________________
શ્રી નિગોદ ષત્રિશિકા
ભાવાર્થ-બાદશનિગાહોના તથા વિગ્રહગતિના છના પ્રદેશ ઉત્કૃષ્ટપદમાં રહેલા હેવાથી, ઉત્કૃષ્ટપદે જીવપ્રદેશ સર્વ જીવરાશિથી વિશેષાધિક છે
બાદરનિગોદ સર્વ જીવોના અસંખ્યાતમા ભાગ જેટલી છે. કલ્પનાથી એક કેટિ પ્રમાણ છે, તેને પ્રથમની જીવરાશિ કરતા ખંડગોળાને કારણે ઉત્કૃષ્ટપદથી એક કેટિ ઓછી ગણી છે તેમાં નાંખવાથી જીવરાશિ તથા ઉત્કૃષ્ટપદ સરખું થાય.
હવે તે બાદરનિગોદરાશિ જે અસત્કલ્પનાએ એક કોડ છે તેમાંથી કલ્પનાથી સે જી ઇચ્છિત સૂથમ નિગોદના ગળા ઉપરાંત અવગાહેલ છે. તે છ આકાશના એક એક પ્રદેશ ઉપર પોતાના એક લાખ પ્રદેશથી વ્યાપેલા છે. આવા સે જે સૂક્ષમ નિગોદના ગોળા ઉપર અવગાહેલ હોવાથી એક લાખને સેએ ગુણવાથી એક કેટિ થાય, તે સંખ્યા ઉત્કૃષ્ટપદની સંખ્યામાં નાંખવાથી તેની સંખ્યા એક કેટિ પ્રદેશ '(સર્વ સૂમ નિગદ જીવરાશિ કરતાં) અધિક થાય છે. તાત્પર્ય -
तम्हा सव्वेहितो, जीवेहितो फुडं गहेयव्वं ।
उकोसपयपएसा, हुति विसेसाहिया नियमा ॥ २६ ॥ અર્થ–તે કારણે સર્વથી ઉત્કૃષ્ટપદે જીવપ્રદેશો નક્કી વિશેષાધિક છે એમ સ્પષ્ટ જાણવું.
अहवा जेण बहुसमा, सुहुमा लोएऽवगाहणाए य ।
તેળિ િવીવં, વૃદ્ધી વિરજણ કોણ ર૭ .. અર્થઅથવા જે કારણથી લેકમાં સૂફમનિગોદના ગોળાઓ અવગાહનને આશ્રયિને ઘણે ભાગે સરખા છે તે કારણથી એક એક જીવને બુદ્ધિથી લેકમાં સ્થાપવા.
ભાવાર્થ સૂફમનિગોદના ગેળાઓ જીવની સંખ્યાથી ઘણે ભાગે સરખા છે. ખંડગોળા સાથે વ્યભિચાર દૂર કરવા માટે ગાથામાં દુસમા શબ્દ મૂક્યો છે.
કલ્પનાથી એક ગેળાની અવગાહનામાં એક હજાર કેટી રહ્યા છે. આવા ગેળાઓ કલ્પનાથી લેકમાં એક લાખ છે. અવગાહનાથી બધા ગોળાએ સરખા છે. કલ્પનાથી દરેક ગોળાઓ આકાશના દશ હજાર પ્રદેશમાં વ્યાપીને રહ્યા છે.
હવે આકાશના એક પ્રદેશમાં રહેલા જીવપ્રદેશે તથા સમગ્ર જીવે આ બંનેનું સરખાપણું જાણવા એક એક જીવને બુદ્ધિથી કેવલી સમુદઘાતગતિથી વિસ્તારવા.
એટલે એક ગળા સંબંધી જીવના જેટલા પ્રદેશ છે-કલ્પનાથી દશ કટાકેટિ કે છે, તેટલા જ પ્રદેશ લેકાકાશના એકેક પ્રદેશ ઉપર આવે છે.