________________
શ્રી નિગોદયત્રિંશિકા
અ—જઘન્યપદે જીવપ્રદેશા થાડા હાય છે. ત્યાં નિગેાદ માત્ર અવગાહનાની સ્પના હાવાથી અને ઉત્કૃષ્ટપદે સ્પના જ અસ`ખ્યાતગુણી હાવાથી જીવપ્રદેશેા અસંખ્યગુણા હેાય છે.
ભાવાર્થ :-જઘન્યપદે એક આકાશપ્રદેશમાં જીવપ્રદેશની સંખ્યા થેાડી છે, કારણ કે જઘન્યપદની નિગેાદ જેટલી અવગાહનાની જ સ્પના છે.
એક નિગાદની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી છે. તે નિગાઇ, જેટલા આકાશપ્રદેશમાં રહેલી હાય છે ત્યાં જ બીજા આકાશપ્રદેશની સ્પર્શોનાના પરિહારથી જે બીજી અસંખ્યાત નિગાદો રહેલી છે, તે એકાવગાહના નિગાદ કહેવાય છે. તે એકાવગાહનાવાળી નિગેદોએ જે આકાશપ્રદેશ અવગાહ્યા છે, તેની જઘન્યપદમાં સ્પના પણ તેટલી જ છે; ખંડગેાળા ઉત્પન્ન કરનારી બીજી નિગોદોના તેને સ્પ નહીં હૈાવાથી. ભૂમિના નજીકના વચલા ભાગના જે ખૂણેા તે ખૂણાના છેલ્લા પ્રદેશરૂપ જધન્ય પદ છે, તેને અલાકના સ`બંધ હાવાથી એકાવગાહનાવાળી નિગોદો જ સ્પર્શે છે, પણ ખડગોળાને ઉત્પન્ન કરનારી બીજી નિગોદાનેા તેને સ્પર્શ નથી. પ્રદેશની વૃદ્ધિ અને હાનિવાળી અને તુલ્ય અવગાહનાવાળી બીજી નિગોદાની સ્પર્શીના ત્યાં હોતી નથી, ઉત્કૃષ્ટપદમાં સ્પર્શીતા આ પ્રમાણે હાય છેઃ-એકાવગાહનાવાળી સંપૂર્ણ ગાળાની નિષ્પાદક અસ`ખ્યાતી નિગાદ છે તે ઉત્કૃષ્ટપદને (જે અવગાહનામાં ઉત્કૃષ્ટપદ રૂપ જે આકાશપ્રદેશ રહેલ હાય તેને, નહીં છેાડનારી પ્રથમ નિગેાદની અવગાહનાની અપેક્ષાએ એક એક પ્રદેશની શ્રેણિની હાનિવાળી પ્રત્યેક અસ`ખ્યાતી નિગેાદોથી સ્પર્શાયેલી છે, માટે તેમાં જઘન્ય પદ્મ કરતાં અસંખ્યાતગુણા વધારે જીવપ્રદેશની સ્પર્શોના છે. તે સ્પર્શ'ના અસંખ્યાતગુણી હાવા છતાં અસત્કલ્પનાએ કાટિસહસ્ર ગણતાં અને દરેક જીવના લાખ પ્રદેશા ગણતાં ત્યાં દેશ કટાકાટિ જીવપ્રદેશા થાય. તે જધન્યપદના એક ક્રોડ જીવપ્રદેશા કરતાં અસંખ્યાતગુણા થાય, કારણ કે અસંખ્યાતને લાખ કલ્પ્યા છે, તેને ક્રોડ ગુણુ કરતાં લાખ ક્રાડ થાય તે કરતાં પણ દેશ કાટાકેાકિટ વધારે છે. ગાળાની પ્રરૂપણા :
उक्कसपममुत्तं, निगोयओगाहणाइ सव्वत्तो ।
निफाइज्जइ गोलो, पएसपरिवुडूढिहाणीहिं ॥ ६ ॥
અથ—ઉત્કૃષ્ટપદને છેાડ્યા વિના સર્વ બાજુએ નિાદની અવગાહનાવાળી એક એક પ્રદેશની વૃદ્ધિ અને હાનિએ કરીને ગેાળા બનાવાય છે.
૩૯
ભાવાર્થ :-લાકની મધ્યમાં આવેલા ગાળાની અંદર રહેલ ઘણા જીવપ્રદેશથી સ્પર્શાએલ આકાશપ્રદેશ રૂપ ઉત્કૃષ્ટ પદ છે. એક અવગાહનાવાળી નિગેાદના વિવક્ષિત પ્રદેશને છે।ડ્યા વિના સર્વ દિશામાં એક એક પ્રદેશની વૃદ્ધિ અને હાનિથી વિવક્ષિત