________________
૨૮
પ્રકરણ રત્નાવલી ' અર્થ—ઉત્કૃષ્ટ અવગાહના ત્રણ ગાઉની અને જઘન્ય અંગુલમાં અસંખ્યાતમાં ભાગની છે. અને છ સંઘયણ હોય છે. ૧૭૧.
संठाणाणि अ छच्चवि, कोहकसाई वि मयकसाई वि। ___ माई लोहकसाई, हवंति अकसाइणो तिविहा ॥ १७२ ॥
અર્થ–તેને છ સંસ્થાન હોય છે. ક્રોધ, માન, માયા અને લેભ એ ચાર ક્યાય હોય છે. અકષાયી ત્રણ પ્રકારના ( બારમે, તેરમે અને ચૌદમે ગુણઠાણે) હોય છે. ૧૭૨.
आहारमीइमेहुण-परिगहसन्नोवउत्तया मणुआ ।
नोसन्ना उपउत्ता, चारित्ती बीअरागा य ॥ १७३ ॥ અર્થ—આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ એ ચારે સંજ્ઞાવાળા મનુષ્યો હોય છે, અને સંજ્ઞાવાળા એટલે ઉપયુક્ત (ઉપયોગવાળા) (માત્ર) વીતરાગ ચારિત્રી હોય છે. ૧૭૩.
किण्हा नीला काऊ, तेऊ पम्हा यसु कलेसा य ।
सत्तमिआ अलेसा, इंडिअनोइंदिउवउदा ॥ १७४ ॥ અથ—કૃષ્ણ, નીલ, પત, તેને, પલ અને શુક્રલ એ છ બેસ્યા હોય છે. સાતમાં અલેશી (ચૌદમા ગુણસ્થાનકે) હોય છે અને ઇન્દ્રિય તથા ઇન્દ્રિયવાળા હોય છે. ૧૭૪.
सत्त वि अ समुग्घाया, कसाय मरणे अ वेअणतेए अ।
રેનિગ કરે, નહિ સર થયા છે ?૭ અર્થ–તેને કષાય, મરણ, વેદના, વૈક્રિય, તેજસ, આહારક અને કેવળી એ નામના સાતસમુદઘાત હોય છે. ૧૭૫.
सन्नी. तहा असन्नी, केवली असभिणो अबोधन्वा ।
पुरिसिथी अ नपुंसा, सुहमकसाई अ अवेआ ॥ १७६ ॥ અથ–તેઓ સંસી અને અસંજ્ઞી બન્ને પ્રકારના હોય છે તેમાં કેળનીને, અસંશી સમજવા, પુરુષ, સી અને નપુંસક એ ત્રણે વેઢવાળા હોય છે અને સૂથમકષાયી તથા અવેદી પણ હોય છે. ૧૭૬.
भासामणसो एगत्तणेण, पज्जत्ति पंच अपज्जती ।
मिच्छादिट्ठी सम्म-दिडी तह उभयदिट्ठी अ॥ १७७ ॥ અ ભાષા અને મનપસ્યતિ એક સાથે થતી હોવાથી પર્યાપ્તા અને અપર્યાપ્તા એ અને પાંચ પર્યાપ્તિવાળા હોય છે. સમ્યગદષ્ટિ, મિથ્યાદષ્ટિ અને મિદષ્ટિ એમ ત્રણે દષ્ટિવાળા હોય છે. ૧છ૭.
૧. કેવળી મનના વ્યાપાર વિનાના હેવાથી અસંશી સમજવા