________________
પ્રકરણ રત્નાવલી पुढवीकाओ पुढवी-काउ ति अ किच्चिरं हवइ जीवो ।
अंतमुहुत्त जहन्नं, कालमसंखिजमुक्कोसो ॥ २१० ॥ અર્થ–પૃથ્વીકાય જેની પૃથ્વીરૂપની કાયસ્થિતિ કેટલી હોય? જઘન્ય અંતમુહૂર્તની અને ઉત્કૃષ્ટ અસંખ્ય કાળની હોય છે. ૨૧૦.
ओस प्पिणी असंखा, कालाओ खित्तओ तहा लोआ ।
gવું જિવાનું, જા#િIamરિમા | ર?. અર્થ—અપકાય, તેજસ્કાય અને વાયુકાયની કાયસ્થિતિ કાળથી અસંખ્ય ઉત્સર્પિણી અને ક્ષેત્રથી અસંખ્યાના લેકાકાશના પ્રદેશપ્રમાણુ ઉત્સર્પિણીની સમજવી. ૨૧૧.
कालोऽणतो भणिओ. वणसइ जीवाण कायठिइ भावे । ...
तम्मिअ उस्सपिणीओ, कालओ हुंति अ अणंता ॥२१२॥ .. અર્થ–વનસ્પતિકાયની કાયસ્થિતિ અનંત કાળની કહી છે એટલે કાળથી અનંત ઉત્સર્પિણી પ્રમાણ હોય છે. ૨૧૨.
तह य अणंता लोआ, हुंति असंखिन्ज पुग्गला ते अ ।
आवलिअ असंखसे, जे समया तप्पमाणा य ॥२१३॥ અર્થ–તથા ક્ષેત્રથી અનંતા કાકાશના પ્રદેશ પ્રમાણુ ઉત્સર્પિણીની સમજવી અને આવલિકાના અસંખ્યાતમા ભાગમાં જેટલા સમય તેટલા અસંખ્યાતા પુદ્ગલપરાવર્તની સમજવી. (૨૧૩)
कइवयवासब्भहिरं च, सागराणं सहस्सजुअलं तु ।
लद्धितसाणं नेअं, कायटिइकालपरिमाणं ॥२१४॥ અથ–લબ્ધિત્રસની કાયસ્થિતિના કાળનું પરિમાણ કેટલાક વર્ષ અધિક બે હજાર સાગરોપમનું સમજવું. (૨૧૪)
संववहारिअ जीवे, अहिगिच्च पवनिओ इमो कालो ।
इअराणं कायठिई, अणाइ भणिआ जिणमयम्मि ॥२१५॥ અર્થ–સાંવ્યવહારિક જીવોને આશ્રયિને આ ઉપર પ્રમાણે કાળ કહ્યો છે અને બીજાની (અસાંવ્યવહારિકની) કાયસ્થિતિ જિનેશ્વરના મતમાં અનાદિ કહી છે. ૨૧૫.
अत्थि अणंता जीवा, जेहिं न पत्तो तसाइपरिणामो ।
तेऽवि अणताणता, निगोअवास अणुहवंति ॥२१६॥ અથ–એવા અનંતા એ છે કે જેઓ ત્રસાદિ પરિણામને પામ્યા નથી. તેઓ સંખ્યાથી અનંતાનંત છે અને નિગોદવાસને અનુભવે છે. ૨૧૬.