________________
શ્રી નિગોદ પર્વિશિકા
અથ–ઉત્કૃષ્ટ પદવાળા આકાશપ્રદેશમાં એક જીવની પ્રદેશ રાશિ, એક નિગેદની પ્રદેશરાશિ અને એક ગળાની પ્રદેશ રાશિ શું શું અવગાહેલ હોય? | ભાવાર્થ-જ્યારે એક જીવ કે જેને પ્રદેશ રાશિ કાકાશ તુલ્ય છે, તે સંકેચ પામીને પિતાના આત્મપ્રદેશને નિગોદ માત્ર ક્ષેત્રમાં અવગાહે ત્યારે તેના કેટલા પ્રદેશ તે ઉત્કૃષ્ટ પદરૂપ આકાશપ્રદેશમાં હોય તેમ જ એક નિગેદના અને એક ગેળાના કેટલા કેટલા પ્રદેશ તેણે અવગાહેલ હોય? પ્રથમ જીવ સંબંધી ઉત્તર
जीवस्स लोगमित्तस्स, सुहुमओगाहणावगाढस्स । - fક્રમ ઘાણે, હુતિ રૂપા વસંવિના | ૬ | અથ–કાકાશના પ્રદેશ પ્રમાણવાળા જીવના સૂક્ષમ અવગાહનામાં રહેલા આકાશના એક એક પ્રદેશમાં અસંખ્યાતા પ્રદેશ હોય છે.'
ભાવાર્થ-એક જીવના પ્રદેશ ચૌદ શજલકના પ્રદેશ તુલ્ય છે. તે અસંખ્યાતા છે. તે જીવે જ્યારે સૂક્ષમ નામકર્મના ઉદયથી સૂથમ અવગાહનામાં રહે છે ત્યારે અંગુલના અસંખ્યાતમ ભાગમાં પણ રહી શકે છે.
અસંખ્યાતાના અસંખ્યાત ભેદ હોવાથી લેકાકાશના અસંખ્યાત પ્રદેશને અંગુલના અસંખ્યાતમા ભાગના અસંખ્યાત પ્રદેશ ભાંગતાં અસંખ્યાત આવે, એટલે તે એ કેક આકાશપ્રદેશમાં દરેક જીવના અસંખ્યાત અસંખ્યાત પ્રદેશ અવગાહેલ હેય છે. નિગોદ સંબંધી ઉત્તર
लोगस्स हिए भागे, निगोयओगाहणाइ जं लद्धं । * ૩ોસપusતિયં, ફરિયનિધિનીવાળો | ૨૭ છે.
અર્થ—કાકાશના પ્રદેશને નિગદની અવગાહનાના પ્રદેશથી ભાગવાથી જે આવે, એટલા પ્રદેશ ઉત્કૃષ્ટપદે એકેક જીવના અવગાહેલ હોય છે.
ભાવાર્થ –લોકાકાશના પ્રદેશને નિગદની અવગાહનારૂપ અંગુલના અસંખ્યાતમાં ભાગના અસંખ્યાત આકાશપ્રદેશથી ભાગવાથી જે આવે તેટલા ઉત્કૃષ્ટ પદે એક એક આકાશપ્રદેશ ઉપર એક જીવના (અસંખ્યાત) પ્રદેશે રહેલા છે. વળી તે જ આકાશપ્રદેશે તે જ નિગોદ વ્યાપી બીજા અનંતજી રહેલા છે, તે દરેકના ઉપરના ભાગાકારથી આવેલ અસંખ્યાત જેટલા અસંખ્ય અસંખ્ય આત્મપ્રદેશે રહેલા છે. એટલે એક નિગોદગત ના એકંદર અસંખ્યાત અનંત પ્રદેશે એકેક આકાશપ્રદેશે રહેલા છે. અસત્કલ્પનાએ એક પ્રદેશે જીવના લાખ પ્રદેશ રહેલા હોવાથી અનંતજીવન અનંત લાખ પ્રદેશ રહેલા છે એમ સમજવું.