________________
૪૮
પ્રકરણ રત્નાવલી ભાવાર્થ -ગળો તથા જીવ એ બંને અવગાહનાના પ્રદેશોને, આશ્રયિને તુલ્ય છે. બન્નેની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી હોવાથી તુલ્ય છે.
કારણ કે સૂક્ષમ સર્વ જીવો પણ મધ્યમ અવગાહનાને આશ્રવિને સરખી અવગાહનાવાળા છે. .
અસત્ કલપનાએ જઘન્ય અવગાહના પાંચ હજાર પ્રદેશની ઉત્કૃષ્ટ અવગાહના . પંદર હજાર પ્રદેશની કપો એટલે બને અવગાહના સાથે કરી અર્ધી કરવાથી મધ્યમ અવગાહના દશ હજાર પ્રદેશની થાય છે.
तेण फुडं चिय सिद्धं, एगपएसम्मि जे जियपएसा ।
ते सव्वजीवतुल्ला, सुणसु पुणो जह विसेसहिया ॥ २४ ॥ અર્થ–તેથી સ્પષ્ટપણે સિદ્ધ થયું કે-ઉત્કૃષ્ટ પદવાળા એક આકાશપ્રદેશમાં જેટલા જીવપ્રદેશ છે, તે સર્વ જીવ તુલ્ય છે. હવે જે રીતે જીવપ્રદેશ વિશેષાધિક થાય છે તે કહે છે.
ભાવાર્થ :-ઉત્કૃષ્ટપદે વર્તતા ના જેટલા પ્રદેશ છે, તે સર્વ જીવ તુલ્ય છે. તે અસકલ્પનાએ જણાવે છે.
પૂર્વે કપ્યા પ્રમાણે એક જીવના સોકેટિ પ્રદેશ છે. તેને દશ હજાર પ્રદેશની નિગદની અવગાહના હોવાથી તેના વડે ભાગતાં એક આકાશપ્રદેશે એક એક લાખ પ્રદેશ આવે છે. હવે એક નિગોદમાં અનંતા જીવને અસત્કલ્પનાએ લાખ ગણવા. લાખને લાખે ગુણવાથી હજાર કટિ જીવપ્રદેશે થાય. .
હવે નિગોદો અસંખ્યાતીને અસકલ્પનાએ લાખ ગણવાથી પૂર્વની રાશિને લાગે ગુણવાથી દશ કટાકેટિ જીવપ્રદેશ ઉત્કૃષ્ટપદે થયા. અને ગળામાં છવદ્રવ્ય એટલે એક ગોળાવર્તી સર્વ જીવો પણ તેટલા જ અસકલ્પનાએ દશ કટાકેટી છે. એ રીતે બંને સરખા થયા. સર્વ જીવથી ઉત્કૃષ્ટપદે રહેલા જીવપ્રદેશો વિશેષાધિક કેવી રીતે?
जं संति केइ खंडा गोला लोगंतवत्तिणो अन्ने ।
वायरविग्गहिएहि य, उक्कोसपयं जमभहियं ॥ २५ ॥ અર્થ–કારણ કે લેકને અંતે કેટલાક ખંડગેળાઓ છે. જે પૂર્ણ ગળાથી જુદા છે તેથી તે રાશિ કાંઈક ઘટે છે પરંતુ જે ઉત્કૃષ્ટપદમાં બાદર નિગોદના અને વિગ્રહગતિને જીવેના પ્રદેશ અધિક હેવાથી અધિકપણું થાય છે.