SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જીવાભિગમ સંગ્રહણી ૩૫ केसिंचि जिआण किर, अणायणता तणुठिई जे अ । अववहारिअमज्झा, न जाउ समुर्विति ववहारं ॥ २१७॥ અર્થ કેટલાક ઈવેની કાયસ્થિતિ અનાદિઅનંત છે કે જેઓ અવ્યવહારરાશિમાંથી નીકળીને વ્યવહારરાશિને કદાપિ પામવાના નથી. ૨૧૭. આ જીવે જાતિભવ્ય કહેવાય છે. केसिंचि अ कायठिई, अणाइ संता य भासिआ सुतं । जे अ असंववहारिअ-रासीओ जति ववहारं ॥ २१८॥ અર્થ–તથા કેટલાક જીવોની કાયસ્થિતિ સૂત્રમાં અનાદિસાત કહી છે કે જેઓ અવ્યવહારરાશિમાંથી નીકળીને વ્યવહારરાશિમાં જાય છે. (જવાના છે.) ૨૧૮ जिणभदखमासमणा, संवाय बिति इत्थ य विआरे । पुव्वायरिअपवुत्तं, सत्थे अ विसेसणवईए ॥२१९॥ અર્થ_વિશેષણવતી નામના શાસ્ત્રમાં પૂર્વાચાર્ય જે કહ્યું છે તેના સંવાદને આ વિચારમાં જિનભદ્રક્ષમાશ્રમણ કહે છે કે-૨૧૯. सिझंति जत्तिआ किर, इह संववहारजीवरासीओ। इंति अणाइवणस्सइ-रासीओ तत्तिआ तम्मि ॥२२० ।। અર્થ–સંવ્યવહાર જીવરાશિમાંથી જેટલા જીવો અહીં સિદ્ધિપદને પામે છે તેટલા છે અનાદિ વનસ્પતિ જીવરાશિમાંથી અહીં વ્યવહારરાશિમાં આવે છે. ર૨૦. અલ્પ બહત્વ? • अप्पबहुत्तविओरे, सव्वत्थोवा तसा असंखाया । तत्तो अ अणंतगुणा, थावरकाया समक्खाया ॥ २२१॥ અર્થ—અલ્પબદુત્વના વિચારમાં સર્વથી છેડા ત્રસ જીવે છે અને તે અસં. ખ્યાતા છે. તેનાથી અનંતગુણ સ્થાવરાય કહ્યા છે. ૨૨૧ • ते अ जहन्नुक्किट्ठा, ताणता पमाणओ नेआ । संसारसमावन्ना, सेतं जीवा दुहा वुत्ता ॥२२२ ॥ | fસ સંઘefસૂત્ર સંપૂર્ણમ્ II અર્થ—અને તે (સ્થાવરકાય) જઘન્ય અને ઉત્કૃષ્ટથી અનંતાનંત પ્રમાણવાળા જાણવા. આ પ્રમાણે સંસારને પ્રાપ્ત થયેલા જીવો બે પ્રકારના ત્રસ અને સ્થાવર કહ્યા. ૧૨૨. ઇતિ કવાભિગમ પાંગ સંગ્રહણી પ્રકરણ સમાપ્ત.
SR No.005747
Book TitlePrakaran Ratnavali
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBherulal Kanaiyalal Kothari Religious
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy