SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જીવાભિગમ સંગ્રહણી पज्जत्तापज्जत्ताण-मेसि देहाइ पुचमिव नवरं । अंगुलअसंखभागो-वगाहणा घणुपुहत्तं च ॥ १२८ ॥ અર્થ—તે પર્યાપ્ત અને અપર્યાપ્તા એમ બે પ્રકારના છે. એના દેહાદિ દ્વાર પૂર્વની જેમ જાણવા. તેમાં એટલું વિશેષ કે તેની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભામની અને ઉત્કૃષ્ટ ધનુષ્યપૃથફવની જાણવી. ૧૨૮. वायालीस सहस्सा, वासाणि अ एसिमाउमुक्किहूँ । अंतमुहुत्त जहन, थलयरजीवाण विने ॥ १२९ ॥ અર્થ_એનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૪૨,૦૦૦ વર્ષનું અને જઘન્ય અંતર્મુહૂર્તનું જાણવું. આ પ્રમાણે થલચરનું સ્વરૂપ કહ્યું. ૧૨૯ સંમૂર્ણિમ ખેચરઃ खयरा चउहा भणिआ, चम्मपक्खी अलोमपक्खी अ । तईआ समुग्गपक्खी, तह य चउत्था विययपक्खी ॥ १३० ॥ અર્થ—હવે બેચરનું સ્વરૂપ કહે છે-બેચરે (પક્ષી) ચાર પ્રકારનાં છે. ચામડાની પાંખવાળાં, રૂવાંડાની પાંખવાળા, સમુદ્રગપક્ષી અને વિતતપક્ષી. ૧૩૦. * (સમુદ્રગ પક્ષી જેની પાંખે ભેળી થયેલી જ રહે એવા અને વિતતપક્ષી જેની પાંખ વિસ્તરેલી જ રહે એવી જાણવાં.) वग्गुलि अडिल जलोआ, जीवजीवा समुद्दकागा य । भारंडपक्खिपमुहा, अणेगहा चम्मपक्खी अ॥ १३१ ॥ અર્થ–વાગોળ, અડીલ, જલીકા (ચામચીડીયા), જીવંછવ, સમુદ્રકાક અને ભારંડપક્ષી વિગેરે ચામડાની પાંખવાળા જાણવાં. ૧૩૧. ' ढंका केका कुरला, चक्खागा वायसा तहा हंसा । कलहंसरायहंसा, सुगपमुहा लोमपक्खी अ ॥ १३२ ॥ અર્થતંક, કંક, મુરલ (તેતર), ચખાકા (ચકલા), વાયસ (કાગડા), હંસ, કલહંસ, રાજહંસ અને શુક (પોપટ) વિગેરે લેમપક્ષીઓ જાણવાં. ૧૩૨. एगागारा हुंति अ, समुग्मपक्खी अ बिअयपक्खी अ। माणुसनगाओ बाहिं, हवंति तेणं न दीसंति ॥ १३३ ॥ અર્થ–સમુદ્ર પક્ષી અને વિતતપક્ષી એક આકારવાળા હોય છે અને તે માનુષેત્તર પર્વતની બહાર હોય છે તેથી તે અહીં દેખાતાં નથી. ૧૩૩. पज्जत्तापज्जत्ता, जलयरतुल्लं तु होइ देहाई । अंगुलअसंखभागो, उकिकई वाहन च ॥ १३४ ॥ - "
SR No.005747
Book TitlePrakaran Ratnavali
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBherulal Kanaiyalal Kothari Religious
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy