________________
શ્રી નિગોદ ષત્રિશિક અર્થ–પ્રશ્ન –ઉત્કૃષ્ટ પદે એક જીવના પ્રદેશ રાશિ સમાન ગોળા છે. તેનું શું
ઉત્તર -જીવ, નિગોદ અને ગળાની અવગાહના સરખી છે માટે.
ભાવાર્થ-એક ગેળાની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી છે, અને સકળ લેક ગેળાએથી ભરેલો છે, માટે લોકના પ્રદેશની રાશિને અંગુલના અસંખ્યાતમા ભાગના પ્રદેશ રાશિથી ભાગવાથી, જે સંખ્યા આવે તેટલી જ સંખ્યા એક જીવના ઉત્કૃષ્ટ પદે રહેલા પ્રદેશની પણ છે, કારણ કે જીવની પ્રદેશ રાશિ લેકાકાશના પ્રદેશરાશિ તુલ્ય છે અને અહીં જીવની અવગાહના અંગુલને અસંખ્યાત ભાગ પ્રમાણ છે, માટે બન્નેમાં ભાજ્ય ભાજક સંખ્યા સરખી હોવાથી ભાગાકાર સરખે જ આવે, માટે સમગ્ર ગેળાઓ અને ઉત્કૃષ્ટ પદે એક જીવપ્રદેશની સંખ્યા સરખી જાણવી. એ જ વાતની વિશેષ સમજણ –
गोलेहिं हिए लोगे, आगच्छइ जं तमेग जीवस्स ।
उक्कोसपयगयपएसरासितुल्लं हवइ जम्हा ॥ २१ ।। અર્થ –કારણ કે કાકાશના પ્રદેશને ગેળાની અવગાહનાવડે ભાગવાથી જે રાશિ આવે, તે રાશિ તુલ્ય એક જીવન ઉત્કૃષ્ટપદે રહેલા પ્રદેશ હોય છે. - ભાવાર્થ-લોકાકાશના પ્રદેશ રાશિને એક ગોળાની અવગાહના જે અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી છે, તેના વડે ભાગવાથી જે રાશિ આવે તેટલા ઉત્કૃષ્ટપદે એક જીવના પ્રદેશ હોય છે.
अहवा लोगपएसे, इक्किक्के ठवय गोलमिकिकं । ___ एवं उक्कोसपएक्कजियपएसेसु मायति ॥ २२ ॥ અર્થ—અથવા લોકાકાશના એક એક પ્રદેશે એક એક ગોળાને સ્થાપન કરે. એ પ્રમાણે ઉત્કૃષ્ટપદે રહેલા એક જીવ પ્રદેશ તુલ્ય પ્રદેશમાં તે ગોળા સમાય છે.
ભાવાર્થ –અથવા લેકના એક એક પ્રદેશમાં એક એક ગેળા સ્થાપન કર, અને તે પ્રમાણે સ્થાપન કરતાં તે ગોળાઓ જેટલા આકાશપ્રદેશને રોકે તેટલા જ એક જીવન ઉત્કૃષ્ટ પદે જીવપ્રદેશે જાણવા માટે ગેળાઓ તેમજ ઉત્કૃષ્ટ પદે જીવ પ્રદેશેસરખા જાણવા.
गोलो जीवो य समा, पएसओ जं च सव्वजीवाऽवि ।
हुंति समोगाहणया, मज्झिमओगाहणं पप्प ॥ २३ ॥ અર્થ-ગોળ તથા જીવ એ બને અવગાહનાના પ્રદેશ આશ્રયિને તુલ્ય છે. જેથી સર્વ જી પણ મધ્યમ અવગાહનાને પામીને સરખી અવગાહનાવાળા હોય છે.