________________
૩૭
શ્રી નિદ ત્રિશિકા - નિગોદ-અનંતજીનું સાધારણ શરીર તેને નિગોદ કહે છે,
એટલે એક એક નિગેદમાં અનંતા અનંતા જીવે છે. એક એક જીવના અસંખ્યાત પ્રદેશ છે. તે અસંખ્યાત, લેકાકાશના પ્રદેશ પ્રમાણ જાણવા.
આ જીવની ઉત્કૃષ્ટ અવગાહના ચૌદ રાજપ્રમાણ છે. કારણ કે જ્યારે જીવ કેવળી સમુદ્રઘાત કરે છે, ત્યારે ચોથે સમયે તેને એકેએક પ્રદેશ કાકાશના એક એક પ્રદેશ ઉપર આવી જાય છે, તેથી તે ચૌદ રાજલક વ્યાપ્ત થાય છે.
જીવન જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ હોય છે. જીવ જ્યારે ઘણો સંકુચિત થાય છે ત્યારે તે અંગુલના અસંખ્યાતમાં ભાગપ્રમાણુ અવગાહાનાવાળે થાય છે. આવી સંકુચિત અવગાહના નિગોદમાં હોવાથી એક નિગોદની અવગાહના પણ અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. નિગોદના અનંતા જીવેનું એક સાધારણ શરીર હેવાથી સઘળા જ સરખી અવગાહનાવાળા હોય છે. તેથી એક આકાશપ્રદેશમાં અનંતાજીના અસંખ્યાત અસંખ્યાત આત્મપ્રદેશ હોય છે. - પ્રથમ ગાથામાં ત્રણ રાશિના પરસ્પર અલ્પબહત્વનો પ્રશ્ન છે તેને ઉત્તર એક જ ગાથાથી કહે છે –
थोवा जहन्नयपए, जियप्पएसा जिया असंखगुणा ।
૩ોસાથgયા, તો વાણિયા મળિયા || ૨.. અર્થ–જઘન્યપદે જીવપ્રદેશે ચેડા છે, તેથી જીવો અસંખ્યાતગુણ છે, તેથી ઉત્કૃષ્ટપદે જીવપ્રદેશ વિશેષાધિક કહ્યા છે.
ભાવાર્થ –પ્રથમ ગાથામાં કહેલા ત્રણ રાશિમાંથી જઘન્યપદે (એટલે જે આકાશપ્રદેશમાં સર્વથી થોડા જીવપ્રદેશ હોય તે સ્થાને, જીવપ્રદેશે ચેડા છે,
તે જઘન્યપદે રહેલા જીવપ્રદેશથી સર્વ જીવોની સંખ્યા અસંખ્યાતગુણ છે.
સર્વ જીવોની સંખ્યાથી ઉત્કૃષ્ટપદે (જે આકાશપ્રદેશમાં વધારેમાં વધારે જીવપ્રદેશ રહેલા હોય તે સ્થાને) જીવપ્રદેશે વિશેષાધિક છે. સારાંશ આ મુજબ ૧ જઘન્યપદે જીવપ્રદેશ છેડા છે. તેનાથી ૨ સર્વજીની સંખ્યા અસંખ્યાત ગુણી છે. તેનાથી ૩ ઉત્કૃષ્ટ પદે જીવપ્રદેશ વિશેષાધિક છે. જઘન્યપદ અને ઉત્કૃષ્ટ પદનું સ્થાનઃ
तत्थ पुण जहन्नपयं, लोयते जत्थ फासणा तिदिसि । દિરિવોલપ, સમથોમિ નથિ રૂા.