિગેરેના દૃષ્ટાંતથી કાઈ જીવ યથાપ્રવૃત્તિકરણદ્વારા આયુષ્યકર્મને છાડીને બાકીના સાતે કમની પછ્યાપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન એક એક કાડાકાડી સાગરાપમની શેષ સ્થિતિને કરે છે.